Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન

    July 17, 2026

    Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    July 17, 2026

    Mehsanaમાં શિક્ષિકા ડમ્પર નીચે કચડાઇ; ગાંધીનગર અને સુરતમાં પણ અકસ્માત

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન
    • Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી
    • Mehsanaમાં શિક્ષિકા ડમ્પર નીચે કચડાઇ; ગાંધીનગર અને સુરતમાં પણ અકસ્માત
    • Swasika Vijay લગ્ન પહેલાના બ્રેકઅપ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, તે ખોટો નહોતો, ફક્ત ભાગ્ય નિષ્ફળ ગયું
    • Vadodara: સાવલીના લામડાપુરા પાસે યુવકે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પત્નીના દગાથી કંટાળીને પગલું ભર્યું
    • Mouni Roy છૂટાછેડા પછી તેના સહ-અભિનેતા અર્જુન બિજલાનીને ડેટ કરી રહી નથી
    • Rajkotના સોફા કારખાનામાં આગઃ ગૂંગળામણથી ૩૧ વર્ષિય યુવાનનું મોત, ત્રણ વર્ષના પુત્રએ છત્રછાયા ગુમાવી
    • Ahmedabad: રથયાત્રામાં ૧૦૮ ઈમરજન્સી સેવાની ત્વરિત કામગીરી, ૫૩ મેડિકલ કેસ નોંધાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલીમાર્કેટરિપોર્ટ 
    વ્યાપાર

    MCX ડેઈલીમાર્કેટરિપોર્ટ 

    Vikram RavalBy Vikram RavalFebruary 10, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.897 અને ચાંદીના વાયદામાં રૂ.540નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.64નો સુધારો

    કોટન-ખાંડી વાયદામાં રૂ.30ની નરમાઈઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.10559.16 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.60590.16 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.8156.35 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 20470 પોઈન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.71150.14 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10559.16 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.60590.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20470 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.779.48 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.8156.35 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.85000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.85880 અને નીચામાં રૂ.85000ના મથાળે અથડાઈ, રૂ.84888ના આગલા બંધ સામે રૂ.897 વધી રૂ.85785ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.784 વધી રૂ.68765ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.86 વધી રૂ.8471ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.872 વધી રૂ.85250ના સ્તરે પહોંચ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.95200ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96022 અને નીચામાં રૂ.95000ના મથાળે અથડાઈ, રૂ.95333ના આગલા બંધ સામે રૂ.540 વધી રૂ.95873ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.497 વધી રૂ.95684ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.499 વધી રૂ.95669ના ભાવ થયા હતા.

    બિનલોહ ધાતુઓમાં રૂ.927.68 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.3.25 ઘટી રૂ.863.9ના ભાવ થયા હતા. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો રૂ.1.55 ઘટી રૂ.269.25ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 35 પૈસા વધી રૂ.257.95ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ફેબ્રુઆરી વાયદો 70 પૈસા ઘટી રૂ.179.2ના ભાવ થયા હતા.

    એનર્જી સેગમેન્ટમાં રૂ.1601.81 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.6289ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6312 અને નીચામાં રૂ.6260ના મથાળે અથડાઈ, રૂ.6237ના આગલા બંધ સામે રૂ.64 વધી રૂ.6301ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.61 વધી રૂ.6298ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.4.9 વધી રૂ.299.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.4.6 વધી રૂ.299.7ના ભાવે બોલાયો હતો.

    કૃષિચીજોમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.916.4ના ભાવે ખૂલી, રૂ.1.5 વધી રૂ.931.9ના ભાવ થયા હતા. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ.30 ઘટી રૂ.53710ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5404.09 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.2752.25 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.510.42 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.111.71 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.74.77 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.230.78 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.365.72 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1236.09 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.4.34 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.4.54 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 18583 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 40824 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10797 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 91306 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 28418 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39439 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 151182 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 8341 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 20014 લોટના સ્તરે રહ્યો હતો.

    ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20375 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20470 પોઈન્ટના સ્તર અને નીચામાં 20375 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 141 પોઈન્ટ વધી 20470 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.20.7 વધી રૂ.101.1ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.7 વધી રૂ.13.95ના ભાવે બોલાયો હતો.

    સોનું ફેબ્રુઆરી રૂ.86000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.341.5 વધી રૂ.977.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.96000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.207 વધી રૂ.1862ના ભાવ થયા હતા. તાંબુ ફેબ્રુઆરી રૂ.870ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.39 ઘટી રૂ.8.58ના ભાવ થયા હતા. જસત ફેબ્રુઆરી રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 40 પૈસા ઘટી રૂ.0.71ના ભાવ થયા હતા.

    મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.21 વધી રૂ.103.1ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.25 વધી રૂ.14.2ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ.86000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.300 વધી રૂ.626.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.96000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.175.5 વધી રૂ.1518ના ભાવે બોલાયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.37.9 ઘટી રૂ.104ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.55 ઘટી રૂ.14.55ના ભાવ થયા હતા.

    સોનું ફેબ્રુઆરી રૂ.84000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.274 ઘટી રૂ.436ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.246.5 ઘટી રૂ.1492.5ના ભાવ થયા હતા. તાંબુ ફેબ્રુઆરી રૂ.860ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 67 પૈસા વધી રૂ.9.62ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 15 પૈસા વધી રૂ.3.99ના ભાવે બોલાયો હતો.

    મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.36.7 ઘટી રૂ.106.3ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.7 ઘટી રૂ.14.5ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ.84000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.324.5 ઘટી રૂ.496ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.255.5 ઘટી રૂ.1329ના ભાવે બોલાયો હતો.

    MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતુ RBI

    July 17, 2026
    રાષ્ટ્રીય

    UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ

    July 17, 2026
    રાષ્ટ્રીય

    EPFO 3.0:ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના

    July 17, 2026
    રાષ્ટ્રીય

    West Asia નું યુદ્ધ અને વરસાદની ખેંચ ભારતમાં મોંઘવારી વધુ ડરાવશે?

    July 17, 2026
    વ્યાપાર

    Indian Stock Marketમાં વોલેટિલિટી વચ્ચે રોકાણકારોમાં સાવચેતી…!!!

    July 16, 2026
    વ્યાપાર

    Indian Stock Marketમાં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન

    July 17, 2026

    Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    July 17, 2026

    Mehsanaમાં શિક્ષિકા ડમ્પર નીચે કચડાઇ; ગાંધીનગર અને સુરતમાં પણ અકસ્માત

    July 17, 2026

    Swasika Vijay લગ્ન પહેલાના બ્રેકઅપ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, તે ખોટો નહોતો, ફક્ત ભાગ્ય નિષ્ફળ ગયું

    July 17, 2026

    Vadodara: સાવલીના લામડાપુરા પાસે યુવકે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પત્નીના દગાથી કંટાળીને પગલું ભર્યું

    July 17, 2026

    Mouni Roy છૂટાછેડા પછી તેના સહ-અભિનેતા અર્જુન બિજલાનીને ડેટ કરી રહી નથી

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન

    July 17, 2026

    Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    July 17, 2026

    Mehsanaમાં શિક્ષિકા ડમ્પર નીચે કચડાઇ; ગાંધીનગર અને સુરતમાં પણ અકસ્માત

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.