Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagarના તણસા પાસે બાઇક ટ્રક પાછળ ઘુસી જતા યુવાનનું મોત

    August 6, 2026

    Saurashtraની જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં નર્મદાનું પાણી છોડવા મુખ્યમંત્રીને રજૂઆત

    August 6, 2026

    Vadodara: વિશ્વામિત્રીમાં કચરો ફેંકવાની સમસ્યા અટકાવવા રૂ.73.22 લાખના ખર્ચે ફેન્સિંગ કરાશે

    August 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagarના તણસા પાસે બાઇક ટ્રક પાછળ ઘુસી જતા યુવાનનું મોત
    • Saurashtraની જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં નર્મદાનું પાણી છોડવા મુખ્યમંત્રીને રજૂઆત
    • Vadodara: વિશ્વામિત્રીમાં કચરો ફેંકવાની સમસ્યા અટકાવવા રૂ.73.22 લાખના ખર્ચે ફેન્સિંગ કરાશે
    • Vadodara: અકોટા ગાર્ડન પાસે કારમાં હાઇબ્રીડ ગાંજાની ડિલિવરી આપવા આપેલો ડ્રગ્સ પેડલર ઝડપાયો
    • Virat Kohliને પાછળ છોડી Shah Rukh Khan બન્યો ભારતનો સૌથી પ્રભાવશાળી સેલિબ્રિટી
    • Ahmedabad: ડુપ્લીકેટ સાબુ-ફેસવોશનું કૌભાંડ પકડાયું
    • Chandipura virusના રોગચાળાની તપાસ માટે કેન્દ્રીય ટીમ ગુજરાતમાં
    • સમકાલીન કલાકાર મોના જૈનની સોલો પેઇન્ટિંગ પ્રદર્શની “Find Your Path”નું ભવ્ય આયોજન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ઘરેલું સિલિન્ડર સહિત LPG મોંઘુ થશે, સરકાર ખાસ સેસ લાદવા તૈયાર
    રાષ્ટ્રીય

    ઘરેલું સિલિન્ડર સહિત LPG મોંઘુ થશે, સરકાર ખાસ સેસ લાદવા તૈયાર

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026Updated:August 6, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.06

    હાલની ઈરાન કટોકટીના કારણે ગલ્ફ સહિતના દેશોમાંથી થતી કુદરતી ગેસની આયાતને ભારે ફટકો પડયો હતો અને એક તરફ ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ કોમર્શિયલ સહિતના રાંધણ ગેસના ભાવ વધારવા પડયા અને એક તબકકે પુરવઠામાં `કાપ’ પણ મુકવો પડયો હતો.

    તેથી સરકાર હવે આ પ્રકારના ભવિષ્યની કટોકટી પુર્વે દેશમાં ઈંધણ સલામતી ને ધ્યાનમાં લઈ ક્રુડતેલની માફક કુદરતી ગેસના સ્ટોરેજ પણ ઉભા કરવા માટે તૈયારી થઈ રહી છે.

    જો કે ગેસના સ્ટોરેજ વ્યવસ્થા ખૂબજ ટેકનોલોજી તથા મોટું મુડીરોકાણ માંગી લે છે તેમાં સરકાર પહોંચી વળવા હવે એલપીજી પર સેવી એક ખાસ ચાર્જ વસુલવા તૈયારી કરી રહી છે જે પ્રતિ કિલો રૂા.1.29 હશે.

    મતલબ કે તમામ એલપીજી પછી તે ઘરેલુ સપ્લાયના 14.5 કિલોના સિલીન્ડર હોય, કોમર્શિયલ 19 કિલો અને જે ઉદ્યોગોને એલપીજી પુરો પાડવામાં આવે છે તે તમામ મોંઘા બનશે.

