Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ranchi: ઊભેલી ટ્રક સાથે અથડાતા થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    September 24, 2026

    Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે

    September 24, 2026

    Ahmedabad: ગુપ્ત અડ્ડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારના ખાસ માણસ “પિસ્તોલ”ની ધરપકડ

    September 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ranchi: ઊભેલી ટ્રક સાથે અથડાતા થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
    • Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે
    • Ahmedabad: ગુપ્ત અડ્ડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારના ખાસ માણસ “પિસ્તોલ”ની ધરપકડ
    • Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત
    • ચીન અને અમેરિકાએ ભાગીદાર બનવું જોઈએ, હરીફ નહીં, ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping
    • બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે
    • Ameesha Patel નિર્માતાઓના પૈસા પર ભવ્ય જીવન જીવતી અભિનેત્રીઓની ટીકા કરી
    • Shah Rukh Khanની કુલ સંપત્તિમાં ૨,૪૯૦ કરોડનો ઘટાડો થયો હોવા છતાં, તે દેશના સૌથી ધનિક અભિનેતા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત
    રાષ્ટ્રીય

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    Vikram RavalBy Vikram RavalSeptember 24, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    યમુના એક્સપ્રેસવે પર જેવર વિસ્તારમાં દયાનતપુર ગામ નજીક થયો હતો : બસ ગ્રેટર નોઈડાથી આગ્રા તરફ જઈ રહી હતી

    Greater Noida, તા.૨૪

    ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં જેવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં Yamuna Expressway પર મોટો અકસ્માત થયો છે. અહીં દોડતી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી.બસમાં આશરે ૪૦થી ૫૦ મુસાફરો સવાર હતા. જીવ બચાવવા માટે કેટલાક મુસાફરોએ બસમાંથી કૂદકો માર્યો હતો. આ દુર્ઘટનામાં ૯ લોકોનાં મોત થયા છે. નોઈડા પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે.

    આ અકસ્માત Yamuna Expressway પર જેવર વિસ્તારમાં દયાનતપુર ગામ નજીક થયો હતો. બસ ગ્રેટર નોઈડાથી આગ્રા તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસમાં અચાનક આગ લાગી હતી. થોડી જ વારમાં આગે આખી બસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.

    પ્રારંભિક અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે આગની જાણ થતાં જ ડ્રાઈવરે બસને રસ્તાની બાજુમાં ઊભી રાખી હતી અને ઘણા મુસાફરો બહાર નીકળી ગયા હતા. પોલીસના પ્રાથમિક અહેવાલમાં પણ મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. જોકે, નોઈડા પોલીસ પાસેથી મળેલી તાજી માહિતી અનુસાર આ અગ્નિકાંડમાં ૯ મુસાફરોનાં મોત થયા છે.

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગ્રેટર નોઈડામાં થયેલા માર્ગ અકસ્માતની નોંધ લીધી છે. ઝ્રસ્એ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો સાથે વાત કરી અને તેમને શક્ય તમામ મદદ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી છે.

    બસમાં આગ ઝડપથી ફેલાઈ જતાં કેટલાક મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા અને તેમને બહાર નીકળવાની તક મળી નહોતી. મૃતકોમાં વૃદ્ધ મહિલા અને દિવ્યાંગ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘાયલોને કૈલાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.બસ દિલ્હીથી મહોબા જઈ રહી હતી. બસનો નંબર મ્ઇ ૩૨ ઁછ ૮૬૪૭ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ બસ રાજ કલ્પના ટ્રાવેલ્સની હોવાનું કહેવાય છે.

    પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસમાં આગ લાગ્યા બાદ ધુમાડો અને ઊંચી જ્વાળાઓ જોવા મળતાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. ડ્રાઈવરે ઝડપથી એક્સપ્રેસવેની બાજુમાં બસ રોકી હતી, ત્યારબાદ કેટલાક મુસાફરોએ કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. બીજી તરફ, કેટલાક લોકોએ બસમાંથી ફટાકડા ફૂટવા જેવા અવાજો સંભળાયા હોવાનો દાવો કર્યો છે.

    ટોલ કર્મચારીઓના જણાવ્યા અનુસાર ડબલ ડેકર બસ જોતજોતામાં ધૂ-ધૂ કરીને સળગી ઉઠી હતી. એક્સપ્રેસવેની ખાનગી સુરક્ષા ટીમ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બસમાં આગ લાગવાના કારણે જેવર ટોલ અને ફલૈદા કટ પાસે અડધા કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો.આગ પર કાબૂ મેળવ્યા બાદ ટ્રાફિક ફરી શરૂ કરવામાં આવ્યો હતો. બસમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ચારથી પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

    Yamuna Expressway
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleચીન અને અમેરિકાએ ભાગીદાર બનવું જોઈએ, હરીફ નહીં, ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping
    Next Article Ahmedabad: ગુપ્ત અડ્ડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારના ખાસ માણસ “પિસ્તોલ”ની ધરપકડ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે

    September 24, 2026
    રાજકોટ

    Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત

    September 24, 2026
    રાષ્ટ્રીય

    Mumbaiમાં ૧૪ ફૂટથી ઊંચી ઝૂંપડીઓ તોડવા માટે બીએમસી બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે

    September 24, 2026
    રાષ્ટ્રીય

    પાંચ રાજ્યોમાં Electionમાં ભાજપનો ખર્ચ કોંગ્રેસ કરતા પાંચ ગણો વધારે છે

    September 24, 2026
    રાષ્ટ્રીય

    Ayodhya Ram Mandir ચોરી કેસઃ ચંપત રાય અને અનિલ મિશ્રાને સરકારી સાક્ષી બનાવ્યા, ટ્રસ્ટને ક્લીન ચિટ મળી

    September 24, 2026
    રાષ્ટ્રીય

    Supreme Court ટીએમસીના નામ અને ચૂંટણી પ્રતીકને ફ્રીઝ કરવાના કેસની સુનાવણી કરી,કમિશન પાસેથી સૂચનાઓ મેળવે

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,610
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,060
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-09-2026 20:39
    Categories
    Latest News

    Ranchi: ઊભેલી ટ્રક સાથે અથડાતા થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    September 24, 2026

    Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે

    September 24, 2026

    Ahmedabad: ગુપ્ત અડ્ડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારના ખાસ માણસ “પિસ્તોલ”ની ધરપકડ

    September 24, 2026

    ચીન અને અમેરિકાએ ભાગીદાર બનવું જોઈએ, હરીફ નહીં, ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping

    September 24, 2026

    બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે

    September 24, 2026

    Ameesha Patel નિર્માતાઓના પૈસા પર ભવ્ય જીવન જીવતી અભિનેત્રીઓની ટીકા કરી

    September 24, 2026
    Search
    Main News

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026

    બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે

    September 24, 2026

    Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત

    September 24, 2026

    New Delhi: સેવા એ આપણું પ્રાથમિક કાર્ય હોવું જોઈએ, અને આપણે સેવા કરતી વખતે સેવાનો સંદેશ આપવો જોઈએ, ઉપદેશ નહીં

    September 24, 2026

    ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કારઃ Nitin Gadkari

    September 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ranchi: ઊભેલી ટ્રક સાથે અથડાતા થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    September 24, 2026

    Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે

    September 24, 2026

    Ahmedabad: ગુપ્ત અડ્ડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારના ખાસ માણસ “પિસ્તોલ”ની ધરપકડ

    September 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.