Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અફઘાનિસ્તાનમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ,આંચકા દિલ્હી-NCR સહિત પાકિસ્તાન,ભારત,ચીન,તાજિકિસ્તાન

    June 27, 2026

    Iran જહાજોને તેહરાનની મંજૂરી વિના હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપ્યાના થોડા કલાકો પછી જ હુમલો

    June 27, 2026

    Padikkal ને આગામી વર્ષોમાં આરસીબીનું નેતૃત્વ કરતો જોવા મળી શકે છે

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અફઘાનિસ્તાનમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ,આંચકા દિલ્હી-NCR સહિત પાકિસ્તાન,ભારત,ચીન,તાજિકિસ્તાન
    • Iran જહાજોને તેહરાનની મંજૂરી વિના હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપ્યાના થોડા કલાકો પછી જ હુમલો
    • Padikkal ને આગામી વર્ષોમાં આરસીબીનું નેતૃત્વ કરતો જોવા મળી શકે છે
    • ટેસ્ટ ક્રિકેટમાં Ben Stokes નો ડબલ ડીલ, ૭,૦૦૦ થી વધુ રન બનાવનાર અને ૨૫૦ થી વધુ વિકેટ લેનાર બીજો ખેલાડી બન્યો
    • Shreyas Iyer ની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાને પહેલી વાર આયર્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો
    • Shivam Dubey એ મોટી સિદ્ધિ હાંસલ કરી,ટી ૨૦ માં ૧,૦૦૦ રન બનાવનાર ત્રીજો સૌથી ઝડપી ભારતીય બેટ્‌સમેન બન્યો
    • Shreyas Iyer ને કેપ્ટનશીપ ડેબ્યૂમાં જ કારમી હારનો સામનો કરવો પડ્યો, જે વિરાટ અને ગિલની અનિચ્છનીય યાદીમાં જોડાયો
    • Tamannaah Bhatia એ અવંતિકા સુંદરના લગ્નમાં ત્રિશા કૃષ્ણન અને આરતી રવિ સાથે હાજરી આપી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»કોઈ હેરાન કરે તો ફેરવીને બે મારી દેવાની, MLA Sanjay Kordia નો દીકરીઓને સંદેશ
    સૌરાષ્ટ્ર

    કોઈ હેરાન કરે તો ફેરવીને બે મારી દેવાની, MLA Sanjay Kordia નો દીકરીઓને સંદેશ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.૨૭

    જૂનાગઢની એન.બી. કાંબલીયા કન્યા વિદ્યાલય ખાતે ગત રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય સંજય કોરડીયાએ દીકરીઓને આત્મનિર્ભર બનવાની અપીલ કરતું મજબૂત વક્તવ્ય આપ્યું હતું. આ વક્તવ્ય સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને મહિલા સુરક્ષાના મુદ્દે ચર્ચાનો વિષય બન્યું છે.

    શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય કોરડીયાએ કહ્યું હતું કે, “દીકરીઓને કોઈ હેરાન કરે તો ફેરવીને બે મારી દેવાની. આત્મરક્ષા માટે લડો, બાકીની જવાબદારી મારી.” તેમણે દીકરીઓને સ્પષ્ટ સંદેશ આપતાં જણાવ્યું હતું કે,”આપણે ઉભા હોઈએ અને ૫ ફૂટ નજીક કોઈ આવે તો તેને શોર્ટ લાગે, એવો શોટ મારવો જોઈએ, એવી તાકાત દીકરીઓની હોવી જોઈએ. ૫ ફૂટનું ડિસ્ટન્સ તો રાખવું જોઈએ.”

    તેમણે કહ્યું હતું કે, “આપણે બહાર નીકળી ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણને જે નથી ગમતું એ વસ્તુ આપણી ટેરેટરીની અંદર આવે એટલે ફેરવીને બે મારી જ દેવાની, કોઈના બાપની ચિંતા નહીં કરવાની. એક વખત હિંમત કરશો તો તમારી નજીક આવતા કોઈ વિચાર કરશે અને દીકરીમાં એ હિંમત હોવી જ જોઈએ.”

    ધારાસભ્યએ કહ્યું હતું કે, “તમને કોઈ હેરાન કરતું હોય, કોઈને કંઈ કહેવાની જરૂર નથી, ઉભા રહીને બે મારી લેવાની, બાકીની જવાબદારી મારી. આ ક્ષમતા દીકરીઓની અંદર હોવી જ જોઈએ. આ તાકાત દીકરીઓની અંદર હોવી જોઈએ.”

    ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાનું વક્તવ્ય સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આ વક્તવ્યમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાને લઈને સમાજને એક મજબૂત સંદેશ આપવામાં આવ્યો છે. ધારાસભ્યના આ નિવેદનને સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Velavadar પોલીસે નેશનલ હાઈવે પરથી ૫૨૮ દારૂની બોટલો સાથે કાર ઝડપી

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    Jayesh Radadiya એ જેતલસર જંકશનથી રેલવે લોબી શિફ્ટિંગ વિવાદ પર પશ્ચિમ રેલવે જીએમને ચેતવણી આપી

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdanની આલ્ફા સ્કૂલના બે ટ્રસ્ટીઓ વિરુદ્ધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધાયો

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli ના સાવરકુંડલા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    Banaskantha: અમીરગઢ ચેકપોસ્ટ નજીક બાઇક ટેન્કરમાં ઘૂસી જતાં યુવકનું કરુણ મોત

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    Banaskantha: હડકવાગ્રસ્ત આખલાના આતંકથી એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો

    June 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અફઘાનિસ્તાનમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ,આંચકા દિલ્હી-NCR સહિત પાકિસ્તાન,ભારત,ચીન,તાજિકિસ્તાન

    June 27, 2026

    Iran જહાજોને તેહરાનની મંજૂરી વિના હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપ્યાના થોડા કલાકો પછી જ હુમલો

    June 27, 2026

    Padikkal ને આગામી વર્ષોમાં આરસીબીનું નેતૃત્વ કરતો જોવા મળી શકે છે

    June 27, 2026

    ટેસ્ટ ક્રિકેટમાં Ben Stokes નો ડબલ ડીલ, ૭,૦૦૦ થી વધુ રન બનાવનાર અને ૨૫૦ થી વધુ વિકેટ લેનાર બીજો ખેલાડી બન્યો

    June 27, 2026

    Shreyas Iyer ની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાને પહેલી વાર આયર્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો

    June 27, 2026

    Shivam Dubey એ મોટી સિદ્ધિ હાંસલ કરી,ટી ૨૦ માં ૧,૦૦૦ રન બનાવનાર ત્રીજો સૌથી ઝડપી ભારતીય બેટ્‌સમેન બન્યો

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અફઘાનિસ્તાનમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ,આંચકા દિલ્હી-NCR સહિત પાકિસ્તાન,ભારત,ચીન,તાજિકિસ્તાન

    June 27, 2026

    Iran જહાજોને તેહરાનની મંજૂરી વિના હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપ્યાના થોડા કલાકો પછી જ હુમલો

    June 27, 2026

    Padikkal ને આગામી વર્ષોમાં આરસીબીનું નેતૃત્વ કરતો જોવા મળી શકે છે

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.