Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 03 જૂનનું રાશિફળ
    • Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 
    • Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!
    • Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 
    • યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?
    • Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 
    • Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘જબ વી મેટ’ ગુમાવીને હું વધુ સારો વ્યક્તિ અને કલાકાર બન્યો: Bobby Deol
    મનોરંજન

    ‘જબ વી મેટ’ ગુમાવીને હું વધુ સારો વ્યક્તિ અને કલાકાર બન્યો: Bobby Deol

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 2, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bobby Deol તાજેતરમાં આપ કી અદાલત શોમાં આવ્યો હતો અને શાહિદ અને કરીના કપૂરની આ ફિલ્મ વિશે પણ તેણે વાત કરી હતી

    Mumbai તા.૨
    Bobby Deol પોતાની કૅરિઅરના સૌથી કપરા સમયમાં ઇમ્તિઆઝ અલીની જબ વી મેટ ફિલ્મ ગુમાવી દીધી હતી અને તે એની કૅરિઅરની સૌથી મૌટી નિઃરાશા હતી. બોબી દેઓલે તાજેતરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેની સફરના આ તબક્કે તેનું મન તુટી ગયું હતું તેમ છતાં આ ઘટનાએ તેને એક સારો વ્યક્તિ બનાવ્યો અને સારો કલાકાર બનવામાં પણ મદદ કરી.

    Bobby Deol તાજેતરમાં આપ કી અદાલત શોમાં આવ્યો હતો અને શાહિદ અને કરીના કપૂરની આ ફિલ્મ વિશે પણ તેણે વાત કરી હતી. Bobby Deol એ સ્વીકાર્યું કે તેણે એ ફિલ્મ છોડી દેવી પડી અને ફિલ્મ ખુબ સફળ થઈ, તેનાં કારણે તેને બહુ જ દુઃખ થયું હતું. Bobby Deol એ કહ્યું, “હવે એ વાત પુરી થઈ ગઈ છે. હવે તો અમે મિત્રો છીએ. એ વખતે મને દુઃખ લાગ્યું હતું કારણ કે કૅરિઅરનાં એ તબક્કે મને એવી કોઈ ફિલ્મની ખાસ જરૂર હતી.”

    Bobby Deol ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલીની પ્રતિભા પર પોતાના શરૂઆતના વિશ્વાસને પણ યાદ કર્યો. “જ્યારે ઇમ્તિયાઝ સોચા ના થા બનાવી રહ્યા હતા, ત્યારથી જ મને તેમના પર ઘણો વિશ્વાસ હતો. જ્યારે મેં ફિલ્મનો રફ કટ જોયો, ત્યારે હું તેમના કામથી ઘણો પ્રભાવિત અને ઉત્સાહિત થઈ ગયો હતો. મને લાગ્યું કે તેઓ ખૂબ જ સારા દિગ્દર્શક છે; મારે તેમની સાથે કામ કરવું જોઈએ.”

    Bobby Deol એ સમજાવ્યું કે બંનેએ શરૂઆતમાં સાથે ફિલ્મ બનાવવાનું વિચાર્યું હતું, “એ સમયે અમે પહેલી વાર નક્કી કર્યું હતું કે અમે સાથે ફિલ્મ બનાવશું. પરંતુ જ્યારે તમારી માર્કેટ પોઝિશન સારી ન હોય, ત્યારે કોઈ તમારો સાથ આપતું નથી. ફિલ્મ શરૂ કરવા માટે પ્રયત્ન કરતાં કરતાં ઘણો સમય પસાર થઈ ગયો. જે પ્રોડક્શન હાઉસ પાસે મેં આ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો, તેમણે કહ્યું કે ઇમ્તિયાઝ બહુ મોંઘા દિગ્દર્શક છે. પરંતુ એ જ પ્રોડક્શન હાઉસે પછી ઇમ્તિયાઝ સાથે અને એ જ હિરોઈન સાથે ફિલ્મ બનાવી, જેને મેં આ પ્રોજેક્ટમાં હું લાવ્યો હતો.”

    નિરાશા છતાં, બોબીએ કહ્યું કે તેમણે મનમાં કોઈ કડવાશ રાખી નથી. તેના બદલે, તેમણે આ અનુભવને પોતાને વધુ સારા બનાવવાની પ્રેરણા તરીકે ઉપયોગ કર્યો. બોબીએ કહ્યું, “આવી ઘટનાઓ બનતી જ હોય છે. એવું ક્યારેય નથી થતું કે કોઈ વ્યક્તિ સાથે માત્ર સારી જ વસ્તુઓ થાય. જ્યારે મેં મારી જાત પર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે મેં નક્કી કર્યું કે જે દુઃખ અને ગુસ્સામાંથી હું પસાર થયો છું, તેને મારી શક્તિ બનાવવી જોઈએ. કારણ કે તમે સતત રડતા તો ન રહી શકો. આ ઘટનાએ મને વધુ સારો માણસ અને વધુ સારો અભિનેતા બનાવ્યો છે. મેં તેમાંથી માત્ર શીખ્યું છે. મને કોઈ સામે કોઈ ફરિયાદ નથી.”

    Actor Bobby Deol
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    મધુર ભંડારકરે Mahakaleshwar Temple ની મુલાકાત લીધી અને ભસ્મ આરતીમાં ભાગ લીધો

    June 2, 2026
    મનોરંજન

    Lalit Modi એ ઇન્સ્ટાગ્રામ પર સુષ્મિતા સાથેના રોમેન્ટિક ફોટા શેર કર્યા, જેનાથી બધા સ્તબ્ધ થઈ ગયા

    June 2, 2026
    મનોરંજન

    Raveena Tandon ની માતાના ઘરે ચોરી: ઘરનો નોકર ૨.૫ મિલિયન રૂપિયાના દાગીના અને મોંઘી ઘડિયાળો લઈ ફરાર

    June 2, 2026
    મનોરંજન

    લોકોને હવે ખામીઓવાળા હિરોમાં રસ છે : Vedang Raina

    June 2, 2026
    મનોરંજન

    મારે રોહિત શેટ્ટી જેવી ફિલ્મો બનાવવી છે : Kiran Rao

    June 2, 2026
    મનોરંજન

    ‘દેશની જનતા જ અસલી ભારત ભાગ્યવિધાતા છે’ : Kangana Ranaut

    June 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026

    પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!

    June 2, 2026

    Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 

    June 2, 2026

    યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?

    June 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    03 જૂનનું રાશિફળ

    June 2, 2026

    Rajkotમાં  પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું 

    June 2, 2026

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.