Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
    • Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
    • Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
    • Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
    • Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
    • Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
    • Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
    • Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jetpur માં જૂની અદાવતમાં હિસ્ટ્રીશીટરની હત્યા કરાઈ
    સૌરાષ્ટ્ર

    Jetpur માં જૂની અદાવતમાં હિસ્ટ્રીશીટરની હત્યા કરાઈ

    Vikram RavalBy Vikram RavalMay 22, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સરકારી હોસ્પિટલમાં લાવતા સારવાર મળે તે પૂર્વે જ તેનું પ્રાણ પાંખેરૂ ઉડી જતા ફરજ પરના ડોકટર તેને મૃત જાહેર કર્યો હતો

    Jetpur ,તા.22

    રાજકોટના જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને જૂની અદાવતમાં ગતરોજ માથાકૂટ થઈ હતી જેમાં તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલા જ તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે, આ બનાવ બનતાની સાથે પોલીસે બે મહિલા સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લીધા છે. મૃતકને હાથ અને પગના ભાગે ઈજા થઈ હતી

    જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતો સાજીદ હાજીભાઇ શેખને ગતરોજ ગોંડલ દરવાજા વિસ્તારમાં જૂની અદાવતમાં માથાકૂટ થયેલ હતી. જેમાં તેને હાથ પગ અને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જેમાં તે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ આવેલ હતો. જ્યાં તેણે પ્રાથમિક સારવાર લીધા બાદ પોલીસ તેનું નિવેદન નોંધવા આવે તે પૂર્વે તે હોસ્પિટલથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ આજે સવારે તે શહેરના ફૂલવાડી વિસ્તારમાં શેરી નંબર કે-૪માં ઇજાગ્રસ્ત હાલતમાં બેઠેલો હતો. ત્યારે સમીર નામનો યુવાન સાજીદને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લાવતા સારવાર મળે તે પૂર્વે જ તેનું પ્રાણ પાંખેરૂ ઉડી જતા ફરજ પરના ડોકટર તેને મૃત જાહેર કર્યો હતો.

    બીજીબાજુ સીટી પોલીસે મૃતક સાજીદના પિતાની ફરીયાદ પરથી ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતા સુનિલ કટારીયા તેની પત્ની શર્મિલા, પિતા કરશનભાઈ, માતા જયાબેન, પિતરાઈ ભાઈ મુકેશ કટારીયા અને ધવલ દેગડા વિરુદ્ધ બીએનએસ ૧૦૩(૨) પાંચ કરતા વધારે વ્યક્તિઓએ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરી મોત નિપજવાની હેઠળ ફરીયાદ આરોપીઓની ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતાં. મૃતક સાજીદ વિરુદ્ધ પ્રોહિબીશન, મારામારી સહિતના અસંખ્ય ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલ છે. જેમાં ફરીયાદમાં જેનું આરોપી તરીકે નામ છે તે સુનીલ કટારીયા ઉપર એક વર્ષ પહેલાં તલવાર વડે હુમલો કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. અને હજુ પાંચ મહિના પૂર્વે જ મૃતકની પાસા હેઠળ અટકાયત કરી હતી.

    Jetpur Jetpur nesw
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad જેવા મેગા સિટીમાંથી બાળલગ્નની ઘટનાની સામે આવી
    Next Article Ahmedabad માં રથયાત્રાના રૂટમાં કોઈ ફેરફાર નહીં થાય
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026
    સૌરાષ્ટ્ર

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026
    સૌરાષ્ટ્ર

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું

    July 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે

    July 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,101
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,341
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹185,310
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-07-2026 01:45
    Categories
    Latest News

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026

    Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું

    July 22, 2026

    Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે

    July 22, 2026

    Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી

    July 22, 2026
    Search
    Main News

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan

    July 22, 2026

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026

    માસ્ટરમાઇન્ડ Somendr Kankarane ની હરિદ્વારમાં સાત સાથીઓ સાથે ધરપકડ, ત્રણ વર્ષથી ફરાર

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.