Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય
    • Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા
    • રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!
    • સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી
    • સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!
    • બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી
    • ગૃહિણીઓ @ ફક્ત ગૃહિણીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતાઓ:સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
    • Morbi માળિયાના હરીપર નજીક રોડ સાઈડમાં રાખેલી એસટી બસ સાથે ટ્રક અથડાતા બે મહિલાને ઈજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સમય આવશે ત્યારે બધાને ખુલ્લા પાડીશ’: દેડિયાપાડામાં મનસુખ વસાવાનો પોતાની જ પાર્ટીના કાર્યકરો પર આકરા પ્રહારો
    ગુજરાત

    સમય આવશે ત્યારે બધાને ખુલ્લા પાડીશ’: દેડિયાપાડામાં મનસુખ વસાવાનો પોતાની જ પાર્ટીના કાર્યકરો પર આકરા પ્રહારો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 15, 2026Updated:June 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (એચ.એસ.એલ),નર્મદા,તા.૧૫
    નર્મદા જિલ્લાના Dediapadaખાતે આવેલા જાનકી આશ્રમમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ભરૂચ લોકસભા બેઠકના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો અને હોદ્દેદારો સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. તેમના નિવેદનોથી ભાજપના આંતરિક મતભેદો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.
    બેઠક દરમિયાન મનસુખ વસાવાએ કહ્યું હતું કે ચૂંટણી હોય કે સંગઠનના અન્ય કાર્યો, વિરોધી પક્ષો કરતાં પોતાની જ પાર્ટીના કેટલાક લોકો વધુ અડચણો ઉભી કરે છે. તેમણે જણાવ્યું કે કેટલાક લોકો સતત પક્ષ અને સંગઠનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે અને યોગ્ય સમય આવશે ત્યારે આવા તમામ લોકોને જાહેરમાં ખુલ્લા પાડવામાં આવશે.સાંસદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ કોઈ પદ કે હોદ્દાની ચિંતા કર્યા વિના જનતાની સામે હકીકતો રજૂ કરશે. તેમના નિવેદનને કારણે સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
    મનસુખ વસાવાએ બેઠક દરમિયાન વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે દારૂ અને જુગારના અડ્ડા ચલાવનારા અસામાજિક તત્ત્વોને કેટલાક રાજકીય લોકોનો આશ્રય મળી રહ્યો છે.તેમણે જણાવ્યું કે કેટલાક લોકો પોતાને સમાજસેવક તરીકે રજૂ કરે છે, પરંતુ વાસ્તવમાં તેઓ સમાજને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને સમાજે પણ આવા તત્ત્વો સામે જાગૃત રહેવું જોઈએ.
    મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો કોઈપણ પક્ષ સાથે જોડાયેલા હોય, તેમની સામે તેઓ મૌન નહીં રહે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં જાહેરસભા યોજીને આવા લોકોના નામ અને તેમની પ્રવૃત્તિઓ વિશે લોકો સમક્ષ માહિતી મૂકાશે.તેમના નિવેદનોથી દેડિયાપાડા સહિત સમગ્ર નર્મદા અને ભરૂચ જિલ્લાના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. હવે આગામી દિવસોમાં મનસુખ વસાવા દ્વારા કરવામાં આવનારી કાર્યવાહી અને જાહેર ખુલાસાઓ પર સૌની નજર રહેશે.

    Narmada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026
    મોરબી

    Morbi માળિયાના હરીપર નજીક રોડ સાઈડમાં રાખેલી એસટી બસ સાથે ટ્રક અથડાતા બે મહિલાને ઈજા

    June 15, 2026
    મોરબી

    Morbi માળિયાના વીરવિદરકા ગામ નજીકથી દેશી બંદુક સાથે એક ઝડપાયો

    June 15, 2026
    રાજકોટ

    Western Railwayના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ રાજકોટ ઓખા રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કર્યું

    June 15, 2026
    જામનગર

    Jamnagarમાં પરિવાર પર હુમલો પાવડા-પથ્થરથી માર મારતા પાંચને ઇજા

    June 15, 2026
    જામનગર

    Jamnagar નજીક સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ટ્રકનું ટાયર ફાટતાં મજૂર યુવાનનું કરુણ મોત

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026

    સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી

    June 15, 2026

    સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!

    June 15, 2026

    બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.