Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા

    August 4, 2026

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    05 ઓગસ્ટનું પંચાંગ

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા
    • ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો
    • 05 ઓગસ્ટનું પંચાંગ
    • 05 ઓગસ્ટનું રાશિફળ
    • Rajkot લોઠડામાં ખાડામાં ડૂબી જતા બે માસૂમના મોત
    • Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ
    • Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ
    • Rajkot ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»ગ્લાસગો Commonwealth Games ૨૦૨૬માં ભારતે યાદગાર પ્રદર્શન કર્યું
    જામનગર

    ગ્લાસગો Commonwealth Games ૨૦૨૬માં ભારતે યાદગાર પ્રદર્શન કર્યું

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026Updated:August 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નીતા અંબાણીએ સમગ્ર ટુકડીની ઐતિહાસિક સિદ્ધિઓને બિરદાવી

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩

    ગ્લાસગો ૨૦૨૬ Commonwealth Gamesમાં ભારતે યાદગાર પ્રદર્શન કર્યું, અને ૧૩ ગોલ્ડ સહિત ૩૯ મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન હાંસલ કર્યું. આ અભિયાન ભારતીય રમતગમત ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. શ્રીમતી નીતા એમ અંબાણી ટીમ ઈન્ડિયાને તેના પ્રેરણાદાયી કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગો ૨૦૨૬ અભિયાન બદલ અભિનંદન પાઠવે છે અને સમગ્ર ટુકડીની ઐતિહાસિક સિદ્ધિઓને બિરદાવે છે.

    શ્રીમતી નીતા એમ અંબાણી – ‘‘ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં શાનદાર પ્રદર્શન કરવા બદલ ટીમ ઈન્ડિયાને હાર્દિક અભિનંદન, જેમાં આપણા ખેલાડીઓએ અવિશ્વસનીય ૩૯ મેડલ જીત્યા. દરેક મેડલ પાછળ અસાધારણ સમર્પણભાવ, ત્યાગ, બલિદાન અને આપણા રાષ્ટ્રનું ગૌરવ વધારવાની અદમ્ય ભાવનાનું ઝનૂન રહેલું છે.

    આપણા બોક્સરોએ રેકોર્ડબ્રેક મેડલ જીતીને ઇતિહાસ રચ્યો, જ્યારે આપણી મહિલા ખેલાડીઓએ તેજસ્વી દેખાવ કરીને ભારતના મોટાભાગના ગોલ્ડ મેડલ અંકે કર્યા અને ફરી એકવાર સાબિત કર્યું કે જ્યારે પણ તક મળે છે, ત્યારે તેઓ વિશ્વના સૌથી મોટા મુકામ પર જીત હાંસલ કરી શકે છે.

    આપણા પેરા-એથ્લીટ્‌સે તેમનું કોમનવેલ્થ ગેમ્સનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, દરેક ભારતીયને તેમની હિંમત, દૃઢનિશ્ચય અને કોઈપણ સ્વપનને સાકાર કરવાના અતૂટ વિશ્વાસ થકી તેઓએ પ્રેરણા આપી છે.

    મને સવિશેષ આનંદ છે કે અમારા રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લીટ્‌સ – લવલીના બોર્ગોહેન, મુરલી શ્રીશંકર અને તેજસ્વિન શંકરે તેમના નોંધપાત્ર પ્રદર્શન દ્વારા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું. રિલાયન્સ ફાઉન્ડેશનમાં, અમે પાયાના સ્તરથી લઈને વૈશ્વિક સ્તરે રમતગમત પ્રતિભાની માવજત અને કેળવણી કરવામાં માનીએ છીએ, જેથી દરેક ખેલાડી તેમની સંપૂર્ણ ક્ષમતાને બહાર લાવવા માટે સશક્ત બને

    ભારત હવે ઐતિહાસિક શતાબ્દીક કોમનવેલ્થ ગેમ્સનું ૨૦૩૦માં આયોજન કરવા થનગની રહ્યું છે, ત્યારે આ ચેમ્પિયનોએ નવી પેઢીના સપનાંને પ્રજ્જવલિત કર્યા છે. તેમની સિદ્ધિઓ આપણને યાદ અપાવે છે કે ભારતની રમતગમત સફરની આ તો ફક્ત શરૂઆત છે, અને આપણું શ્રેષ્ઠ પ્રદર્શન હજી બાકી છે. તેમની આ સફળતા દરેક યુવા ભારતીયને નિર્ભયતાથી સ્વપન જોવા, તેને સાકાર કરવા માટે અથાગ મહેનત કરવા અને ગર્વથી ત્રિરંગો લહેરાવવાની પ્રેરણા આપે તેવી કામના.

    2026 Commonwealth Games
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMoeen Aliએ ધોની નહીં પણ Ashish Nehraને સૌથી તેજ ક્રિકેટ મગજ ગણાવ્યું
    Next Article Pakistanમાં શાંતિ રેલી દરમિયાન થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ૧૪ લોકો માર્યા ગયા
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarના કાલાવડ પંથકમાં ક્રેટા કારની ટક્કરે બાઈકસવાર બે યુવકો ઘાયલ

    August 4, 2026
    જામનગર

    Jamnagarના કનસુમરા પાટિયા પાસે ટ્રક અડફેટે ૪૪ વર્ષીય બાઈકચાલકનું મોત

    August 4, 2026
    જામનગર

    Jamnagar શહેર-જિલ્લામાં જુગારના અખાડા ઝડપાયા, ૧૭ જુગારીઓની અટકાયત

    August 4, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલમાં એક સગીરા પર વારંવાર દુષ્કર્મઃધમકીથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ

    August 4, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામા પાક નિષ્ફળ જતાં કાલાવડના ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    August 4, 2026
    જામનગર

    Jamnagarના નવરાત્રિ સંચાલક સંજય ચેતરિયા સામે વધુ એક ફરિયાદ, સતત પાંચમી એફઆઈઆર નોંધાઈ

    August 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,490
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,450
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,660
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 23:00
    Categories
    Latest News

    Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા

    August 4, 2026

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    05 ઓગસ્ટનું પંચાંગ

    August 4, 2026

    05 ઓગસ્ટનું રાશિફળ

    August 4, 2026

    Rajkot લોઠડામાં ખાડામાં ડૂબી જતા બે માસૂમના મોત

    August 4, 2026

    Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ

    August 4, 2026
    Search
    Main News

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026

    Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા

    August 4, 2026

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    05 ઓગસ્ટનું પંચાંગ

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.