Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    India-Pakistan જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળ

    September 25, 2026

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • India-Pakistan જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળ
    • Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Mangrolના સામરડા ગામે SMCનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા
    • Rajkot: ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ
    • Rajkot: મેટોડા ૬.૪૮ લાખનો ચેક બાઉન્સ થતા રબારીકાના વેપારીને ૨ વર્ષની જેલ
    • Ahmedabad: ઘેરદાર ઘમ્મરિયા સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની દમદાર એન્ટ્રી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં એનાલોગ પનીર-બટર સહિતની ખાદ્ય ચીજોમાં મનપાની તવાઈ, બે દિવસમાં ૪૪ સ્થળે ચેકિંગ
    જામનગર

    Jamnagarમાં એનાલોગ પનીર-બટર સહિતની ખાદ્ય ચીજોમાં મનપાની તવાઈ, બે દિવસમાં ૪૪ સ્થળે ચેકિંગ

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2026Updated:August 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બીજા દિવસે બે ટીમોએ ૨૨ સ્થળે તપાસ કરી ૨૯ કિલો અખાદ્ય પનીર-બટરનો નાશ કર્યો; વાસી ખોરાકનો પણ ૪૫ કિલો જથ્થો ઝડપાયો

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૮

    રાજ્ય સરકારના આદેશના પગલે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા પનીર, ચીઝ, બટર સહિતની દૂધજન્ય ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા ચકાસવા માટે હાથ ધરાયેલી સઘન તપાસ ઝુંબેશ સતત બીજા દિવસે પણ યથાવત્‌? રાખવામાં આવી હતી. શુક્રવારે ફૂડ શાખાની અલગ-અલગ બે ટીમોએ શહેરના કુલ ૨૨ સ્થળોએ ચેકિંગ હાથ ધરીને અંદાજે ૨૯ કિલો અખાદ્ય પનીર, બટર સહિતની સામગ્રીનો સ્થળ પર જ નાશ કરાવ્યો હતો.

    મનપાની ફૂડ શાખા દ્વારા પ્રથમ દિવસે શહેરના ૨૨ જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે વધુ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું હતું. બે દિવસ દરમિયાન પનીર તથા અન્ય દૂધજન્ય ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા, સંગ્રહ પદ્ધતિ, સ્વચ્છતા સહિતના માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી.

    શુક્રવારની કાર્યવાહીમાં અલગ-અલગ બે ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન માનવ વપરાશ માટે અયોગ્ય જણાયેલું અંદાજે ૨૯ કિલો પનીર, બટર સહિતની સામગ્રી મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

    આ ઉપરાંત ફૂડ શાખાની ટીમોએ હોટલ-રેસ્ટોરન્ટ તથા અન્ય ખાદ્ય વ્યવસાયિક એકમોમાં વાસી ખોરાકની પણ ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન અંદાજે ૪૫ કિલો જેટલો અખાદ્ય વાસી ખોરાક મળી આવતા તેનો પણ સ્થળ પર જ નાશ કરાવવામાં આવ્યો હતો.

    મનપાની ફૂડ શાખા દ્વારા પનીર સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના નમૂનાઓ એકત્ર કરવાની તેમજ જરૂરી જણાય ત્યાં લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. અખાદ્ય કે ગુણવત્તા વિનાની ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓ સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

    રાજ્ય સરકારના નિર્દેશના પગલે જામનગરમાં શરૂ કરાયેલી આ વિશેષ ચેકિંગ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગના અધિકારી નિલેશ પી. જાસલિયાની રાહબરી હેઠળ જુદી જુદી બે ટુકડી ચેકીંગ ની કાર્યવાહી કરી રહી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપ્રિય ઋષભ, તમે ઉત્તરાખંડનું ગૌરવ છો, મદદ માટેની વિનંતીના જવાબમાં સીએમ ધામીએ તરત જ સૂચનાઓ જારી કરી
    Next Article RJD સંગઠનનો મુખ્ય સિદ્ધાંત જૂના કાર્યકરોનું સન્માન કરવાનો અને નવા કાર્યકરોને જવાબદારી સોંપવાનો છે
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar અને દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં બે દિવસમાં ૧૪૩ થી વધુ સ્થળે વીજચોરી ઝડપાઈ

    September 24, 2026
    જામનગર

    Jamnagarમાં પતિ સાથેના મનદુઃખ બાદ પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

    September 24, 2026
    જામનગર

    Jamnagar જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના જન્મદિને ઓશવાળ સેન્ટર સેવાકીય પ્રવૃત્તિઓથી ધમધમ્યું

    September 24, 2026
    જામનગર

    Jamnagar શહેર-જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ચાર વ્યક્તિના અપમૃત્યુ

    September 24, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં દેશી-દારૂના બે દરોડા, રૂ.૪૬ હજારથી વધુનો દારૂ ઝડપાયો

    September 24, 2026
    જામનગર

    Jamnagar: ફેસબુક પર ટિકટોક ડાઉનલોડની લિંક ક્લિક કરતાં સિક્કાના ડ્રાઇવર સાથે રૂ.૫૦ હજારની ઓનલાઈન છેતરપિંડી

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,420
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,710
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,440
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-09-2026 18:48
    Categories
    Latest News

    India-Pakistan જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળ

    September 25, 2026

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026

    Mangrolના સામરડા ગામે SMCનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા

    September 24, 2026

    Rajkot: ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ

    September 24, 2026
    Search
    Main News

    India-Pakistan જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળ

    September 25, 2026

    Rajkot: બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીને પતાવી દીધો, બહેનને વિધવા બનાવી!

    September 24, 2026

    પ.બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ બે હજાર બેડની ક્ષમતાના Adani આરોગ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો

    September 24, 2026

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026

    બજારમાં મોટો ઘટાડો: Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦થી નીચે

    September 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    India-Pakistan જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળ

    September 25, 2026

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.