Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026

    બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    • Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત
    • Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,
    • Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ
    • Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ
    • રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ભારતની Nandini Gupta મિસ વર્લ્ડ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
    મનોરંજન

    ભારતની Nandini Gupta મિસ વર્લ્ડ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

    Vikram RavalBy Vikram RavalMay 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૭૨મી મિસ વર્લ્ડ સ્પર્ધાનો ફાઇનલ રાઉન્ડ ૩૧ મે, ૨૦૨૫ના રોજ હાઇટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાવાનો છે

    Mumbai, તા.૨૭

    હૈદરાબાદમાં આ વર્ષની મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાઈ રહી છે. જેમાં ભારતમાંથી મિસ ઇન્ડિયા સ્પર્ધા જીતીને આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ત્યારે હવે નંદિની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેના માટે તે ટોપ મોડેલ રાઉન્ડમાં એશિયા એન્ડ ઓશેનિયા રીજનમાંથી વિજેતા બની ગઈ હતી. આ રાઉન્ડ જીત્યા પછી તે મિસ વર્લ્ડના તાજથી વધુ એક કદમ નજીક પહોંચી ગઈ છે. હૈદરાબાદની હોટેલ ટ્રાઇડન્ટમાં ટોપ મોડેલ ચેલેન્જનો રાઉન્ડ યોજાયો હતો. ૭૨મી મિસ વર્લ્ડ સ્પર્ધાનો ફાઇનલ રાઉન્ડ ૩૧ મે, ૨૦૨૫ના રોજ હાઇટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાવાનો છે.આ સ્પર્ધામાં વિવિધ દેશોની ૧૦૮ સુંદરીઓ ભાગ લઈ રહી છે. ટોપ મોડેલ રાઉન્ડમાં તેમણે પોતાના દેશની સ્ટાઇલસ એલિગન્સ અને કલ્ચર રજુ કર્યાં હતાં. આ રાઉન્ડમાં ચાર અલગ અલગ ખંડની વિજેતા જાહેર કરવામાં આવી હતી, યુરોપમાંથી આયર્લેન્ડની જેસ્મિન જેરાર્ડ, આળિકામાંથી નામિબિઆની સેલ્મા કામાન્યા, અમેરિકા અને કેરેબિયન ખંડમાંથી માર્ટિનિકની ઓરેલી જોશીમ તેમજ એશિયા એન્ડ ઓશેનિયા ખંડમાંથી ભારતની નંદિની ગુપ્તા વિજેતા રહી હતી. આ બધાં જ વિજેતાઓ હવે મિસ વર્લ્ડ ૨૦૨૫ના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયાં છે. આ રાઉન્ડમાં બધી જ કન્ટેસ્ટન્ટે તેમનાં વ્યક્તિત્વ અને તેમના દેશની સંસ્કૃતિ સાથે ખાસ કારણ દર્શાવી શકે એ પ્રકારના ડિઝાઇનર ડ્રેસ પહેર્યાં હતાં. તેમાં નંદિની ગુપ્તાએ ભારત દેશની ફેશન, સુંદરતા અને સંસ્કૃતિ દર્શાવતો સુંદર ડ્રેસ પહેર્યો હતો. આ અંગે તેને પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું, “આ ડ્રેસ દુનિયામાં ખીલી રહેલાં ફુલો અને સુંદરતા દર્શાવે છે, જે રોહિત બલના કાયનાત કલેક્શનનો છેલ્લો ડ્રેસ છે.તાજેતરમાં જ તેમનું નિધન થયું અને તેઓ ભારતીય ફેશનની દુનિયામાં ન ભરી શકાય એવો એક ખાલીપો છોડીને ગયા છે, તેથી આ મારા તરફથી તેમને એક ટ્રિબ્યુટ છે.” જ્યારે ભારતમાં યોજાઈ રહેલા મિસ વર્લ્ડ વિશે તેણે કહ્યું, “હું ખુશ છું કે ભારતમાં આ સ્પર્ધા યોજાઈ રહી છે અને વિશ્વની સુંદરીઓ ભારતીય સંસ્કૃતિને અને તેના રંગોને માણી રહી છે અને અનુભવી રહી છે. થોડાં દિવસોમાં આ સ્પર્ધા પુરી થઈ જશે, પરિણામ જે આવે તે પરંતુ અમે જે અનુભવો અને યાદો મેળવ્યા છે, તે અમે આવનારી પેઢીઓને આજીવન ખુશીથી યાદ કરીને કહેતાં રહીશું.”

    INDIA Miss World competition. Nandini Gupta quarterfinals
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Deepika Padukone ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે અપડેટ આપી, તેના ત્રીજા ત્રિમાસિક દરમિયાન પડકારો વિશે વાત કરી

    July 11, 2026
    મનોરંજન

    શું Aamir Khan and Gauri Spratt ઓસ્ટ્રેલિયામાં હનીમૂન ઉજવશે,૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લગ્ન કર્યા હતાં

    July 11, 2026
    મનોરંજન

    Alia Bhatt તેના મિત્રના લગ્ન પહેલા “માહી વે” ગીત પર ડાન્સ કર્યો હતો

    July 11, 2026
    મનોરંજન

    ‘Bigg Boss OTT 2’ ફેમ પલક પુર્સવાની દુલ્હન બની, ઈશા યોગ સેન્ટરમાં સાત પ્રતિજ્ઞાઓ લીધી

    July 11, 2026
    મનોરંજન

    મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand

    July 11, 2026
    મનોરંજન

    Aditya Roy ને વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરી મળી

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026

    બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક

    July 11, 2026

    Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત

    July 11, 2026

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026

    બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.