Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026

    નવરાત્રી 2026: મહિલાઓ માટે ફેશનથી લઈને મેકઅપ અને સેફ્ટી સુધીની સંપૂર્ણ ગાઇડ

    October 5, 2026

    Space-Techમાં Gujaratનો ડંકો: SpaceXના Rocketથી લૉન્ચ થયો Ahmedabadના Startupનો ‘TAPAS-1’ Thermal Camera

    October 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ
    • નવરાત્રી 2026: મહિલાઓ માટે ફેશનથી લઈને મેકઅપ અને સેફ્ટી સુધીની સંપૂર્ણ ગાઇડ
    • Space-Techમાં Gujaratનો ડંકો: SpaceXના Rocketથી લૉન્ચ થયો Ahmedabadના Startupનો ‘TAPAS-1’ Thermal Camera
    • સલાયાથી મસ્કત સુધી: ગોપાલ મસ્કતી અને મોતીશ્વર મહાદેવની અજાણી ઐતિહાસિક ગાથા
    • Saptahik Rashi Bhavishya
    • Share Bazar Saptahik Rashi Bhavishya (05 ઓક્ટોબર થી 09 ઓક્ટોબર): કોને થશે મોટો લાભ?
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»Junagadh: કેશોદમાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત
    જૂનાગઢ

    Junagadh: કેશોદમાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2026Updated:September 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.20
    કેશોદની સુમન સોસાયટી માં રહેતા અને અર્બન હેલ્થ સેન્ટરમાં લેબ ટેકનીશીયન તરીકે કરાર આધારિત સર્વિસ કરતા યુવાને ગઈકાલે ગુરુ કલેશ ના કારણે પોતાની પત્નીને ગળે ટુંપો દઈ મોતને ઘાટ ઉતારી પોતે પણ રેલ્વે સ્ટેશન નજીક આવેલા ફાટક પાસે ટ્રેનના ટ્રેક નીચે પડતું મૂકી આ ભાગ કરી લીધો હતો.

    પોલીસે ઘટના પહોંચી યુવકનું મૃતદેહ કબજે કરી તેની પાસેથી મોબાઇલ એક મળી આવ્યો હતો જેમાં યુવકે પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યાનો વિડીયો પણ મળી આવ્યો હતો.

    આ અંગેની વિગત મુજબ કેશોદ રેલવે સ્ટેશન પરથી ગઈકાલે બપોરે વેરાવળ- બાંદ્રા ટ્રેન ફાટક પાસે પહોંચી ત્યારે એક યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો પોલીસે પ્રાથમિક તપાસ કરતા યુવક સુમન સોસાયટીમાં રહેતો ગિરીશ બાબુભાઈ ઉંમર 27 હોવાનું અને તે અર્બન હેલ્થ સેન્ટરમાં કરાર આધારિત લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતો હોવાની ઓળખ થઈ હતી તેમના મોબાઇલમાં બનાવેલ વિડિયો મળી આવ્યો હતો જેમાં તેણે ઘરે પોતાની પત્ની વિપુલા ઉર્ફે વિદ્યાબેન ની હત્યા કરી નાખી હતી બાદ પોતે પણ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેવાનો ઉલ્લેખ કર્યો હતો.

    આ વિડીયો જોઈ પોલીસ પણ ચોકી ગઈ હતી પોલીસે ગિરીશ બાલસ ના ઘરે જઈ તપાસ કરતા ઘરે લોક મારેલું હતું તેના સગા સંબંધીઓ અને પંચની હાજરીમાં તાળું તોડી તપાસ કરતા વિદ્યા બેન ઉર્ફે વિપુલાબેન નું ગળે ટૂંપો આપેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલી આપ્યો હતો.

    પત્નીની હત્યા કર્યા બાદ ગિરીશ બાલસે ટ્રેન નીચે સંભળાવતા પહેલા વિડીયો બનાવ્યો હતો જેમાં તેણે પોતાની પત્ની એક વર્ષ રિસામણે હતી જેમાં છ માસ પહેલા સમાધાન થઈ ગયું હતું અને સાથે રહેતા હતા પરંતુ વિદ્યા પોતાના પતિ ગિરીશ બાળકને કહેતી હતી કે તે મને જોબ મુકાવી છે એટલે હું તને હેરાન જ કરીશ ઉમેર્યું હતું કે છ માસથી હું મરી મરીને જીવું છું હું તેના મનનું જે ધાર્યું કરતો હતો છતાં અને મારતી હતી.

    તેણી મને હેરાન કરતી હતી તેમજ બચકા ભરી લેતી હતી તેના ફોટા પણ ફોનની ગેલેરીમાં છે તે બાબતનું રેકોર્ડિંગ પણ છે મેં તેને છુટાછેડા લેવાની અને અન્ય જગ્યાએ જોબ કરતી હોય તો કરવાની છૂટ આપી હતી પરંતુ તેણી મારા મારે તને હેરાન જ કરવો છે એમ કહેતી હતી મારું તો તારા બાપને પણ પૂરું પાડવું પડશે કઈ મને ખૂબ ઉશ્કેરતી હતી હું દોડીને ઘર બહાર નીકળી જતો હતો.

