Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
    • Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
    • Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
    • રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
    • વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
    • 18 જુલાઈનું પંચાંગ
    • 18 જુલાઈનું રાશિફળ
    • PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara:ક્રિકેટમાં ભારતની જીતની ઉજવણી સમયે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ
    વડોદરા

    Vadodara:ક્રિકેટમાં ભારતની જીતની ઉજવણી સમયે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ

    Vikram RavalBy Vikram RavalMarch 10, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.10

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયા નો વિજય થયો હતો. ત્યારે વડોદરા ના માંડવી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો જીતનો બનાવવા ભેગા થયા હતા. મેં કોઈ કારણોસર બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં બંને જૂથના લોકોએ સામ સામે છુટા હાથની મારામારી કરવા લાગ્યા હતા. તેનો કેટલાક લોકોએ વિડિયો પણ બનાવી લીધો હતો. જોકે હજુ સુધી મારામારીની પોલીસ ફરિયાદ નોંધાઈ હોય તેવું સત્તાવાર જાણવા મળ્યું નથી.

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઈનલ મુકાબલો 9 માર્ચના રોજ યોજાયો હતો. જેમાં ભારતે  ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીતી લીધું હતું. ટીમ ઇન્ડિયા ફાઇનલ મેચમાં વિજેતા બનતા વડોદરા શહેરમાં માહોલ જોવા મળ્યો હતો. મોડી રાતના શહેરીજનો વિવિધ વિસ્તારોમાં ભેગા થયા હતા અને ફટાકડા ફોડી ગીતની ખુશી વ્યક્ત કરી હતી. દરમિયાન માંડવી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું જેમાં ઉજવણી દરમિયાન બે જૂથો વચ્ચે અગમ્ય કારણોસર ઝઘડો હતો. જેમાં બંને જૂથના યુવકોએ સામ સામે છુટ્ટા હાથની મારામારી કરતા જણાયા હતા. અન્ય લોકોએ આ મારામારી નો વિડીયો પણ ઉતારી લીધો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો પાડ્યો હતો. જોકે સામસામે થયેલી મારામારીમાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ હોય તેવું સત્તાવાર જાણવા મળ્યું નથી.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: સાવલીના લામડાપુરા પાસે યુવકે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પત્નીના દગાથી કંટાળીને પગલું ભર્યું

    July 17, 2026
    વડોદરા

    Vadodara: પિતાએ ૧૭ વર્ષના દિકરાની હત્યા બાદ ખાધા સોંગદ, વડોદરામાં ધંધાની હરિફાઈમાં ખેલાયો ખૂની ખેલ

    July 14, 2026
    વડોદરા

    Vadodaraના અકોટા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ અને ખંડણીનો ગંભીર મામલો, લવ જેહાદના આરોપ

    July 10, 2026
    વડોદરા

    Vadodaraમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર

    July 9, 2026
    વડોદરા

    Vadodara ના લક્ષ્મીપુરામાં જાહેરમાં બકવાસ કરતા પાંચ પીધેલા મિત્રો પકડાયા

    May 28, 2025
    વડોદરા

    PM મોદીના વડોદરા રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો જોડાયા

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026

    રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬

    July 17, 2026

    વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!

    July 17, 2026

    18 જુલાઈનું પંચાંગ

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.