Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬નો ઉત્સાહભેર પ્રારંભ

    June 24, 2026

    Rajkot ડિવિઝને રચ્યો ઇતિહાસ, એક જ દિવસમાં માલ પરિવહનથી ૧૧.૨૨ કરોડની કમાણી કરી

    June 24, 2026

    Nayara Energy એ GG Hospital ને રૂપિયા ૫૦ લાખના બે અતિ-આધુનિક મશીનોનો સહયોગ કર્યો

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬નો ઉત્સાહભેર પ્રારંભ
    • Rajkot ડિવિઝને રચ્યો ઇતિહાસ, એક જ દિવસમાં માલ પરિવહનથી ૧૧.૨૨ કરોડની કમાણી કરી
    • Nayara Energy એ GG Hospital ને રૂપિયા ૫૦ લાખના બે અતિ-આધુનિક મશીનોનો સહયોગ કર્યો
    • Morbi માળિયા જુના બસ સ્ટેન્ડ પાસે ૧૫ વર્ષીય સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Morbi રવિરાજ ચોકડીએ ટ્રકમાં હવા ભરતી વખતે ટાયર ફાટતા યુવાનનું મોત
    • Morbi માધાપર ઝાપા પાસે જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા ચાર ઝડપાયા
    • Kisan Samman Nidhi Yojanaના છેલ્લા ૩ હપ્તા જમા ના થતા ખારચિયા ગ્રામ પંચાયતની રજૂઆત
    • અસ્થિરતા વચ્ચે બજારમાં ખરીદીના પ્રવાહ સામે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Jacqueline Fernandez ફરી એક વાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પરત ફરશે
    મનોરંજન

    Jacqueline Fernandez ફરી એક વાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પરત ફરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 5, 2026Updated:May 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૨૦૨૫માં, તેને રેડ સી ફિલ્મ ફાઉન્ડેશન દ્વારા ‘વુમન ઇન સિનેમા’ પહેલનાં ભાગરૂપે સન્માનિત કરવામાં આવી હતી

    Mumbai, તા.૫

    જેકલીન ફર્નાન્ડીઝ ૭૯મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા જઈ રહી છે, જે ૧૨ મે થી ૨૩ મે, ૨૦૨૬ દરમિયાન ફ્રાન્સમાં યોજાશે. જેક્લિન છેલ્લા કેટલાંક વર્ષોથી આ ફેસ્ટિવલમાં નિયમિત હાજરી આપી રહી છે, હવે આંતરરાષ્ટ્રીય રેડ કાર્પેટ પર પોતાના દેખાવ માટે તૈયારીઓ કરી રહી છે. બીજી તરફ તારા સુતરિયા પણ કાન ૨૦૨૬માં ડેબ્યુ કરવા તૈયારી કરી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, જેકલીને પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં સ્ટાઇલિંગ સેશન્સ અને ઇવેન્ટ માટેના વોર્ડરોબને અંતિમ સ્વરૂપ આપવાનો સમાવેશ થાય છે. કાનમાં તેની હાજરી ઘણીવાર તેની ફેશન ચોઈસિસ માટે ચર્ચામાં રહી છે અને આ વર્ષે પણ તેનાં રેડ કાર્પેટ લૂક માટે આવી જ અપેક્ષાઓ છે.તારા સુતરિયા અંગેના અહેવાલો અનુસાર, “ટોક્સિક પહેલા, તારા કાન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬માં ડેબ્યુ કરવા જઈ રહી છે, જ્યાં તે વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ટોક્સિક પહેલાથી જ ચર્ચામાં છે અને આ ડેબ્યુ તેનાં કૅરિયરનાં નવા વૈશ્વિક તબક્કાની શરૂઆત બની શકે છે.”આ વિકાસ સાથે જોડાયેલા એક સુત્રએ જણાવ્યું, “જેકલીનના કાનનાં લૂક સતત તેની વૈશ્વિક ઓળખનાં વિકાસને દર્શાવે છે. દર વર્ષે, તે કાળજી રાખે છે કે તેની હાજરી ફક્ત ફેશન અને ગ્લેમર સુધી મર્યાદિત ન રહે, પરંતુ ભારતનું પ્રતિનિધિત્વ સૌમ્યતા અને આત્મવિશ્વાસ સાથે આંતરરાષ્ટ્રીય મંચ પર કરે. આ વર્ષે પણ, તે પોતાની વૈશ્વિક ઇમેજ સાથે સુસંગત અને પોતાના મૂળોને ઉજવણી કરે તેવા અનેક લુકને ધ્યાનપૂર્વક અંતિમ સ્વરૂપ આપી રહી છે.”જેકલીન છેલ્લા કેટલાંક વર્ષોથી કાન્સ સાથે સતત જોડાયેલી રહી છે. ૨૦૨૫માં, તેને રેડ સી ફિલ્મ ફાઉન્ડેશન દ્વારા ‘વુમન ઇન સિનેમા’ પહેલનાં ભાગરૂપે સન્માનિત કરવામાં આવી હતી. તે ફિલ્મ ઉદ્યોગમાં તેનાં યોગદાન માટે પસંદ કરાયેલા આંતરરાષ્ટ્રીય કલાકારોમાં સામેલ હતી.૨૦૨૪માં, જેક્લિને ફેસ્ટિવલમાં હાજર રહી હતી અને ધ સબ્સ્ટન્સ ના પ્રીમિયરમાં હાજરી આપી હતી. તે વર્ષની તેની હાજરીએ ફેશન અને એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ્સ પર પણ ધ્યાન ખેંચ્યું હતું.જો આ રિપોટ્‌ર્સ સાચા સાબિત થાય, તો તારાનું કાન ડેબ્યુ ફક્ત વ્યક્તિગત સિદ્ધિ નહીં રહે, પરંતુ ભારતીય પ્રતિભાના વધતા વૈશ્વિક પ્રભાવને પણ દર્શાવશે. છેલ્લા વર્ષોમાં, કાનમાં ભારતની હાજરી સતત વધી રહી છે, જ્યાં અભિનેતાઓ, ફિલ્મમેકર્સ અને સર્જકો વિવિધ વાર્તાઓ અને સાંસ્કૃતિક ઓળખને વિશ્વ સમક્ષ રજૂ કરે છે.