    હું પોલીસ સ્ટેશને પણ ગયો હતો. પોલીસે પણ આમાં શું કરે કારણ કે કાયદા મહિલાની તરફેણમાં છે આ વિડીયો દિલ્હી સુધી પહોંચાડજો અને મહિલા તરફ કાયદો બદલવો જરૂરત છે કારણ કે ભણેલી ગણેલી મહિલાઓ હોશિયાર થઈ ગઈ છે અને કાયદા કાનૂન જાણે છે અને ઘરવાળાઓને હેરાન કરી શાંતિથી જીવવા દેતી નથી, વસ્તુઓ મંગાવી મારા પર 35 થી 40 હજારનું દેણું પણ કરી દીધું હતું તેમના આવા કૃત્યથી કંટાળી મેં તેને મારી નાખી છે વધ કરી નાખ્યો છે અને હમણાં ટ્રેન આવે એટલે હું પણ આ પગલું કરું છું આ બાબતની તમામ જવાબદારી હું લઉં છું.

    આ અંગે કેશોદ નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયા એ જણાવ્યું હતું કે ગિરીશ બાલસ ના કારણે પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધા ન્યુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અગાઉ મૃતક વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેન એ પોલીસને અરજી કરી હતી જેમાં પત્ત્ની પતિ વચ્ચે સમાધાન થઈ ગયું હતું દંપતીએ પ્રેમ લગ્ન કર્યા હતા, કારકિર્દી માટે બંને સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા હતા.

    મૃતક ગીરીશભાઈ બાલસ મૂળ શેરગઢ ગામના વતની છે. તેણે ચારે એક વર્ષ પહેલા વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, વિપુલાબેન ઉર્ફે વિજયબેન અગાઉ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હતા, હાલ બંને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરતા હતા તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJunagadh: મેંદરડાના ચિરોડા-ગુંદાળી રોડ પર કાર ઝાડ સાથે અથડાતા ભાઇ-બહેનના કરૂણ મોત
    Next Article Junagadh: પવિત્ર શ્રાવણ માસમાં જુગારધામો ઉપર પોલીસના દરોડા: 14 શખ્સો પકડાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    Junagadh પોલીસે ૯૬ લાખથી વધુના દારૂ પર ફેરવ્યું બુલડોઝર, તો ડ્રગ્સની હેરાફેરીમાં ફરાર ૨ને પણ દબોચ્યા

    September 26, 2026
    જૂનાગઢ

    Junagadh ACBનું સફળ છટકું: રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગે હાથ ઝડપાયો

    September 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ફાર્મ હાઉસમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

    September 18, 2026
    જૂનાગઢ

    Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર

    September 10, 2026
    જૂનાગઢ

    Junagadh: ઉપરકોટમાં દીપડાની દહેશતથી સતત ત્રીજા દિવસે કિલ્લાના દરવાજા બંધ

    September 2, 2026
    જૂનાગઢ

    Junagadh: ગીરના સિંહોનું સંરક્ષણ માત્ર વન વિભાગની નહીં, સૌરાષ્ટ્રની સામૂહિક જવાબદારી વન વિભાગની અપીલ

    August 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,670
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,360
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,650
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 19:46
    Categories
    Latest News

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026

    નવરાત્રી 2026: મહિલાઓ માટે ફેશનથી લઈને મેકઅપ અને સેફ્ટી સુધીની સંપૂર્ણ ગાઇડ

    October 5, 2026

    Space-Techમાં Gujaratનો ડંકો: SpaceXના Rocketથી લૉન્ચ થયો Ahmedabadના Startupનો ‘TAPAS-1’ Thermal Camera

    October 4, 2026

    સલાયાથી મસ્કત સુધી: ગોપાલ મસ્કતી અને મોતીશ્વર મહાદેવની અજાણી ઐતિહાસિક ગાથા

    October 4, 2026

    Saptahik Rashi Bhavishya

    October 4, 2026

    Share Bazar Saptahik Rashi Bhavishya (05 ઓક્ટોબર થી 09 ઓક્ટોબર): કોને થશે મોટો લાભ?

    October 4, 2026
    Search
    Main News

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026

    નવરાત્રી 2026: મહિલાઓ માટે ફેશનથી લઈને મેકઅપ અને સેફ્ટી સુધીની સંપૂર્ણ ગાઇડ

    October 5, 2026

    Space-Techમાં Gujaratનો ડંકો: SpaceXના Rocketથી લૉન્ચ થયો Ahmedabadના Startupનો ‘TAPAS-1’ Thermal Camera

    October 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.