Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કમાણીમાં `કિંગ’! ઓલમ્પિક કરતા Football World Cup માં ડબલ ધનવર્ષા

    May 1, 2026

    IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત

    May 1, 2026

    IPL 2026 : Riyan Parag ને મેચ ફીના 25 ટકાનો દંડ

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કમાણીમાં `કિંગ’! ઓલમ્પિક કરતા Football World Cup માં ડબલ ધનવર્ષા
    • IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત
    • IPL 2026 : Riyan Parag ને મેચ ફીના 25 ટકાનો દંડ
    • વર્લ્ડકપ પૂર્વે રોહિત – વિરાટ ઘણા મેચ રમી શકશે : Dhawan
    • Team India નો ‘હીરો’ હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સમાં ફ્લોપ
    • DC Vs RR : દિલ્હીની ટીમમાં સ્ટાર્ક સામેલ : રાજસ્થાન રોયલ્સ સામે આજે મુકાબલો
    • Gujarat ના 66માં સ્થાપના દિને શહેરીજનોને શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે
    • Jamnagar: ખોટા કારણસર દાવો રદ કરનાર કંપનીને ગ્રાહક કમિશનની લપડાક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gujarat ના 34 શિક્ષકોને 15 જાન્યુઆરીએ મળશે ચિત્રકૂટ એવોર્ડ
    સૌરાષ્ટ્ર

    Gujarat ના 34 શિક્ષકોને 15 જાન્યુઆરીએ મળશે ચિત્રકૂટ એવોર્ડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.08

    ગુજરાતના 34 શિક્ષકોને ચાલુ વર્ષે પૂજ્ય મોરારીબાપુ ના ની પ્રેરણાથી અપાઈ રહેલો ચિત્રકૂટ એવોર્ડ 15 મી જાન્યુઆરીએ ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે કેન્દ્રવર્તી શાળામાં અર્પણ કરવામાં આવશે. ગુજરાતના દરેક જિલ્લાના એક શિક્ષક અને એક મહાનગરપાલિકાના શિક્ષકની પસંદગી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જાહેર કરવામાં આવી છે પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમીન કુમાર પટેલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં 34 શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા છે. આ દરેક શિક્ષકોને ચિત્રકૂટ ધામ તલગાજરડા તરફથી રૂપિયા 25,000 નો રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને સૂત્રમાલા અર્પણ કરવામાં આવશે. 

    ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદ થયેલ શિક્ષકો –

    1,મનહરભાઈ પટેલ વાંકન પ્રાથમિક શાળા જી. ડાંગ 

    2,લતાબેન પટેલ રાનીપરજ પ્રાથમિક શાળા જી. વલસાડ 

    3,દિનેશભાઈ ગાયકવાડ ગણધા જી. નવસારી 

    4,જયંતીભાઈ પટેલ વાંસવા જી. સુરત 5,સંજયભાઈ ચૌધરી ઊંચા માળા જી. તાપી 6,કિશોરભાઈ પટેલ રાજપારડી જી. ભરૂચ 7,શાંતિલાલ ભોઈ ગોરા જી. નર્મદા 8,કામાંગીનીબેન પટેલ અલવા જી. વડોદરા 9,અરજણભાઈ ડીંડોર નસવાડી વાઘજ જી. છોટાઉદેપુર 

    10,નરેન્દ્રગીરી ગોસ્વામી સિંહોજ જી. ખેડા 11,રીનાબેન શાહ મોટી સંખ્યા જી. આણંદ 

    12, જીગ્નેશભાઈ પટેલ ચેખલા જી. ગાંધીનગર

    13, રઘુભાઈ ભરવાડ ટીંબા ગામ જી. પંચમહાલ

    14,ઉમેશભાઈ પુવાર કણજરા જી. મહીસાગર 

    15,મુકેશ નીનામા લીમડી જી.દાહોદ 16,રમેશકુમાર સાધુ વેટલા જી. સાબરકાંઠા 17,પ્રકાશભાઈ તરલ જી. અરવલ્લી 18,નયનાબેન સુથાર ભાન્ડુપરા જી. મહેસાણા 19,ગોવિંદભાઈ દેસાઈ વાગડોદ જી.પાટણ 20,અમરાભાઇ પટેલ ગગાણા જી. બનાસકાંઠા 

    21કૃપાબેન નાકર ભુજ જી. કચ્છ 22,કૌશિકભાઇ પ્રજાપતિ ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર 

    23,અનિલભાઈ વૈષ્ણવની માખાવડ જી. રાજકોટ 

    24,અનિલકુમાર ભટાણીયા મોરબી

    25, હિંમતભાઈ રાઠોડ ધ્રુપકા જી.ભાવનગર 26,વિનોદભાઈ શિયાળ ગઢડા જી. બોટાદ 27,લાખાભાઈ છગનભાઈ કાતરીયા કોટડીપરા જી. અમરેલી 

    28, બહાદુરસિંહ વનરાજસિંહ વાળા અલિન્દ્રા જીલ્લો જુનાગઢ 

    29,મણીબેન કરંગીયા દેદા જી. ગીર સોમનાથ

    30, દર્શનાબેન માવદીયા છાયા જી. પોરબંદર

    31, દેવાંગીબેન બારૈયા હરિયાણા જી. જામનગર 

    32,ડો.રણમલ પરમાર જુવાનપુર જી. દેવભૂમિ દ્વારકા 

    33,અરવિંદભાઈ પટેલ ગાંગરેટીયા વડોદરા 

    34,પ્રહલાદભાઈ ગજ્જર રાજવાળા જી‌. અમદાવાદ

    Bhavnagar Chitrakoot Award
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar લીંબડી બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં બેને ઇજા

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ચાની કીટલી ચલાવનારે કર્યો આપઘાત

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar તમામ સરકારી કચેરીઓમાં ચેકીંગ ડ્રાઈવ શરૂ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ચોટીલામાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar હેડલુમ ચોક વિસ્તારમાં વેપારી ઉપર હિચકારા હુમલા ની ઘટના

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar જિલ્લામાં ગરમી સામે સાવચેતી રાખવા તંત્રની અપિલ

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કમાણીમાં `કિંગ’! ઓલમ્પિક કરતા Football World Cup માં ડબલ ધનવર્ષા

    May 1, 2026

    IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત

    May 1, 2026

    IPL 2026 : Riyan Parag ને મેચ ફીના 25 ટકાનો દંડ

    May 1, 2026

    વર્લ્ડકપ પૂર્વે રોહિત – વિરાટ ઘણા મેચ રમી શકશે : Dhawan

    May 1, 2026

    Team India નો ‘હીરો’ હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સમાં ફ્લોપ

    May 1, 2026

    DC Vs RR : દિલ્હીની ટીમમાં સ્ટાર્ક સામેલ : રાજસ્થાન રોયલ્સ સામે આજે મુકાબલો

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કમાણીમાં `કિંગ’! ઓલમ્પિક કરતા Football World Cup માં ડબલ ધનવર્ષા

    May 1, 2026

    IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત

    May 1, 2026

    IPL 2026 : Riyan Parag ને મેચ ફીના 25 ટકાનો દંડ

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.