Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.
    • લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?
    • હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર
    • 17 એપ્રિલ નું પંચાંગ
    • 17 એપ્રિલ નું રાશિફળ
    • Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન
    • તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
    • મતદાનના ૨ દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar ખેડૂતને બોગસ પત્રકારોની ઓળખ આપી રૂ.૩,૦૦૦ નો તોડ કર્યો
    જામનગર

    Jamnagar ખેડૂતને બોગસ પત્રકારોની ઓળખ આપી રૂ.૩,૦૦૦ નો તોડ કર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 11, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar તા ૧૧
    જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા એક ખેડૂતને બોગસ પત્રકારોનો ભેટો થઈ ગયો હતો, અને ખેતરમાંથી માટિવકાઢતી સમયે તેનો વિડીયો બનાવી લીધા બાદ પત્રકારના નામે રૃપિયા ૩,૦૦૦ નો તોડ કર્યો હતો. જે મામલો આખરે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાવાયા બાદ પોલીસે પાંચેય આરોપીઓને અટકાયતમાં લઈ લીધા છે, અને રોકડ રકમ કબજે કરી છે.
     આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા અને કન્સ્ટ્રકશનનું કામ કરતા તેમજ હોટલ ચલાવતા બકાભાઇ જહાભાઈ બાંભવા નામના ૩૪ વર્ષના ભરવાડ યુવાને પોતાની પાસેથી પત્રકારના નામે રૂપિયા ૩,૦૦૦ નો તોડ કરવા અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રહેતા પ્રવીણભાઈ કરસનભાઈ પરમાર, જામનગરમાં શંકર ટેકરીમાં રહેતા પુંજાભાઈ કમાભાઈ ચાવડા, જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતી વૈશાલીબેન મનીષભાઈ ધામેચા, તેમજ જામનગરમાં મધુરમ રેસીડેન્સીમાં રહેતી જ્યોતિબેન હેમંતભાઈ મારકણા અને જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી વીરુબેન સવજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.
     પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગત ૨૨.૩.૨૦૨૫ ના બપોરના સમયગાળા દરમિયાન ફરીયાદી બકાભાઇ તેના માણસો દ્વારા જેસીબી ની મદદથી ફલ્લા ગામના તળાવમાંથી માટી કઢાવીને ફલ્લા ગામમાં રહેતા ખેડૂત ભરતભાઈ દલસાણીયા ના ખેતરમાં માટી નખાવી રહ્યા હતા.
     જે દરમિયાન ઉપરોક્ત પાંચેય આરોપીઓ એક કારમાં બેસીને આવ્યા હતા, અને માટી કાઢવા અંગેનો પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો, અને પોતે ગેરકાયદે રીતે માટી ચોરી કરી રહ્યા છે, તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે, જે વાયરલ ન કરવો હોય તો ૩,૦૦૦૦ રૂપિયા ની માંગણી કરી હતી.
     ઉપરોક્ત પાંચેય આરોપીઓએ પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપી હતી અને ૩,૦૦૦ રૂપિયા કઢાવી અને તમામ આરોપીઓ  ભાગી છૂટ્યા હતા. આખરે બકાભાઇ ભરવાડ દ્વારા સમગ્ર મામલાને પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પાંચેય કહેવાતા ખોટા પત્રકારો સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસ સ્ટેશન બી.એન.એસ. કલમ ૩૦૮(૨) અને ૫૪ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તમામ પાંચેય આરોપીઓ પાસેથી રૂપિયા ૩,૦૦૦ ની રોકડ રકમ કબજે કરી છે જેઓની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Anant Ambaniના જન્મદિવસ પર ભજન સંધ્યા યોજાઈ: રણવીર અને જાહ્નવીએ ગરબા કર્યા

    April 11, 2026
    જામનગર

    Jamnagar ભાજપમાં ભંગાણઃ ટિકિટ કપાતા પૂર્વ કોર્પોરેટર ૧૦૦ સમર્થકો સાથે બસપામાં જોડાયા

    April 11, 2026
    જામનગર

    Jamnagar: બે જુદા જુદા અકસ્માતોમાં મહિલા સહિત બે ઈજાગ્રસ્ત બન્યા

    April 10, 2026
    જામનગર

    Gujctocના આરોપી અસલમ ખીલજીએ પોલીસ જાપ્તા હેઠળ આપમાંથી ઉમેદવારી નોંધાવી

    April 9, 2026
    જામનગર

    Jamnagarમાં પૂર્વ વિપક્ષી નેતાઓ અલ્તાફ ખફી અને અસલમ ખિલજી વચ્ચેની જૂની રંજીશ વકરી, ખિલજીના ભત્રીજા પર ફાયરિંગ

    March 24, 2026
    જામનગર

    Jamnagar પૂર્વ વિપક્ષી નેતાનાભત્રીજા પર હુમલો

    March 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026

    17 એપ્રિલ નું પંચાંગ

    April 16, 2026

    17 એપ્રિલ નું રાશિફળ

    April 16, 2026

    Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન

    April 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.