Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    બટાકાના ભાવ તળિયે પહોંચતાં Deesaમાં ખેડૂતો પાયમાલીના આરે

    July 22, 2026

    IPL અને FEMA કેસમાં રાહત મળ્યા બાદ Lalit Modi ૧૬ વર્ષ પછી ભારત પરત ફરશે

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule
    • બટાકાના ભાવ તળિયે પહોંચતાં Deesaમાં ખેડૂતો પાયમાલીના આરે
    • IPL અને FEMA કેસમાં રાહત મળ્યા બાદ Lalit Modi ૧૬ વર્ષ પછી ભારત પરત ફરશે
    • Junagadhના જાંબુડી ગામમાં દીપડાનો હુમલો, વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
    • TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા
    • Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીઃ કોંગ્રેસના ૧૬૫ કાર્યકરોએ બતાવી ચૂંટણી લડવાની ઇચ્છા
    • Surendranagarમાં ગેરકાયદેસર હથિયારોનું મોટું નેટવર્ક પકડાયુંઃ ૧૦ આરોપીઓ ઝડપાયા
    • તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: શ્રી સૌરાષ્ટ્ર શરાફી સહકારી મંડળીના લોનધારકનો નિર્દોષ છુટકારો
    રાજકોટ

    Rajkot: શ્રી સૌરાષ્ટ્ર શરાફી સહકારી મંડળીના લોનધારકનો નિર્દોષ છુટકારો

    Vikram RavalBy Vikram RavalMay 20, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૪૦ હજારની લોનના  હપ્તા પેટે આપેલો ૧.૦૧ લાખનો ચેક પરત ફરતા

    Rajkot,તા.20

    રાજકોટમાં આવેલો શ્રી સૌરાષ્ટ્ર શરાફી સહકારી મંડળીએ દાખલ કરેલ ચેક રીટર્ન કેસમાં કોર્ટે લોનધારકને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ પાસે કિસાનપરા ચોકમાં આવેલ શ્રી સૌરાષ્ટ્ર શરાફી સહકારી મંડળી લી. રાજકોટમાંથી રાજકોટના શીતલપાર્ક પાસે રહેતા હુસૈનભાઈ ઈબ્રાહીમભાઈ દલવાણીએ પ્રસંગના કારણસર રૂા.૪૦ હજારની લોન લીધી હતી. લોનના ચડત હપ્તાની ચુકવણી પેટે શરાફી મંડળીને રૂા.૧,૦૧,૦૦૦ નો ચેક ઈસ્યુ કરી દીધો  હતો. જે ચેક ફંડસ ઈન્સફીશીયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી આરોપી હુસૈનભાઈ દલવાણી વિરુધ્ધ ફરીયાદી શરાફી મંડળીએ રાજકોટની અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ ચીફ જયુડીશ્યલ મેજીિસ્ટ્રેટ કોર્ટે આરોપીને ચેક પરત ફરવાના કેસમાં   નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં આરોપી વતી લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલના વકીલ નયન વી. દોમડિયા રોકાયા  હતા.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot:કુવાડવા રોડ અને તિરૂપતિ સોસાયટીમાં ક્રિકેટ પર સટ્ટો રમતા ઝડપી લીધા
    Next Article Rajkot: ચેક રિટર્ન કેસમાં મહિલા લોનધારકને 1 વર્ષની કેદ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદે હથિયાર સિન્ડિકેટ પકડાઈ, પીસીબીએ ૯ દિવસમાં ૨૦ આરોપીઓને ઝડપ્યા

    July 22, 2026
    રાજકોટ

    Rajkot શહેર-ગ્રામ્યમાં ‘કલા મહાકુંભ : ૨૦૨૬-૨૭’ માટે નોંધણી શરૂ

    July 21, 2026
    રાજકોટ

    Rajkot મનપાની જનરલ બોર્ડમાં ગરમાયો માહોલ, કોંગ્રેસ-વિજિલન્સ વચ્ચે ઝપાઝપી

    July 21, 2026
    રાજકોટ

    સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ

    July 21, 2026
    રાજકોટ

    Junagadhના મ્યુનિ. કમિશ્નર પ્રભવ જોશી સહિત 28 IAS અધિકારીઓની બદલી

    July 21, 2026
    રાજકોટ

    Rajkot: જમીનના વિવાદમાં ભત્રીજાએ બે કાકાની કરી હત્યા

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,736
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,922
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹187,193
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-07-2026 20:41
    Categories
    Latest News

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    બટાકાના ભાવ તળિયે પહોંચતાં Deesaમાં ખેડૂતો પાયમાલીના આરે

    July 22, 2026

    IPL અને FEMA કેસમાં રાહત મળ્યા બાદ Lalit Modi ૧૬ વર્ષ પછી ભારત પરત ફરશે

    July 22, 2026

    Junagadhના જાંબુડી ગામમાં દીપડાનો હુમલો, વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

    July 22, 2026

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026

    Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીઃ કોંગ્રેસના ૧૬૫ કાર્યકરોએ બતાવી ચૂંટણી લડવાની ઇચ્છા

    July 22, 2026
    Search
    Main News

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan

    July 22, 2026

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026

    માસ્ટરમાઇન્ડ Somendr Kankarane ની હરિદ્વારમાં સાત સાથીઓ સાથે ધરપકડ, ત્રણ વર્ષથી ફરાર

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    બટાકાના ભાવ તળિયે પહોંચતાં Deesaમાં ખેડૂતો પાયમાલીના આરે

    July 22, 2026

    IPL અને FEMA કેસમાં રાહત મળ્યા બાદ Lalit Modi ૧૬ વર્ષ પછી ભારત પરત ફરશે

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.