Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દિગ્દર્શક મનીષ ગુપ્તાએ ડ્રાઇવર પર છરી વડે હુમલો કર્યો, પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો

    June 7, 2025

    Bollywoodનો ભયાનક ખલનાયક સલમાન ખાન સાથે ધૂમ મચાવશે, ’૭ ડોગ્સ’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો

    June 7, 2025

    Aamir Khan’s ‘Sitare Zameen Par’ નું ખાસ સ્ક્રીનિંગ, સચિન તેંડુલકર સહિત ઘણા દિગ્ગજોએ હાજરી આપી

    June 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દિગ્દર્શક મનીષ ગુપ્તાએ ડ્રાઇવર પર છરી વડે હુમલો કર્યો, પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો
    • Bollywoodનો ભયાનક ખલનાયક સલમાન ખાન સાથે ધૂમ મચાવશે, ’૭ ડોગ્સ’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો
    • Aamir Khan’s ‘Sitare Zameen Par’ નું ખાસ સ્ક્રીનિંગ, સચિન તેંડુલકર સહિત ઘણા દિગ્ગજોએ હાજરી આપી
    • 8 જૂન, “વિશ્વ મહાસાગર દિવસ”
    • 7 જૂન, “વિશ્વ ખાદ્ય સલામતી દિવસ”
    • વિશ્વનો પહેલો કૃષિ આતંકવાદ-ફૂગ પાકનો નાશ કરે છે
    • વિશ્વનો પહેલો દેશ જ્યાં સામાન્ય જનતાએ ન્યાયિક પદો માટે સીધા મતદાન કર્યું
    • તંત્રી લેખ…વ્યક્તિત્વ હસ્તી બની જાય છે, તો તે માત્ર એક વ્યક્તિ નથી રહેતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Kotda Sangani નો દેશીગોળ સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત
    સૌરાષ્ટ્ર

    Kotda Sangani નો દેશીગોળ સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત

    Vikram RavalBy Vikram RavalJanuary 16, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kotda Sangani,તા.16
    કોટડાસાંગાણી માં આવેલ દેસી ગોળ વર્ષોથી બનાવવામાં આવે છે જેમાં કોટડા સાંગાણી નો દેશી ગોળ સૌરાષ્ટ્રમાંથી પ્રખ્યાત હોય છે જેમાં પરંપરા દર વર્ષે મકરસંક્રાંતિ ઉપર દેશી ગોળ ભઠા ઉપર રાબડા બનાવામા આવે છે અને આ દેશી ગોળમા કોઈ પણ પ્રકારની દવા કે કેમિકલ નાખવામાં આવતુ નથી અને દેશી ગોળ બનાવવામાં આવે છે દવા વગરનો દેશી ગોળ બનાવવામાં આવેછે.

    આ દેશી ગોળ લોકો કોટડાસાંગાણી માં લેવા માટે આવે છે સરદાર ફાર્મ માં શેરડીનુ વાવેતર કરવામાં આવે છે અને એક વર્ષ સુધી શેરડી ની માવજત કરીને અને મકરસંક્રાંતિ ઉપર શેરડી નો શીચોરો ચાલુ કરવામા આવે છે અને ગોળ રાબડા ભઠા ઉપર બનાવામાં આવે છે દેશ ગોળ દવા વગરનો દેશી ગોળ બનાવવામાં આવે છે અને કોટડાસાંગાણીનો દેશ ગોળ પ્રખ્યાત હોય છે.

    જેમાં કોટડા સાંગાણીના સુરેશભાઈ માધાભાઈ લુણાગરિયા પોતાની વાડીએ સરદાર ફાર્મમાં બનાવવામાં આવે છે કોઈપણ જાતનું કેમિકલ વગરનો દેશી ગોળ બનાવવામાં આવે છે અને વર્ષોથી આ દેશી ગોળ બનાવવામાં આવે છે અને રાજકોટ જિલ્લામાંથી દેશ ગોળ લેવા માટે અહીંયા આવે છે

    કોટડાસાંગાણી થી કોઠારીયા રોડ ઉપર આવેલ સરદાર ફાર્મમાં લોકો લેવા માટે આવે છે કોટડાસાંગાણી માં અન્ય પણ જગ્યામાં વર્ષોથી દેશી ગોળ બનાવવામાં આવે છે જેમાં દેશી ગોળ લેવા માટે બહારગામ થી લોકો સ્પેશિયલ ગોળ લેવા માટે અહીંયા કોટડાસાગાણી માં આવે છે

    Kotda Sangani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar: ઢઢુકી ટોલનાકા પાસે ટ્રેલરની અડફેટે બાઇક ચાલકનું મોત

    June 7, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ચરાડવા મહાકાળી આશ્રમે દયાનંદગીરી બાપુનો ભાંડારો

    June 7, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar:બોટાદ જિલ્લામાં જુગાર રમી રહેલા 45 ખેલૈયાને ઝડપી લીધા

    June 7, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar:ડિવિઝનની ૪ જોડી ટ્રેનોની ફ્રિક્વન્સી લંબાવાઈ

    June 7, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: વારંવાર વીજળી વેરણ થવાની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ

    June 7, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: ધંધુકાના હડાળા નજીકથી 3.9 કિલો ગાંજા સાથે બે શખ્સ ઝબ્બે

    June 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દિગ્દર્શક મનીષ ગુપ્તાએ ડ્રાઇવર પર છરી વડે હુમલો કર્યો, પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો

    June 7, 2025

    Bollywoodનો ભયાનક ખલનાયક સલમાન ખાન સાથે ધૂમ મચાવશે, ’૭ ડોગ્સ’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો

    June 7, 2025

    Aamir Khan’s ‘Sitare Zameen Par’ નું ખાસ સ્ક્રીનિંગ, સચિન તેંડુલકર સહિત ઘણા દિગ્ગજોએ હાજરી આપી

    June 7, 2025

    8 જૂન, “વિશ્વ મહાસાગર દિવસ”

    June 7, 2025

    7 જૂન, “વિશ્વ ખાદ્ય સલામતી દિવસ”

    June 7, 2025

    વિશ્વનો પહેલો કૃષિ આતંકવાદ-ફૂગ પાકનો નાશ કરે છે

    June 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દિગ્દર્શક મનીષ ગુપ્તાએ ડ્રાઇવર પર છરી વડે હુમલો કર્યો, પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો

    June 7, 2025

    Bollywoodનો ભયાનક ખલનાયક સલમાન ખાન સાથે ધૂમ મચાવશે, ’૭ ડોગ્સ’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો

    June 7, 2025

    Aamir Khan’s ‘Sitare Zameen Par’ નું ખાસ સ્ક્રીનિંગ, સચિન તેંડુલકર સહિત ઘણા દિગ્ગજોએ હાજરી આપી

    June 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.