Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»US President Donald Trump ના આરોગ્યને લઈને વધતી ચિંતાઓ
    આંતરરાષ્ટ્રીય

    US President Donald Trump ના આરોગ્યને લઈને વધતી ચિંતાઓ

    Vikram RavalBy Vikram RavalMay 29, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.29

    અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આરોગ્યને લઈને વધતી ચિંતાઓ હવે જાહેર વલણમાં પણ દેખાવા લાગી છે. તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં લગભગ અડધા અમેરિકનોનું માનવું છે કે, ટ્રમ્પ પોતાના આરોગ્ય અંગે સંપૂર્ણપણે પારદર્શક નથી,  જોકે, તેઓ નિયમિતપણે ઘણી દવાઓનું સેવન કરી રહ્યા છે. 78 વર્ષની ઉંમરે પણ ફિટ હોવાનો દાવો કરતા ટ્રમ્પના આરોગ્ય અંગે લોકોમાં વિશ્વાસ અને શંકા બંને સ્પષ્ટ નજર આવી રહી છે. તો શું પુતિનની જેમ ટ્રમ્પનું આરોગ્ય પણ સારું નથી?

    આ સ્થિતિ એવા સમયે સામે આવી છે જ્યારે ટ્રમ્પ પોતાની ઉંમર અને આરોગ્ય અંગે સતત સવાલોનો સામનો કરી રહ્યા છે. 78 વર્ષ અને 7 મહિનાની ઉંમરે શપથ લેનારા ટ્રમ્પ અત્યાર સુધીના સૌથી વૃદ્ધ પ્રમુખ છે. જનતાની નજર હવે માત્ર તેમના નિર્ણય પર જ નહીં પરંતુ તેમની ફિટનેસ પર પણ છે.

    એપ્રિલમાં ટ્રમ્પની વાર્ષિક મેડિકલ તપાસ બાદ વ્હાઇટ હાઉસના ફિઝિશિયન કેપ્ટન સીન બાર્બાબેલાએ તેમને ‘ઉત્તમ માનસિક અને શારીરિક આરોગ્યમાં’ ગણાવ્યા હતા. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પ હૃદય, ફેફસાં અને નર્વસ સિસ્ટમ સહિત અન્ય તમામ મામલે સંપૂર્ણ સ્વસ્થ છે.

    જુલાઈ 2024માં જ્યારે તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ગોળી લાગવાથી તેમના જમણા કાન પર એક નિશાન છે. તેઓ કોલેસ્ટ્રોલ, હૃદય રોગ અને રોસેશિયા (ત્વતા સબંધી રોગ)ની સારવાર માટે દવાઓ લઈ રહ્યા છે. તાજેતરમાં જ તેમના રિપોર્ટમાં COVID-19 સંક્રમણની પુષ્ટિ થઈ હતી. આ ઉપરાંત તેઓ હાઈપરકોલેસ્ટેરોલેમિયા અને મોટા આંતરડામાં ગાંઠ જેવી બીમારીઓથી પણ પીડાઈ રહ્યા છે.

    31% લોકોનું માનવું છે કે ઉંમર અને આરોગ્ય તેમના પ્રમુખ પદની ક્ષમતાને ગંભીર અસર કરે છે. 30% લોકોનું માનવું છે કે તેની થોડી અસર થાય છે અને 29% લોકોનું માનવું છે કે તેની કોઈ અસર નતી થતી. બીજી તરફ 62% અમેરિકન્સ ઈચ્છે છે કે પ્રમુખ તેમના આરોગ્ય સંબંધિત દરેક મહત્વપૂર્ણ માહિતી જાહેર કરે, જ્યારે 28% લોકો તેની વિરુદ્ધ છે.

    પૂર્વ પ્રમુખ જો બાઈડને 2024ની ચૂંટણી દરમિયાન ટ્રમ્પ સામે ચર્ચામાં ખરાબ પ્રદર્શન બાદ પોતાને અલગ કરી દીધા હતા. તાજેતરમાં તેમણે ખુલાસો કર્યો છે કે તેમને પ્રોસ્ટેટ કેન્સર છે. અમેરિકનો પણ તેમના વિશે મિશ્ર મંતવ્યો ધરાવે છે. 61% અમેરિકનો માને છે કે બાઈડેને પોતાના આરોગ્ય વિશે સત્ય કહ્યું ન હતું અને 57% લોકો કહે છે કે ડેમોક્રેટ પાર્ટીએ જાણી જોઈને આ માહિતી છુપાવી હતી.

    પ્રમુખ ટ્રમ્પે આ અંગે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ દેશ માટે ખૂબ જ ખતરનાક છે. બાઈડેનના ડૉક્ટરોએ જવાબ આપવો પડશે કે તેમણે શું છુપાવ્યું છે.

    YouGov/Economist દ્વારા 23 થી 26 મે દરમિયાન કરવામાં આવેલા આ સર્વેમાં 45% લોકોએ કહ્યું કે ટ્રમ્પ પોતાની આરોગ્ય માહિતી વિશે “બિલકુલ નથી” અથવા “ખૂબ ઓછા” પારદર્શક રહ્યા છે, જ્યારે 42% લોકોએ તેમને વધુ પારદર્શક માન્યા છે.

    Donald Trump Health US President
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં Corona નો કહેરઃ ૫ મહિનાના નવજાત શિશુનું મોત, ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    Ayodhya: રામ મંદિરમાં ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા, મુખ્યમંત્રી યોગીએ મૂર્તિઓનો અભિષેક કર્યો

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    Elon Musk ડોનાલ્ડ ટ્રમ્પના ’બિગ બ્યુટીફુલ બિલ’ વિરુદ્ધ એકસ પર મોરચો ખોલ્યો, લખ્યું – ’કિલ ધ બિલ’

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    America ૧૨ દેશોના લોકો અમેરિકા મુસાફરી કરી શકશે નહીં, ૭ અન્ય દેશો પર પણ કડક કાર્યવાહી

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    પાણી સહિત અનેક મુદ્દાઓ પર ભારત સાથે વ્યાપક વાતચીત ઇચ્છે છે: Pakistan વિદેશ મંત્રી

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.