Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ
    • ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી
    • Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો
    • Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત
    • Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં ઝાટકાથી યુવાનનું મોત
    • Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત
    • Rajkot: એડવોકેટએ આર્થિકભીસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
    • Rajkotમાં ચાની હોટેલ સંચાલકને મંડપ સર્વિસના ધંધાર્થીની ખૂનની ધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: જોગવડમાં ૨૩.૮૫ ગ્રામ હેરોઈન સાથે પંજાબના ત્રણ શખ્સો ઝડપાયા
    જામનગર

    Jamnagar: જોગવડમાં ૨૩.૮૫ ગ્રામ હેરોઈન સાથે પંજાબના ત્રણ શખ્સો ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalSeptember 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જોગવડ સીમના રામદૂતનગર વિસ્તારમાં મેઘપર પોલીસની કાર્યવાહી, રૂ. ૪.૯૪ લાખનો મુદ્દામાલ કબજે, સપ્લાયર ફરાર

    (નયના દવે દ્વારા)

    Jamnagar,તા.૧૧

    નશીલા માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને સેવન સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનની ટીમે જોગવડ ગામની સીમમાં રામદૂતનગર વિસ્તારમાં દરોડો પાડી હેરોઈન સહિતના માદક પદાર્થોના જથ્થા સાથે પંજાબના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ૨૩.૮૫ ગ્રામ હેરોઈન, મોફીન અને કોડેનનો જથ્થો, જેની કિંમત રૂ. ૪,૭૭,૦૦૦ થાય છે, તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૪,૯૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

    મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે જોગવડ ગામની સીમમાં રામદૂતનગર વિસ્તારમાં જયેશભાઈ ઉનડકટની ઓરડીઓ પૈકીની નંબર-૧૧ની ઓરડીમાં ભાડેથી રહેતા જશવંતસિંઘ પંજાબી, જગમીતસિંઘ પંજાબી અને થોમસ મસીહ નામના ત્રણ શખ્સો પાસે કેફી માદક પદાર્થનો પાવડર છે અને તેઓ હાલ ઓરડીમાં હાજર છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

    દરોડા દરમિયાન પોલીસે જશવંતસિંઘ રતનસિંઘ, થોમસ રણજીત મસીહ અને જગમીતસિંઘ સરબજીતસિંઘને ઝડપી લીધા હતા. ત્રણેય મૂળ પંજાબના રહેવાસી છે અને હાલ લાલપુર તાલુકાના જોગવડ સીમ વિસ્તારમાં મજૂરી કામ માટે રહેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

    પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓ ઉપરાંત માદક પદાર્થનો સપ્લાયર હોવાનું સામે આવેલ જગરૂપનસિંઘ, રહે. સકતરા ગામ, તા. પટ્ટી, જિ. તરનતારણ, પંજાબ, વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે. જગરૂપનસિંઘ હાલ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૧(બી) અને ૨૯ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

    આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના, જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન તથા લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના સીધા માર્ગદર્શન હેઠળ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ. બારસીયાની રાહબરીમાં કરવામાં આવી હતી. પો.સ.ઈ. એ.જી. જાડેજા સહિતની પોલીસ ટીમે કામગીરીને અંજામ આપ્યો હતો.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: ચેલામાં આવેલા કારખાનામાં મશીનમાં કામ કરી રહેલા શ્રમિક યુવાનનો હાથ મશીનમાં ફસાઇ જતાં મૃત્યું
    Next Article Jamnagar: સિક્કામાં વેપારી સાથે સ્થાનિક શખ્સે શિપિંગ કંપનીમાં કામ કરતા હોવાની ઓળખ આપી રૂ.૧૨ લાખની છેતરપિંડીનો આક્ષેપ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા.૩૯૯.૩૧ કરોડના કામોને મંજૂરી

    September 11, 2026
    જામનગર

    Jamnagarમાં નશાની હાલતમાં ઘરેથી નીકળેલા યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો

    September 11, 2026
    જામનગર

    Jamnagar: સિક્કામાં વેપારી સાથે સ્થાનિક શખ્સે શિપિંગ કંપનીમાં કામ કરતા હોવાની ઓળખ આપી રૂ.૧૨ લાખની છેતરપિંડીનો આક્ષેપ

    September 11, 2026
    જામનગર

    Jamnagar: ચેલામાં આવેલા કારખાનામાં મશીનમાં કામ કરી રહેલા શ્રમિક યુવાનનો હાથ મશીનમાં ફસાઇ જતાં મૃત્યું

    September 11, 2026
    જામનગર

    શ્રાવણી અમાસે છોટી કાશી Jamnagarમાં શિવભક્તિનો માહોલ

    September 11, 2026
    જામનગર

    Jamnagarની બેન્કોમાં પણ કામકાજ બંધઃ કરોડોના નાણાકીય વ્યવહારોને અસર

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-09-2026 20:39
    Categories
    Latest News

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026

    Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત

    September 11, 2026

    Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં ઝાટકાથી યુવાનનું મોત

    September 11, 2026

    Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત

    September 11, 2026
    Search
    Main News

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Court વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે

    September 11, 2026

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.