Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Andheriમાં શિંદે જૂથ સાથે સંકળાયેલા યુવા નેતાની ધરપકડ

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026

    નવરાત્રી 2026: મહિલાઓ માટે ફેશનથી લઈને મેકઅપ અને સેફ્ટી સુધીની સંપૂર્ણ ગાઇડ

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Andheriમાં શિંદે જૂથ સાથે સંકળાયેલા યુવા નેતાની ધરપકડ
    • ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ
    • નવરાત્રી 2026: મહિલાઓ માટે ફેશનથી લઈને મેકઅપ અને સેફ્ટી સુધીની સંપૂર્ણ ગાઇડ
    • Space-Techમાં Gujaratનો ડંકો: SpaceXના Rocketથી લૉન્ચ થયો Ahmedabadના Startupનો ‘TAPAS-1’ Thermal Camera
    • સલાયાથી મસ્કત સુધી: ગોપાલ મસ્કતી અને મોતીશ્વર મહાદેવની અજાણી ઐતિહાસિક ગાથા
    • Saptahik Rashi Bhavishya
    • Share Bazar Saptahik Rashi Bhavishya (05 ઓક્ટોબર થી 09 ઓક્ટોબર): કોને થશે મોટો લાભ?
    • આજનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»Junagadh: મેંદરડાના ચિરોડા-ગુંદાળી રોડ પર કાર ઝાડ સાથે અથડાતા ભાઇ-બહેનના કરૂણ મોત
    જૂનાગઢ

    Junagadh: મેંદરડાના ચિરોડા-ગુંદાળી રોડ પર કાર ઝાડ સાથે અથડાતા ભાઇ-બહેનના કરૂણ મોત

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2026Updated:September 5, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.20

    જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા ના ચિરોડા- ગુંદાળી રોડ પર ગઈકાલે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો કારના સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતા કાર રોડ ઉપરથી નીચે ઉતરી ધડાકાભેર ઝાડ સાથે અથડાતા જેમ ભાઈ બેનના મોત નીપજ્યા હતા.

    જ્યારે મૃતકના પત્ની અને પતિ બંનેને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  આ અંગેની વિગત મુજબ ભરતભાઈ ઠાકરશીભાઈ કણથીયા પોતાની ફોરવીલ બ્રેઝા કાર નંબર  જીજે03-એમઇ-1946 લઈને જઈ રહ્યા હતા ત્યારે ચિરોડા -ગુંદાળી રોડ પર ભરતભાઈએ સ્ટેરીંગ પરનો આબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરીઝાડ સાથે ભટકાતા રમણીકભાઈ ગોવિંદભાઈ ચોવટીયા ઉમર 55 સેમવાડા તથા તેમના બહેન કાંતાબેન ભરતભાઈ કળથીયા નું મોત નીપજ્યું હતું. જ્યારે રીનાબેન અને ડ્રાઇવર ભરતભાઈની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે જુનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    આમ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નજીકના દિવસોમાં હોય ત્યારે ભાઈ બહેને  દુનિયામાંથી વિદાય લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. અંગેની પોલીસમાં રજનીકાંત વિઠ્ઠલભાઈ ચોવટીયાએ ફરિયાદ નોંધાવતા મેંદરડા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એલ. લગધીરે હાથ ધરી છે

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJunagadh: ઘોડાસરા કોલેજમાં ડો.સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથી નિમિતે વાર્તાલાપ યોજાયો
    Next Article Junagadh: કેશોદમાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    Junagadh પોલીસે ૯૬ લાખથી વધુના દારૂ પર ફેરવ્યું બુલડોઝર, તો ડ્રગ્સની હેરાફેરીમાં ફરાર ૨ને પણ દબોચ્યા

    September 26, 2026
    જૂનાગઢ

    Junagadh ACBનું સફળ છટકું: રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગે હાથ ઝડપાયો

    September 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ફાર્મ હાઉસમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

    September 18, 2026
    જૂનાગઢ

    Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર

    September 10, 2026
    જૂનાગઢ

    Junagadh: ઉપરકોટમાં દીપડાની દહેશતથી સતત ત્રીજા દિવસે કિલ્લાના દરવાજા બંધ

    September 2, 2026
    જૂનાગઢ

    Junagadh: ગીરના સિંહોનું સંરક્ષણ માત્ર વન વિભાગની નહીં, સૌરાષ્ટ્રની સામૂહિક જવાબદારી વન વિભાગની અપીલ

    August 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,430
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,140
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,040
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 20:03
    Categories
    Latest News

    Andheriમાં શિંદે જૂથ સાથે સંકળાયેલા યુવા નેતાની ધરપકડ

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026

    નવરાત્રી 2026: મહિલાઓ માટે ફેશનથી લઈને મેકઅપ અને સેફ્ટી સુધીની સંપૂર્ણ ગાઇડ

    October 5, 2026

    Space-Techમાં Gujaratનો ડંકો: SpaceXના Rocketથી લૉન્ચ થયો Ahmedabadના Startupનો ‘TAPAS-1’ Thermal Camera

    October 4, 2026

    સલાયાથી મસ્કત સુધી: ગોપાલ મસ્કતી અને મોતીશ્વર મહાદેવની અજાણી ઐતિહાસિક ગાથા

    October 4, 2026

    Saptahik Rashi Bhavishya

    October 4, 2026
    Search
    Main News

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Andheriમાં શિંદે જૂથ સાથે સંકળાયેલા યુવા નેતાની ધરપકડ

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026

    નવરાત્રી 2026: મહિલાઓ માટે ફેશનથી લઈને મેકઅપ અને સેફ્ટી સુધીની સંપૂર્ણ ગાઇડ

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.