Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ayushmann-Sara ની ઉડતા તીરની ઓક્ટો.માં રીલિઝ ડેટથી આશ્ચર્ય

    August 13, 2026

    Anuj Rawat DPLમાં પોતાની તોફાની ઇનિંગ્સ,38 બોલમાં 92 રન ફટકારી ફરી છવાયો આ ખેલાડી

    August 13, 2026

    India-Afghanistan વચ્ચે તારીખ સાથે T20 સિરીઝની જાહેરાત : સપ્ટેમ્બરમાં રમાશે 3 મેચ

    August 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ayushmann-Sara ની ઉડતા તીરની ઓક્ટો.માં રીલિઝ ડેટથી આશ્ચર્ય
    • Anuj Rawat DPLમાં પોતાની તોફાની ઇનિંગ્સ,38 બોલમાં 92 રન ફટકારી ફરી છવાયો આ ખેલાડી
    • India-Afghanistan વચ્ચે તારીખ સાથે T20 સિરીઝની જાહેરાત : સપ્ટેમ્બરમાં રમાશે 3 મેચ
    • ક્રિસ્ટિયાનો Ronaldo એ 11 વર્ષ બાદ ગર્લફ્રેન્ડ જોર્જિના સાથે લગ્ન કર્યા
    • પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટે FSSAIની ઝાટકણી કાઢી
    • Gold, Silver અને ખજાનાથી ભરેલા ટાપુ પર પહોંચ્યા પુતિન તો જાપાન ભડક્યું
    • Surat: પ્રેમપ્રકરણમાં પરિણીત યુવક અને સગીરાનો આપઘાત
    • Surat: ભેળસેળિયા ખાદ્ય પદાર્થો સામે નવી પહેલની માંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: પ્રેમપ્રકરણમાં પરિણીત યુવક અને સગીરાનો આપઘાત
    સુરત

    Surat: પ્રેમપ્રકરણમાં પરિણીત યુવક અને સગીરાનો આપઘાત

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.13

    સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી સંજયનગર ઝૂંપડપટ્ટી નજીક કરુણ ઘટના સામે આવી છે. પ્રેમપ્રકરણમાં 24 વર્ષીય યુવક અને 16 વર્ષીય સગીરાએ ઘરથી થોડે દૂર ખાડી કિનારે આવેલા ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. છેલ્લા બે દિવસથી ગુમ બંને પ્રેમીપંખીડાના મૃતદેહ ખાડી પાસે આવેલા બિલીના એક ઝાડ પરથી લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.મળતી માહિતી અનુસાર, રામજીનગર સોસાયટી નજીક ખાડી કિનારે ગુરુવારે (13મી ઓગસ્ટ) સવારે લોકોએ ઝાડ પર બે મૃતદેહ લટકતા જોતા જ પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ઉધના પોલીસે ત્વરિત ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, મૃતક યુવક મૂળ દાહોદનો વતની હતો અને દોઢ મહિના પહેલા જ રોજીરોટી અર્થે સુરત આવ્યો હતો. તેના અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા હતા. જ્યારે મૃતક સગીરાની ઉંમર 16 વર્ષની હતી. છેલ્લા એક મહિનાથી બંને સાથે મજૂરીકામ અર્થે જતા હોવાથી તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો, જેની પરિવારજનોને કોઈ કલ્પના નહોતી. છેલ્લા બે દિવસથી બંને ગુમ હોવાથી પરિવારો ચિંતાતુર બનીને તેમની શોધખોળ કરી રહ્યા હતા, જે દરમિયાન આ કરુણ અંત સામે આવ્યો હતો.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurat: ભેળસેળિયા ખાદ્ય પદાર્થો સામે નવી પહેલની માંગ
    Next Article Gold, Silver અને ખજાનાથી ભરેલા ટાપુ પર પહોંચ્યા પુતિન તો જાપાન ભડક્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: ભેળસેળિયા ખાદ્ય પદાર્થો સામે નવી પહેલની માંગ

    August 13, 2026
    સુરત

    Surat પાલિકાની સીધી ભરતીમાં હવે માજી સૈનિકોને અનામત મળશે

    August 13, 2026
    સુરત

    Surat શિક્ષણ સમિતિ હવે વર્ગખંડ છોડાવી શિક્ષકોને હવે તિરંગા યાત્રામાં દોડાવેશે

    August 13, 2026
    સુરત

    Surat: નાસિરનગર ડિમોલિશન કેસઃ હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોંપ્યું નોટિફિકેશન-મનપા કમિશનર નાગરાજનને હટાવાયા

    August 12, 2026
    સુરત

    Surat બહુચર્ચિત લક્ષ્મણનગર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, ફરાર ૨ આરોપી અને સગીર ઝડપાયા

    August 12, 2026
    સુરત

    Suratના સિંગણપોરમાં એપાર્ટમેન્ટમાં આગ લાગી

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,770
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,880
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,260
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-08-2026 15:59
    Categories
    Latest News

    Ayushmann-Sara ની ઉડતા તીરની ઓક્ટો.માં રીલિઝ ડેટથી આશ્ચર્ય

    August 13, 2026

    Anuj Rawat DPLમાં પોતાની તોફાની ઇનિંગ્સ,38 બોલમાં 92 રન ફટકારી ફરી છવાયો આ ખેલાડી

    August 13, 2026

    India-Afghanistan વચ્ચે તારીખ સાથે T20 સિરીઝની જાહેરાત : સપ્ટેમ્બરમાં રમાશે 3 મેચ

    August 13, 2026

    ક્રિસ્ટિયાનો Ronaldo એ 11 વર્ષ બાદ ગર્લફ્રેન્ડ જોર્જિના સાથે લગ્ન કર્યા

    August 13, 2026

    પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટે FSSAIની ઝાટકણી કાઢી

    August 13, 2026

    Gold, Silver અને ખજાનાથી ભરેલા ટાપુ પર પહોંચ્યા પુતિન તો જાપાન ભડક્યું

    August 13, 2026
    Search
    Main News

    પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટે FSSAIની ઝાટકણી કાઢી

    August 13, 2026

    Gold, Silver અને ખજાનાથી ભરેલા ટાપુ પર પહોંચ્યા પુતિન તો જાપાન ભડક્યું

    August 13, 2026

    યુ.પી.ના વિધાનસભ્યનો બફાટ લસણ-કાંદા વિના માછલી રાંધો એ શાકાહારી જ કહેવાય

    August 13, 2026

    એક વર્ષમાં જેટલા kidney Transplants થયાં, તેનાથી 5 ગણા દર્દીઓ હાલ વેઈટિંગમાં

    August 13, 2026

    `કોકરોચ જનતા પાર્ટી’ ટૂંક સમયમાં `જંતર મંતર સિઝન-2′ શરૂ કરશે : Abhijeet Deepak

    August 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ayushmann-Sara ની ઉડતા તીરની ઓક્ટો.માં રીલિઝ ડેટથી આશ્ચર્ય

    August 13, 2026

    Anuj Rawat DPLમાં પોતાની તોફાની ઇનિંગ્સ,38 બોલમાં 92 રન ફટકારી ફરી છવાયો આ ખેલાડી

    August 13, 2026

    India-Afghanistan વચ્ચે તારીખ સાથે T20 સિરીઝની જાહેરાત : સપ્ટેમ્બરમાં રમાશે 3 મેચ

    August 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.