Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi
    • “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ
    • 05 જૂનનું પંચાંગ
    • 05 જૂનનું રાશિફળ
    • PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા
    • Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે
    • Dwarka ના શંકરાચાર્યએ આયુર્વેદીક હોસ્પિટલની લીધી મુલાકાત
    • 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»UK માં ગુજરાતી યુવકે બે લોકોને ડૂબતા બચાવ્યા પણ પાણીમાં જ યુવકને હાર્ટ એટેક આવતા જતા ડુબી ગયો
    આંતરરાષ્ટ્રીય

    UK માં ગુજરાતી યુવકે બે લોકોને ડૂબતા બચાવ્યા પણ પાણીમાં જ યુવકને હાર્ટ એટેક આવતા જતા ડુબી ગયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    London,તા.4
    યુકેમાં રહેતા એક ગુજરાતી યુવકનું ખૂબ જ કરૂણ સંજોગોમાં મોત થયુ છે. ઋષભ ઉપેન્દ્રભાઈ પટેલ નામનો આ યુવક મે 26ના રોજ ફેમિલી સાથે ન્યૂપોર્ટ પેગનેલમાં આવેલા બીચ પર પિકનિક માટે ગયો હતો જ્યાં બે લોકો પાણીમાં ડૂબવા લાગતા તેમને બચાવવા માટે ઋષભે પણ પાણીમાં ઝંપવાવ્યું હતું.

    તેણે આ બંને લોકોને બચાવી પણ લીધા હતા પરંતુ તે વખતે અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવતા ઋષભ ખુદ ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો. તેને બચાવીને તાત્કાલિક એર એમ્બ્યુલન્સ દ્વારા મિલ્ટન કીનેસ યુનિવર્સિટી હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો.

    28 વર્ષના ઋષભને બચાવવા માટે ડોક્ટરોએ ખાસ્સા પ્રયાસ કર્યા હતા પરંતુ બે દિવસ બાદ તેનું મોત થઈ ગયું હતું. સ્વર્ગસ્થ ઋષભ પટેલ અમદાવાદ નજીકના પુંધ્રા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે.

    યુકેમાં તે પોતાની પત્ની મિની પટેલ અને દોઢ વર્ષની દીકરી વૃમી સાથે રહેતો હતો. પોતાનું ફ્યુચર બનાવવા માટે યુકે ગયેલા ઋષભે ત્યાં જ મે 28ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. મોત પહેલા બે લોકોને ડૂબતા બચાવનારા આ ગુજરાતીએ કાયમ માટે આંખો મિચી દીધા બાદ પણ ઓર્ગન ડોનેશન દ્વારા પાંચથી છ લોકોની જિંદગી બચાવી છે.

    ઋષભના યુકેમાં કયા સ્ટેટસ પર રહેતો હતો તે નથી જાણી શકાયું, પરંતુ તેના અણધાર્યા મોત બાદ તેની પત્ની, દોઢ વર્ષની દીકરી અને અન્ય પરિવારજનોએ એકમાત્ર આશરો ગુમાવ્યો છે.તેની ફેમિલીને મદદ કરવા માટે ક્રાઉડફનિં્ડગ ચોક્કસ શરૂ કરાયું છે.

    55 હજાર પાઉન્ડ એકત્ર કરવાના ટાર્ગેટ સાથે બે દિવસ પહેલા જ શરૂ કરાયેલા આ ક્રાઉડફન્ડિંગમાં અત્યારસુધીમાં 34,507 પાઉન્ડ એકત્ર થઈ ચૂક્યા છે, તેમાં ગુજરાતીઓની સાથે-સાથે યુકેમાં રહેતા નોન-ગુજરાતીઓ પણ ઉદાર હાથે ફાળો આપી રહ્યા છે.

    આ તમામ રકમ ઋષભના પરિવારજનોને આપવામાં આવશે જેનાથી તેની દીકરીને ભણવામાં કોઈ તકલીફ ના પડે તે સુનિશ્ચિત કરવાની સાથે તેની પત્નીને પણ મદદ કરવામાં આવશે.

    Gujarati youth saves UK
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    India પાકિસ્તાનના ભાઈજાનને અવગણ્યું, હવે તુર્કી સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે

    June 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Kuwait પર Iranની હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત; એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું

    June 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Israel-Lebanon યુદ્ધવિરામ ફરી શરૂ થશે, સુરક્ષા ઝોન સ્થાપિત કરવા પર કરાર થયો

    June 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    જેલોમાં પણ AIની એન્ટ્રી!: કેદીઓ પર નજર રાખવા Microchip

    June 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Britain માં લશ્કરી કવાયત દરમિયાન રોયલ નેવીનું હેલિકોપ્ટર ક્રેશ: 3ના મોત

    June 4, 2026
    મુખ્ય સમાચાર

    દુનિયાની સૌથી સુરક્ષીત તિજોરી પર Donald Trump ની નજર

    June 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026

    05 જૂનનું રાશિફળ

    June 4, 2026

    PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા

    June 4, 2026

    Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે

    June 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.