Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    26 મેનું પંચાંગ

    May 25, 2026

    26 મેનું રાશિફળ

    May 25, 2026

    Upleta ચીખલીયા ગામે જુગાર રમતા હોવાની બાતમી મળતા ઉપલેટા પોલીસે દરોડો પાડયો

    May 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 26 મેનું પંચાંગ
    • 26 મેનું રાશિફળ
    • Upleta ચીખલીયા ગામે જુગાર રમતા હોવાની બાતમી મળતા ઉપલેટા પોલીસે દરોડો પાડયો
    • Jasdan: વિંછીયાના માત્રા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
    • Rajkot અગાસી પર દારૂની મહેફિલ માણતા બે વેપારી સહીત ચાર ઝડપાયા
    • Rajkot કુખ્યાત લખન સહિતે છરીની અણીએ યુવકને લૂંટી લીધો
    • Rajkot કોમ્બિંગ નાઈટમાં 11 શખ્સો ડમડમ હાલતમાં અને છ છરી સાથે ઝડપાયા
    • Rajkot માલધારી ફાટક પાસેથી ચોરાઉ વાહન સાથે અરમાન સોઢા ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»સદીનાં અંત સુધીમાં ભારતમાં Heatwave ના કેસોમાં 400 ટકાનો મોટો વધારો થઈ શકે
    રાષ્ટ્રીય

    સદીનાં અંત સુધીમાં ભારતમાં Heatwave ના કેસોમાં 400 ટકાનો મોટો વધારો થઈ શકે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.25
    છેલ્લી એક સદીમાં ભારતનું સરેરાશ તાપમાન માત્ર 0.7 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. પરંતુ આ આંકડો એક મોટા ખતરાની શરૂઆત તરફ ઈશારો કરે છે. વૈજ્ઞાનિક અંદાજો અને અંદાજિત અહેવાલો મુજબ, આ સદીના અંત સુધીમાં (વર્ષ 2100 સુધીમાં) સમગ્ર ભારતમાં ઉનાળા દરમિયાન આવતા હીટવેવની આવૃત્તિમાં 300 થી 400 ટકાનો આંચકાજનક વધારો થઈ શકે છે.

    આનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે, આગામી સમયમાં ગરમ દિવસોની સરખામણીએ ગરમ રાતો એટલે કે રાત્રિનાં ઉંચા તાપમાનનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જશે.

    જો ગરમીથી બચવા માટે અત્યારથી જ પૂરતા અને યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો ગરમીનાં કારણે થતી બીમારીઓ જેવી કે ચામડી પર બળતરા (રેશેસ), સ્નાયુઓ ખેંચાવા (ક્રેમ્પ્સ) થી લઈને જીવલેણ હીટસ્ટ્રોક જેવી સમસ્યાઓ સામાન્ય બની જશે અને લોકોનું સ્વાસ્થ્ય ગંભીર જોખમમાં મુકાશે.

    રોજગારી અને અર્થતંત્ર પર મોટો પ્રહાર 
    તીવ્ર ગરમીની માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ દેશનાં અર્થતંત્ર પર પણ અત્યંત ગંભીર અસર પડી રહી છે. મેડિકલ જર્નલ ‘દ લેસેટ’માં પ્રકાશિત થયેલાં વર્ષ 2024 ના એક અભ્યાસ અનુસાર, અતિશય ગરમીનાં કારણે ભારતમાં કામકાજના કલાકો ગુમાવવાનું પ્રમાણ વર્ષ 1990 થી 1999 ના ગાળાની સરખામણીએ હવે 124 ટકા જેટલું વધી ગયું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ રીતે ગુમાવવામાં આવતા કામનાં કલાકોમાંથી આશરે 66 ટકા જેટલું મોટું નુકસાન માત્ર ખેતીવાડી ક્ષેત્રમાં થઈ રહ્યું છે.

    194 અબજ ડોલરનું વાર્ષિક નુકસાન
    હીટવેવના કારણે શ્રમિકો અને કામદારોની કામ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે, જેના પરિણામે દેશને દર વર્ષે આશરે 194 અબજ ડોલર આશરે 16 લાખ કરોડથી વધુની વાર્ષિક આવકનું નુકસાન થઈ રહ્યું છે.

    આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે વધી રહેલી ગરમી હવે માત્ર પર્યાવરણનો વિષય નથી રહી, પરંતુ તે ભારત માટે એક ગંભીર આર્થિક અને સામાજિક કટોકટી બની રહી છે.

    Heatwave INDIA
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    બેરોજગાર યુવાનોનો અવાજ બની સોશિયલ મીડિયા પર છવાઈ ‘Kokroch Janata Party’

    May 25, 2026
    અમદાવાદ

    Vibrant માટે મર્યાદીત અધિકારીઓ વિદેશ જશે : પ્રવેશોત્સવ યથાવત

    May 25, 2026
    મુખ્ય સમાચાર

    Fit India Sundays on Cycle ની 75મી આવૃત્તિ અંતર્ગત કેન્દ્રીય મંત્રી દ્વારા કોમનવેલ્થ ગેમ્સ-થીમ આધારિત પ્રદર્શનનું ઉદ્ઘાટન

    May 25, 2026
    રાષ્ટ્રીય

    બે મહિનામાં Foreign Travel પર ખર્ચ 56 કરોડ ડોલર ઘટી ગયો

    May 25, 2026
    મુખ્ય સમાચાર

    નવા કોરિડોર વિના હાઈસ્પીડથી દોડશે Vande Bharat Train

    May 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    Eiffel Tower ની ઐતિહાસિક સીડીનો નાનકડો હિસ્સો પાંચ કરોડમાં વેચાયો

    May 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    26 મેનું પંચાંગ

    May 25, 2026

    26 મેનું રાશિફળ

    May 25, 2026

    Upleta ચીખલીયા ગામે જુગાર રમતા હોવાની બાતમી મળતા ઉપલેટા પોલીસે દરોડો પાડયો

    May 25, 2026

    Jasdan: વિંછીયાના માત્રા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

    May 25, 2026

    Rajkot અગાસી પર દારૂની મહેફિલ માણતા બે વેપારી સહીત ચાર ઝડપાયા

    May 25, 2026

    Rajkot કુખ્યાત લખન સહિતે છરીની અણીએ યુવકને લૂંટી લીધો

    May 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    26 મેનું પંચાંગ

    May 25, 2026

    26 મેનું રાશિફળ

    May 25, 2026

    Upleta ચીખલીયા ગામે જુગાર રમતા હોવાની બાતમી મળતા ઉપલેટા પોલીસે દરોડો પાડયો

    May 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.