Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ
    • Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ
    • Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ
    • શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા
    • Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો
    • Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ
    • Jamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ
    જામનગર

    Jamnagar: ધ્રોલ પંથકમાંથી ચાર માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સગીરાની તબીબી તપાસ બાદ પોક્સો અને દુષ્કર્મની કલમો ઉમેરવા કાર્યવાહી

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૯ઃ

    ધ્રોલ તાલુકાના સોયલ પંથકમાંથી આશરે ચાર માસ પહેલાં સગીરાનું અપહરણ થયાના બનાવમાં ધ્રોલ પોલીસે વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી સગીરા તથા આરોપીને ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી શોધી કાઢ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી સગીરાની તબીબી તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.મળતી વિગતો મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ ૧૩૭(૨) તથા ૮૭ હેઠળ સગીરાના અપહરણ અંગે ગુનો નોંધાયો હતો. સગીરા તથા આરોપીની શોધખોળ માટે પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ મકવાણા, કલ્પેશભાઇ કામરીયા, હરદેવસિંહ જાડેજા સોલંકી તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે સગીરા અને આરોપી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે હરીમંગલ સોસાયટીમાં રહે છે.

    બાતમીના આધારે ધ્રોલ પોલીસની ટીમ અંકલેશ્વર પહોંચી હતી અને તપાસ હાથ ધરી આરોપી રોહીત ભરતભાઇ મણવર (ઉ.વ.૨૪) તથા સગીરાને શોધી કાઢી ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. આરોપી મૂળ રોજીયા ગામ, તા.ધ્રોલનો હોવાનું અને અંકલેશ્વરમાં મજૂરી કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી પોતાના સાથે લઇ ગયો હતો. ત્યારબાદ અંકલેશ્વરમાં ભાડાના મકાનમાં સગીરાને પોતાની સાથે રાખી પોતાની ઓળખ છુપાવી મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ છે.

    સગીરા મળી આવ્યા બાદ પોલીસે તેની તબીબી તપાસ તથા અન્ય જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ સગીરાને તેના માતા-પિતા પાસે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી, પરંતુ સગીરાએ માતા-પિતા સાથે જવાનો ઇનકાર કરતાં હાલ તેને જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં આશ્રય માટે મોકલવામાં આવી છે.સગીરાના નિવેદન તથા તબીબી તપાસ સહિતની કાર્યવાહી બાદ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો અધિનિયમ તેમજ દુષ્કર્મને લગતી કલમો ઉમેરવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત
    Next Article Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે

    September 19, 2026
    જામનગર

    Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો

    September 19, 2026
    જામનગર

    Jamnagarમાં અજ્ઞાત પ્રૌઢનું બેભાન હાલતમાં મળી આવ્યા મોત

    September 19, 2026
    જામનગર

    Jamnagarમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

    September 19, 2026
    જામનગર

    Jamnagarમાં નકલી દારૂ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું

    September 19, 2026
    જામનગર

    Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

    September 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 20:34
    Categories
    Latest News

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026

    શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા

    September 19, 2026

    Jamnagar: જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડોઃ રૂ.૪૪.૪૦ લાખનો મુદ્દામાલ કબજે

    September 19, 2026

    Jamnagarના ૨૦૧૮ના જમીન કબજાના કાવતરાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટથી ઝડપાયો

    September 19, 2026
    Search
    Main News

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમાં ૮ મહિલા જુગાર રમતા ઝડપાઈ

    September 19, 2026

    Mangrol દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંગરોળ બીચ પર મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

    September 19, 2026

    Kodinar બસ સ્ટેન્ડ પાસે યુવાન પર હુમલો અને ફાયરિંગના આક્ષેપ

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.