Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 08 મેનું પંચાંગ
    • 08 મેનું રાશિફળ
    • કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે
    • કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?
    • US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે
    • પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે
    • Hyderabad માં શાનદાર જીત સાથે SRH એ ઇતિહાસ રચ્યો, ચેન્નાઈ સુપર કિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો
    • ૨૨ વર્ષીય બેટ્‌સમેન કૂપર કોનોલીએ સદી ફટકારીને ક્રિસ ગેલને પાછળ છોડી દીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ગુજરાતની Diora Queen લગ્ન કરી લીધા
    અમદાવાદ

    ગુજરાતની Diora Queen લગ્ન કરી લીધા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પિતા મણિરાજ બારોટની યાદમાં લગ્નમંડપમા રડી પડી

    Ahmedabad,તા.૬

    ગુજરાતની ફેમસ ડાયરા ક્વીન રાજલ બારોટે અલ્પેશ બાંબણિયા સાથે લગ્ન કરીને નવા જીવનનની શરૂઆત કરી છે. ગુજરાતી સિંગર રાજલ બારોટ લગ્નગ્રંથિથી જોડાઈ છે. ત્યારે રાજલ બારોટની લગ્નની તસવીરો સામે આવી છે. લગ્નપ્રસંગમાં પિતા મણિરાજ બારોટને યાદ કરીને ગાયિકા રડી પડી હતી.

    રાજલ બારોટ ગુજરાતના જાણિતા સિંગર સ્વ. મણિરાજ બારોટના દીકરી છે. લોકગાયિકા આજે અલ્પેશ બાંભણિયા સાથે સાત ફેરા લીધા છે.   રાજલ બારોટના લગ્નપ્રસંગમાં ગુજરાતી સંગીત જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. કિંજલ દવે, ગીતા રબારી જેવી ડાયરા ક્વીન પણ રાજલ બારોટના આ ખુશીના પ્રસંગમાં જોવા મળી હતી. 

    તો લગ્નપ્રસંગમાં પિતા મણિરાજ બારોટને યાદ કરતા રાજલ બારોટ રડી પડી હતી. રાજલ બારોટ જાણીતા ગુજરાતી લોક ગાયક સ્વર્ગસ્થ મણિરાજની પુત્રી છે. નાની ઉંમરમાં તે એકલા હાથે જે રીતે ૩ બહેનોની જવાબદારી પણ નિભાવી છે.

    ગુજરાતનો આ પ્રખ્યાત ગાયક પરિવાર પાટણનો છે. રાજલ બારોટ જાણીતા લોકગાયક મણિરાજ બારોટની દીકરી છે. મણિરાજ બારોટને સંતાનમાં ચાર દીકરીઓ છે. તેમના પત્નીના નિધન બાદ તેમની ચારેય દીકરીઓ પિતા સાથે સુખેથી રહેતી હતી. પિતા તરફથી ચારેય દીકરીઓને સંગીતનો વારસો ભેટમાં મળ્યો છે. રાજલ બારોટના મંગેતર અલ્પેશ બાંભણિયા કોળી સમાજના અગ્રણી કાનજીભાઈ ભગવાનભાઈ બાંભણીયાના દીકરા છે અને ઉનામાં યુવા નેતા તરીકે પ્રખ્યાત છે. તેઓ ઉના નગરપાલિકાના સદસ્ય અને જાણીતા સમાજસેવક છે.

    Alpesh Bambania Famous Diora Queen GUJARAT marriage Rajal Barote
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Deepika શૂટિંગમાં બીઝી, રણવીર ઘરે પુત્રીને સંભાળે છે

    May 7, 2026
    મનોરંજન

    Kangana Ranaut ની ભારત ભાગ્ય વિધાતા ૧૨ જૂને રિલીઝ થશે

    May 7, 2026
    મનોરંજન

    Ranbir Kapoor paparazziઓ પર ઉશ્કેરાયો, બધાને ખખડાવ્યા

    May 7, 2026
    મનોરંજન

    Shahid Kapoor and Janhvi Kapoor પહેલીવાર સાથે કામ કરે તેવી શક્યતા

    May 7, 2026
    મનોરંજન

    Salman સાથે કામ કરેલી અભિનેત્રી ચાલીમાં રહેવા મજબૂર

    May 7, 2026
    મનોરંજન

    Toxicમાં ઈન્ટીમેટ દ્રશ્યો કપાવી નાખ્યાનો કિયારાનો ઈનકાર

    May 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026

    કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?

    May 7, 2026

    US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે

    May 7, 2026

    પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે

    May 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.