Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!
    • Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ
    • Rajkot: ચોરાઉ બાઈક સાથે બુટલેગર અને બાળ આરોપી ઝડપાયા
    • Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો
    • Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: લતીપરના બે શખ્સ સામે રાક્ષસી વ્યાજે નાણાં ધીરધાર અને ધાક ધમકીની ફરિયાદ
    જામનગર

    Jamnagar: લતીપરના બે શખ્સ સામે રાક્ષસી વ્યાજે નાણાં ધીરધાર અને ધાક ધમકીની ફરિયાદ

    Vikram RavalBy Vikram RavalSeptember 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જોડિયા તાલુકાના જશાપર ગામના ખેડૂત પ્રૌઢને રૂ.૨૯ લાખની લોન સામે લાખોનું રાક્ષસી વ્યાજ વસૂલ્યાનો આક્ષેપ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૯ઃ

    Jamnagar જોડિયા તાલુકાના જશાપર ગામના ૫૬ વર્ષીય ખેડૂતે લતીપર ગામના બે શખ્સો સામે લાયસન્સ વિના નાણાં ધીરધાર કરી ઊંચા વ્યાજે રકમ વસૂલવા તેમજ ધાકધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૨), ૩૫૧(૧), ૫૪ તથા ગુજરાત મનીલેન્ડર્સ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.ફરિયાદી નરભેરામ ડાયાભાઈ પનારા ખેતીકામ કરે છે. ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૩માં પુત્રના લગ્ન તથા રાજકોટમાં મકાન ખરીદવા માટે નાણાંની જરૂર પડતાં લતીપરના જનકભાઈ જીલુભાઈ ડાંગર પાસેથી પ્રથમ રૂ.૫ લાખ ૩ ટકા માસિક વ્યાજે લીધા હતા. તેના બદલામાં બેંકનો કોરો ચેક આપ્યો હતો. બાદમાં વધુ રૂ.૭ લાખ અને ત્યારપછી રૂ.૮ લાખ લઈ કુલ રૂ.૨૦ લાખ લીધા હતા અને અલગ અલગ કોરા ચેક આપ્યા હતા.

    ફરિયાદીનો આક્ષેપ છે કે, રૂ.૨૦ લાખની મૂળ રકમ સામે વર્ષો દરમિયાન વ્યાજ પેટે કુલ રૂ.૧૦.૮૯ લાખ ચૂકવ્યા હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૫માં જ રૂ.૩૬ લાખ જેટલું વ્યાજ રોકડમાં તથા રૂ.૫૮ હજાર ગુગલ પે મારફતે ચૂકવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. વર્ષ ૨૦૨૬માં પાંચ મહિના દરમિયાન રૂ.૨૦ લાખ જેટલું વ્યાજ ચૂકવ્યું હોવાનો તથા ત્રણ સોનાની વીંટી અને જમીનની ખાતાવહી પણ લઈ લેવાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.દરમિયાન બીજા આરોપી રાહુલભાઈ બચુભાઈ ડાંગર પાસેથી પણ ફરિયાદીએ રૂ.૯ લાખ ૩ ટકા માસિક વ્યાજે લીધા હતા. તેના બદલામાં સેન્ટ્રલ બેંકના કોરા ચેક આપ્યા હતા.

    ફરિયાદ મુજબ, આ રકમના વ્યાજ પેટે આશરે રૂ.૩.૫ લાખ ગુગલ પે તથા રોકડમાં ચૂકવ્યા બાદ મૂળ રકમ પણ પરત કરી દેવામાં આવી હતી.ત્યારબાદ વર્ષ ૨૦૨૬માં ફરી રૂ.૯ લાખ લીધા હોવાનું અને આરોપીએ વ્યાજ વધ્યું હોવાનું કહી એક દિવસના રૂ.૨૦ હજાર લેખે ત્રણ મહિના સુધી કુલ રૂ.૧૮ લાખ વ્યાજ તરીકે વસૂલ્યાનો ફરિયાદમાં આક્ષેપ છે. ફરિયાદીનો વધુ આક્ષેપ છે કે, પરિવારના સભ્યોને નુકસાન પહોંચાડવાની ધમકી આપી વધુ રકમની ઉઘરાણી કરવામાં આવી હતી તેમજ રૂ.૯ લાખ હાથઉછીના લીધા હોવાનું બળજબરીપૂર્વક લખાણ કરાવવામાં આવ્યું હતું.

    ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, બંને શખ્સોએ અગાઉ લીધેલા કોરા ચેકમાં પોતાની રીતે મોટી રકમો ભરી બેંકમાં રજૂ કરતાં ચેક પરત ફર્યા હતા અને ત્યારબાદ તેમના વકીલ મારફતે ફરિયાદીને નોટિસો મોકલવામાં આવી હતી. મૂળ રકમ કરતાં વધુ વ્યાજ ચૂકવી દીધા હોવા છતાં ધાકધમકી આપી વધુ રકમની ઉઘરાણી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarના રહેણાંક વિસ્તારમાં જેન-ઝી ગરબાના મેગા આયોજન સામે સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ
    Next Article Jamnagar શહેર અને જિલ્લામાં જુગારના નવ દરોડામાં ૧૨ શખ્સો ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    માથેરાન ફરવા ગયેલા Jamnagarના સેક્શન ઓફિસર સાથે ઓનલાઈન છેતરપિંડી

    September 29, 2026
    જામનગર

    Jamnagar શહેર અને જિલ્લામાં જુગારના નવ દરોડામાં ૧૨ શખ્સો ઝડપાયા

    September 29, 2026
    જામનગર

    Jamnagarના રહેણાંક વિસ્તારમાં જેન-ઝી ગરબાના મેગા આયોજન સામે સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ

    September 29, 2026
    જામનગર

    Jamnagar: ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બનાવ હત્યમાં પલટાયો

    September 28, 2026
    જામનગર

    Jamnagar: પત્ની સાથેના પ્રેમસંબંધની શંકા કરીને પતિએ પૂર્વ પ્રેમી યુવાનને ઘરે બોલાવી પાઇપ-છરીથી હુમલો કર્યા

    September 28, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલ નજીક રોડ ક્રોસ કરતી વખતે પુરપાટ વેગે આવતી કારની હડફેટે બુઝુર્ગનું કરુણ મૃત્યુ

    September 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,220
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 21:40
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026

    Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 29, 2026

    Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ

    September 29, 2026

    Rajkot: ચોરાઉ બાઈક સાથે બુટલેગર અને બાળ આરોપી ઝડપાયા

    September 29, 2026
    Search
    Main News

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.