Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સુંદર છે, પરંતુ જો તે બગડે છે, તો તે “જીવન માટે જોખમી સમસ્યા” બની શકે છેઃ Delhi High Court

    August 26, 2026

    Raipur માં આવેલી ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટી (આઇજીકેવી) માં ફરી એકવાર પેપર લીક થયું

    August 26, 2026

    ’સેવ પંજાબ રેલી’માં Sukhbir Badal ગર્જના કરી

    August 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સુંદર છે, પરંતુ જો તે બગડે છે, તો તે “જીવન માટે જોખમી સમસ્યા” બની શકે છેઃ Delhi High Court
    • Raipur માં આવેલી ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટી (આઇજીકેવી) માં ફરી એકવાર પેપર લીક થયું
    • ’સેવ પંજાબ રેલી’માં Sukhbir Badal ગર્જના કરી
    • IB officer Ankit Sharma હત્યા કેસઃ તાહિર હુસૈન હાઇકોર્ટમાં પહોંચ્યા, આજીવન કેદની સજાને પડકારી
    • Ajay Devgn નું નસીબ બદલી નાખનારા દિગ્દર્શક કુકુ કોહલીનું અવસાન થયું શ્રદ્ધાંજલિ આપી
    • Jharkhand Cabinet ના ૫૦ મુખ્ય નિર્ણયો ૧૦૦ શાળાઓ મુખ્યમંત્રીની શ્રેષ્ઠતા શાળાઓ બનશે, વિદ્યાર્થીનીઓને સેનિટરી પેડ્‌સ
    • શું China આપત્તિ દરમિયાન નેપાળને છેતર્યું,પૂરની માહિતી ૪૫ મિનિટ મોડી શેર કરવામાં આવી,જેના કારણે બચાવ પ્રયાસો અટકી ગયા
    • Karnataka ના ૮૯ કરોડના વાલ્મીકિ નિગમ કૌભાંડમાં હોબાળો, મંત્રી નાગેન્દ્ર રાજીનામું આપવાની ઓફર કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: રિલાયન્સ દ્વારા સેતાલુસ ગામે આધુનિક ગૌશાળા બનશે ,ભૂમિપૂજન કરાયું
    જામનગર

    Jamnagar: રિલાયન્સ દ્વારા સેતાલુસ ગામે આધુનિક ગૌશાળા બનશે ,ભૂમિપૂજન કરાયું

    Vikram RavalBy Vikram RavalAugust 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગૌશાળામાં પશુઓના નિભાવ માટે વિવિધ સુવિધાઓ ઉપરાંત સ્વચ્છ, સુરક્ષિત અને આરોગ્યપ્રદ આશ્રય ઉપલબ્ધ બનશે

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૬

    ઓગસ્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા લાલપુર તાલુકાના સેતાલુસ ગામે ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં આધુનિક ગૌશાળાનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્તવિધિ યોજાઈ હતી. કંપનીના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન અને સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે હાથ ધરાયેલા આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ ગૌસેવાને પ્રોત્સાહન આપવા ઉપરાંત ગાય તથા ગૌવંશની સંભાળ, સુરક્ષા અને કલ્યાણ માટે સલામત, સ્વચ્છ અને સુવિધાસભર આશ્રયસ્થાન ઉપલબ્ધ કરાવવાનો છે.

    પ્રસ્તાવિત ગૌશાળામાં પશુઓના સુવ્યવસ્થિત નિભાવ અને કલ્યાણ માટે વિવિધ આવશ્યક સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેમાં મુખ્ય પ્રવેશદ્વાર, કમ્પાઉન્ડ વોલ, ગૌશેડ, પીવાના પાણી માટેનો અવાડો, ઘાસચારા માટેનું ગોડાઉન, બળદો માટે અલગ રૂમ સહિતની જરૂરી માળખાગત સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સુવિધાઓના વિકાસથી ગોવંશ માટે સુરક્ષિત, સ્વચ્છ, આરોગ્યપ્રદ અને સુવ્યવસ્થિત આશ્રય ઉપલબ્ધ થશે. સાથે જ સેતાલુસ ગામમાં ગૌસેવા અને પશુ કલ્યાણની પ્રવૃત્તિઓને વધુ મજબૂતી મળશે.