    Cannes Film Festival Jacqueline Fernandez
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘છેલ્લા 2 વર્ષથી શારીરિક તકલીફોનો સામનો કરી રહી છું…’ પદ્મ ભૂષણ મળ્યા બાદ Alka Yagnik ભાવુક થયા

    June 24, 2026
    મનોરંજન

    હાર્ટબ્રેક ગીતો માત્ર પુરુષો માટે જ કેમ?: Singer Sona Mohapatra

    June 24, 2026
    મનોરંજન

    રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન: અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર. માધવનને પદ્મશ્રી એનાયત

    June 24, 2026
    મનોરંજન

    Emraan Hashmi વધુ એક હોરર ફિલ્મ ‘રુહ’માં કામ કરશે

    June 24, 2026
    મનોરંજન

    Actor Prakash Raj પાસે એક કરતાં વધુ વોટર ID કાર્ડ, બિન-જામીનપાત્ર વોરંટ જાહેર

    June 24, 2026
    મનોરંજન

    નવાઝુદ્દીન સાથે ઈન્ટિમેટ સીનમાં અસહજ થઈ ગઈ હતી: Actress Chitrangda

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬નો ઉત્સાહભેર પ્રારંભ

    June 24, 2026

    Rajkot ડિવિઝને રચ્યો ઇતિહાસ, એક જ દિવસમાં માલ પરિવહનથી ૧૧.૨૨ કરોડની કમાણી કરી

    June 24, 2026

    Nayara Energy એ GG Hospital ને રૂપિયા ૫૦ લાખના બે અતિ-આધુનિક મશીનોનો સહયોગ કર્યો

    June 24, 2026

    Morbi માળિયા જુના બસ સ્ટેન્ડ પાસે ૧૫ વર્ષીય સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

    June 24, 2026

    Morbi રવિરાજ ચોકડીએ ટ્રકમાં હવા ભરતી વખતે ટાયર ફાટતા યુવાનનું મોત

    June 24, 2026

    Morbi માધાપર ઝાપા પાસે જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા ચાર ઝડપાયા

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬નો ઉત્સાહભેર પ્રારંભ

    June 24, 2026

    Rajkot ડિવિઝને રચ્યો ઇતિહાસ, એક જ દિવસમાં માલ પરિવહનથી ૧૧.૨૨ કરોડની કમાણી કરી

    June 24, 2026

    Nayara Energy એ GG Hospital ને રૂપિયા ૫૦ લાખના બે અતિ-આધુનિક મશીનોનો સહયોગ કર્યો

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.