Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’

    April 24, 2026

    Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો હોવાની સ્પષ્ટ વાત

    April 24, 2026

    ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’
    • Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો હોવાની સ્પષ્ટ વાત
    • ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM
    • કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી
    • `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?
    • Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી
    • Mojtaba Khamenei ગંભીર રીતે દાઝયા છે : ચહેરાની પ્લાસ્ટીક સર્જરી જરૂરી
    • Israel-Lebanon વચ્ચે 3 અઠવાડિયા યુધ્ધ વિરામ લંબાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Kodinar ઘાંટવડ ગામની ૪૦ વર્ષ જૂની આંગણવાડી અતિસ્ય જર્જરિત હાલતમાં
    સૌરાષ્ટ્ર

    Kodinar ઘાંટવડ ગામની ૪૦ વર્ષ જૂની આંગણવાડી અતિસ્ય જર્જરિત હાલતમાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 21, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દુર્ઘટના બને તો જવાબદાર કોણ?, ઉપ સરપંચ સહિત સ્કૂલ નાં તમામ વાલીઓ નો હલ્લાં બોલ

    Kodinar તા.૨૦

    કોડીનાર તાલુકાના ઘાંટવડ માં આંગણવાડી આશરે ૪૦ વર્ષ થી તદ્દન જર્જરિત હાલતમાં હોઇ તેમજ આરોગ્ય વિભાગનું અડચણ રૂપ બિલ્ડીંગ ના કારણે બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે છેલ્લા ૪૦ વર્ષથી આ આંગણવાડીમાં છતના પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં પાણી ટપકી રહ્યું છે. બાળકોને ભયના ઓથારમાંથી મુક્ત કરાવવા  માંગણી ઉઠી છે હાલ ગામમાં કન્યા શાળા ના ગ્રાઉન્ડ માં બંધ આંગણવાડી ખુબ જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે કોઈ પણ ઉપયોગ ઉપયોગ વગર ની ૪ દાયકા પહેલાંની આ આંગડવાડી બંધ હાલત માં છે તેમજ આરોગ્ય વિભાગ ના જર્જરિત બિલ્ડિંગ ને કારણે પણ અડચણ જોવા મળે છે ત્યારે પ્રાથમિક કન્યા શાળા ને પણ ખુબ કનડત આવે છે હાલ કન્યા શાળા પાસે ગ્રાઉન્ડ ની ખુબ સુવિધા ન હોવાના કારણે ઘાંટવડ કન્યાશાળાની  બાળા ઓ ને મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે થોડાં દિવસો પહેલા આ ટૂંકા ગ્રાઉન્ડ નાં લીધે બે બાળા ઓ પડી જતા હાથ માં ફેકચર આવ્યું અને આવી બધી ઘટના નો ભોગ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ચૂકવવો પડે છે વિકાસની વાતો કરતી સરકાર જાગે અને આ આંગણવાડીનું મકાન ની અહીંયા થી સ્થળાંતર કરે એવી ગામ લોકો અને વાલી ઓ અને આચાર્યશ્રી દ્વારા માંગ કરાઈ હતી અને એવી પણ માંગ ઉઠી છે કે જલદી થી જલદી થી આનું નિરાકરણ આવે બાળકો હાલ અત્યારે ખુબ ડર મગજ માં ઉતરી ગયો છે પણ ઉલ્લેખનીય એ છે સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો અને મહિલાઓની ચિંતા કરી તેઓ માટે સુવિધા પૂરી પાડવા આંગણવાડી કેન્દ્રો શરૂ કરવામાં આવે છે  આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પાયાનું શિક્ષણ આપવા સાથે પોષણક્ષમ આહાર અને રસીકરણ જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે આ ઉપરાંત પ્રસૂતા મહિલા ધાત્રી માતાઓને મમતા દિવસે જરૂરી સલાહ અને સુવિધાઓ આપવામાં આવે છે જો કે સરકાર દ્વારા શુભ આશયથી આંગણવાડી કેન્દ્રો શરૂ કરવામાં આવે અને જેના નિર્માણ માટે લાખ્ખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે જે કેટલાક સ્થળોએ સ્થિતિ કઈક અલગ જ જોવા મળે છે તંત્ર વિભાગ કેમ ઉદાસીનતા સેવી રહ્યું છે જે સમજાતું નથી આવનારા સમયમાં માં જો આ દુર્ઘટના માં બાળકો ભોગ બનશે તો તેનો જવાબદાર કોણ? એવા પણ સવાલ સામે આવી રહ્યા છે ઘાંટવડ ગામ ના ઉપ સરપંચ નટવર સિંહ ઝાલા એ જર્જરીત જૂની આંગણવાડી ની મુલાકાત લીધી હતી અને જલદી થી આનું નિવારણ લાવવા ની માગણી કરી હતી.

    Kodinar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૃ સાથે શખ્સ ઝડપ્યો

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝબ્બે

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી 2 શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar કલ્યાણનગરના આવાસ યોજનાના ત્રીજા માળે આગ ભભુકી

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’

    April 24, 2026

    Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો હોવાની સ્પષ્ટ વાત

    April 24, 2026

    ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM

    April 24, 2026

    કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

    April 24, 2026

    `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?

    April 24, 2026

    Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’

    April 24, 2026

    Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો હોવાની સ્પષ્ટ વાત

    April 24, 2026

    ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.