    ગૌશાળાના ભૂમિપૂજન પ્રસંગે સ્થાનિક ગૌસેવા ટ્રસ્ટના સદસ્યો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રતિનિધિઓ તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેતાલુસના ગ્રામજનોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આ લોકોપયોગી અને સમાજલક્ષી પહેલને આવકારી હતી. સાથોસાથ, ગ્રામજનોએ સમગ્ર ગામ વતી ગામના વિકાસ તેમજ ગૌસેવાના ઉમદા કાર્ય માટે માર્ગદર્શન અને સહયોગ આપવા બદલ શ્રી ધનરાજ નથવાણીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, સમયસર અને સફળતાપૂર્વક ગૌશાળાનું નિર્માણ પૂર્ણ થયા બાદ સેતાલુસ ગામમાં ગોવંશની સંભાળ, સુરક્ષા અને કલ્યાણ સંબંધિત અનેકવિધ પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅમેરિકાએ Mexican સરહદી શહેરમાં સુરક્ષા ચેતવણી જારી કરી, અનેક પ્રવૃત્તિઓ બંધ કરી દીધી
    Next Article ટ્રમ્પ વહીવટીતંત્રે વિશ્વભરમાં યુએસ દૂતાવાસો અને કોન્સ્યુલેટમાં Visa એપોઇન્ટમેન્ટ સ્થગિત કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં માત્ર બે હજાર રૂપિયાની ઉઘરાણીમાં આધેડની હત્યા નીપજાવનાર આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે

    August 26, 2026
    જામનગર

    Jamnagar: ચોરાઉ મોટરસાયકલ સાથે બે ઝડપા્યા, રૂ. ૨૦ હજારનો મુદ્દામાલ કબજે

    August 26, 2026
    જામનગર

    Jamnagarમાં જૂની બોલાચાલીનો ખાર રાખી તલવાર-કુહાડીથી હુમલો, ત્રણને ઇજા

    August 26, 2026
    જામનગર

    Jamnagar નજીક દરેડમાં મકાનના લાઈટ બિલના વિવાદમાં યુવક પર લોખંડના પાઈપથી હુમલો

    August 26, 2026
    જામનગર

    Jamnagar: સિક્કા સોલ્ટ વિસ્તારમાં બંધ વીજલાઇનમાંથી રૂ.૧.૮૦ લાખના કેબલની ચોરી!

    August 26, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના બે સ્થળે પોલીસના દરોડાઃ ૧૧ ઝડપાયા, ત્રણ નાસી છૂટ્યા

    August 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,600
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹239,300
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 20:38
    Categories
    Latest News

    પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સુંદર છે, પરંતુ જો તે બગડે છે, તો તે “જીવન માટે જોખમી સમસ્યા” બની શકે છેઃ Delhi High Court

    August 26, 2026

    Raipur માં આવેલી ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટી (આઇજીકેવી) માં ફરી એકવાર પેપર લીક થયું

    August 26, 2026

    ’સેવ પંજાબ રેલી’માં Sukhbir Badal ગર્જના કરી

    August 26, 2026

    IB officer Ankit Sharma હત્યા કેસઃ તાહિર હુસૈન હાઇકોર્ટમાં પહોંચ્યા, આજીવન કેદની સજાને પડકારી

    August 26, 2026

    Ajay Devgn નું નસીબ બદલી નાખનારા દિગ્દર્શક કુકુ કોહલીનું અવસાન થયું શ્રદ્ધાંજલિ આપી

    August 26, 2026

    Jharkhand Cabinet ના ૫૦ મુખ્ય નિર્ણયો ૧૦૦ શાળાઓ મુખ્યમંત્રીની શ્રેષ્ઠતા શાળાઓ બનશે, વિદ્યાર્થીનીઓને સેનિટરી પેડ્‌સ

    August 26, 2026
    Search
    Main News

    પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સુંદર છે, પરંતુ જો તે બગડે છે, તો તે “જીવન માટે જોખમી સમસ્યા” બની શકે છેઃ Delhi High Court

    August 26, 2026

    IB officer Ankit Sharma હત્યા કેસઃ તાહિર હુસૈન હાઇકોર્ટમાં પહોંચ્યા, આજીવન કેદની સજાને પડકારી

    August 26, 2026

    શું China આપત્તિ દરમિયાન નેપાળને છેતર્યું,પૂરની માહિતી ૪૫ મિનિટ મોડી શેર કરવામાં આવી,જેના કારણે બચાવ પ્રયાસો અટકી ગયા

    August 26, 2026

    Telangana માં બેકાબૂ બસ કન્ટેનર સાથે અથડાઈ, ૬ લોકોના મોત, ૨૦ મુસાફરો ગંભીર ઘાયલ

    August 26, 2026

    Barfani Baba ના ભક્તો માટે સાત રોપવે પ્રોજેક્ટ મંજૂર, પ્રોજેક્ટ ૨૦૨૯ સુધીમાં પૂર્ણ થશે

    August 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સુંદર છે, પરંતુ જો તે બગડે છે, તો તે “જીવન માટે જોખમી સમસ્યા” બની શકે છેઃ Delhi High Court

    August 26, 2026

    Raipur માં આવેલી ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટી (આઇજીકેવી) માં ફરી એકવાર પેપર લીક થયું

    August 26, 2026

    ’સેવ પંજાબ રેલી’માં Sukhbir Badal ગર્જના કરી

    August 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.