    તમારુ ઘરેલુ સિલીન્ડર રૂા.18 મોંઘુ બની શકે છે. સરકાર આ વ્યવસ્થા મારફત રૂા.3.60 લાખ કરોડ એકત્ર કરશે. જે લાંબા ગાળે દેશમાં વિવિધ સ્થળોએ એલપીજી ભંડાર ઉભો કરવા માટે ઉપયોગ કરાશે.

     

    Domestic Cylinders LPG
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMehsana: વિસનગર પંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ
    Next Article Jammu and Kashmirમાં એલઓસી પાસે સુરંગ ધમાકો: બે જવાન ઘાયલ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Dhoot Transmissionનો IPO તા.10 ઓગસ્ટના રોજ ખુલશે

    August 6, 2026
    અન્ય રાજ્યો

    હોમિયોપેથી પર મહારાષ્ટ્ર સરકારના ફેસલાના વિરોધમાં હવે IMA

    August 6, 2026
    મુખ્ય સમાચાર

    Pakistanમાં વડાપ્રધાન શાહબાજની ખુરશી જોખમમાં?

    August 6, 2026
    ગુજરાત

    Traffic Challan પેન્ડીંગ છે? તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ રીન્યુ થશે નહી

    August 6, 2026
    રાષ્ટ્રીય

    આ વર્ષના અંતે જ Gaganyaan રવાના થશે

    August 6, 2026
    રાષ્ટ્રીય

    મોબાઈલ ફોનનું નેટવર્ક ઠપ્પ થશે તો કંપનીઓએ ગ્રાહકને ચૂકવવું પડશે વળતર

    August 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,240
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,720
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,440
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-08-2026 19:26
    Categories
    Latest News

    Bhavnagarના તણસા પાસે બાઇક ટ્રક પાછળ ઘુસી જતા યુવાનનું મોત

    August 6, 2026

    Saurashtraની જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં નર્મદાનું પાણી છોડવા મુખ્યમંત્રીને રજૂઆત

    August 6, 2026

    Vadodara: વિશ્વામિત્રીમાં કચરો ફેંકવાની સમસ્યા અટકાવવા રૂ.73.22 લાખના ખર્ચે ફેન્સિંગ કરાશે

    August 6, 2026

    Vadodara: અકોટા ગાર્ડન પાસે કારમાં હાઇબ્રીડ ગાંજાની ડિલિવરી આપવા આપેલો ડ્રગ્સ પેડલર ઝડપાયો

    August 6, 2026

    Virat Kohliને પાછળ છોડી Shah Rukh Khan બન્યો ભારતનો સૌથી પ્રભાવશાળી સેલિબ્રિટી

    August 6, 2026

    Ahmedabad: ડુપ્લીકેટ સાબુ-ફેસવોશનું કૌભાંડ પકડાયું

    August 6, 2026
    Search
    Main News

    હોમિયોપેથી પર મહારાષ્ટ્ર સરકારના ફેસલાના વિરોધમાં હવે IMA

    August 6, 2026

    Pakistanમાં વડાપ્રધાન શાહબાજની ખુરશી જોખમમાં?

    August 6, 2026

    Traffic Challan પેન્ડીંગ છે? તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ રીન્યુ થશે નહી

    August 6, 2026

    આ વર્ષના અંતે જ Gaganyaan રવાના થશે

    August 6, 2026

    મોબાઈલ ફોનનું નેટવર્ક ઠપ્પ થશે તો કંપનીઓએ ગ્રાહકને ચૂકવવું પડશે વળતર

    August 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagarના તણસા પાસે બાઇક ટ્રક પાછળ ઘુસી જતા યુવાનનું મોત

    August 6, 2026

    Saurashtraની જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં નર્મદાનું પાણી છોડવા મુખ્યમંત્રીને રજૂઆત

    August 6, 2026

    Vadodara: વિશ્વામિત્રીમાં કચરો ફેંકવાની સમસ્યા અટકાવવા રૂ.73.22 લાખના ખર્ચે ફેન્સિંગ કરાશે

    August 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.