Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સ્થાનિક ખરીદી અને મજબૂત સેન્ટિમેન્ટથી Stock Market માં તેજીનું પ્રભુત્વ… સાવચેતી જરૂરી…!!!

    August 3, 2026

    જન સૂરજ હવે રાજ્યસભા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ Nitin Naveen દ્વારા ખાલી કરાયેલી બેઠક પર કબજો કરી લીધો

    August 3, 2026

    સાંસદ MP Afzal Ansari ને હાઈકોર્ટ તરફથી રાહત; શસ્ત્ર લાઇસન્સ દુરુપયોગ કેસમાં ધરપકડ પર વચગાળાનો સ્ટે

    August 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સ્થાનિક ખરીદી અને મજબૂત સેન્ટિમેન્ટથી Stock Market માં તેજીનું પ્રભુત્વ… સાવચેતી જરૂરી…!!!
    • જન સૂરજ હવે રાજ્યસભા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ Nitin Naveen દ્વારા ખાલી કરાયેલી બેઠક પર કબજો કરી લીધો
    • સાંસદ MP Afzal Ansari ને હાઈકોર્ટ તરફથી રાહત; શસ્ત્ર લાઇસન્સ દુરુપયોગ કેસમાં ધરપકડ પર વચગાળાનો સ્ટે
    • Captain Shubman Gill વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચવાથી માત્ર ૧૫૭ રન દૂર
    • EPS-95 હેઠળ ઓછામાં ઓછા માસિક રૂ. ૭,૫૦૦ ની પેન્શનની માંગ વધુ તીવ્ર ૫ ઓગસ્ટે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    • બ્રિજ ભૂષણને નિર્દોષ જાહેર કરવાના નિર્ણય સામે કોર્ટમાં જઈશ, આખી સિસ્ટમ મને બચાવવામાં વ્યસ્ત હતી,Vinesh Phogat
    • 04 ઓગસ્ટનું પંચાંગ
    • 04 ઓગસ્ટનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં સગીરા પર દુષ્કર્મ, સગીર શખ્સ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધાયો
    જામનગર

    Jamnagarમાં સગીરા પર દુષ્કર્મ, સગીર શખ્સ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધાયો

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩

    Jamnagar શહેરના ધારારનગર વિસ્તારમાં રહેતી આશરે ૧૪ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરાયાની ગંભીર ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. સગીરાની માતાની ફરિયાદના આધારે સિટી બી ડિવિઝન પોલીસે એક સગીર આરોપી સામે પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ધારારનગર વિસ્તારમાં રહેતી સગીરા પર તે જ વિસ્તારમાં રહેતા એક સગીર શખ્સ દ્વારા અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ સગીરાએ પોતાની માતાને કરતાં માતાએ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

    ફરિયાદના આધારે પોલીસે પોક્સો કાયદા સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સગીરની શોધખોળ શરૂ કરી છે. સાથે જ પીડિતાનું નિવેદન સહિતની જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઘટના કયા સંજોગોમાં બની અને તેમાં અન્ય કોઈ પાસા સંકળાયેલા છે કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓની સિટી બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એન.એમ.ગઢવી અને તેમની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePakistan માં શાંતિ રેલી દરમિયાન થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ૧૪ લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા
    Next Article હમાસ ગાઝામાં પોતાનો પગપેસારો ફરીથી સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યું છે, હથિયારો છોડવાની નહીં,Netanyahu
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં મહિલાને પથ્થર મારી જીવલેણ હુમલો, વૃદ્ધાને માથામાં ગંભીર ઇજા

    August 3, 2026
    જામનગર

    Jamnagar શહેર-જિલ્લામાં જુગારધામો પર પોલીસના ચાર દરોડા, પાંચ મહિલાઓ સહિત ૩૦ જુગારીઓ ઝડપાયા

    August 3, 2026
    જામનગર

    Jamnagar શહેર અને લાલપુરમાં જુગારના બે અડ્ડા પર પોલીસના દરોડા, ૧૨ જુગારીઓ ઝડપાયા

    August 3, 2026
    જામનગર

    ગ્લાસગો Commonwealth Games ૨૦૨૬ માં ભારતે યાદગાર પ્રદર્શન કર્યું

    August 3, 2026
    જામનગર

    Jamnagar: ડેન્ટલ કોલેજ કૌભાંડ, કોન્ટ્રાક્ટ કર્મીની જામીન અરજી નામંજૂર

    August 1, 2026
    જામનગર

    Jamnagar: ખેડૂતને ફ્રી મૂવી જોવા ’એપીકે’ ફાઇલ ડાઉનલોડ કરવી ભારે પડી

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,560
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,680
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹204,050
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-08-2026 22:29
    Categories
    Latest News

    સ્થાનિક ખરીદી અને મજબૂત સેન્ટિમેન્ટથી Stock Market માં તેજીનું પ્રભુત્વ… સાવચેતી જરૂરી…!!!

    August 3, 2026

    જન સૂરજ હવે રાજ્યસભા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ Nitin Naveen દ્વારા ખાલી કરાયેલી બેઠક પર કબજો કરી લીધો

    August 3, 2026

    સાંસદ MP Afzal Ansari ને હાઈકોર્ટ તરફથી રાહત; શસ્ત્ર લાઇસન્સ દુરુપયોગ કેસમાં ધરપકડ પર વચગાળાનો સ્ટે

    August 3, 2026

    Captain Shubman Gill વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચવાથી માત્ર ૧૫૭ રન દૂર

    August 3, 2026

    EPS-95 હેઠળ ઓછામાં ઓછા માસિક રૂ. ૭,૫૦૦ ની પેન્શનની માંગ વધુ તીવ્ર ૫ ઓગસ્ટે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

    August 3, 2026

    બ્રિજ ભૂષણને નિર્દોષ જાહેર કરવાના નિર્ણય સામે કોર્ટમાં જઈશ, આખી સિસ્ટમ મને બચાવવામાં વ્યસ્ત હતી,Vinesh Phogat

    August 3, 2026
    Search
    Main News

    જન સૂરજ હવે રાજ્યસભા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ Nitin Naveen દ્વારા ખાલી કરાયેલી બેઠક પર કબજો કરી લીધો

    August 3, 2026

    EPS-95 હેઠળ ઓછામાં ઓછા માસિક રૂ. ૭,૫૦૦ ની પેન્શનની માંગ વધુ તીવ્ર ૫ ઓગસ્ટે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

    August 3, 2026

    બ્રિજ ભૂષણને નિર્દોષ જાહેર કરવાના નિર્ણય સામે કોર્ટમાં જઈશ, આખી સિસ્ટમ મને બચાવવામાં વ્યસ્ત હતી,Vinesh Phogat

    August 3, 2026

    Congress ના કાર્યકરોએ નાગપુરમાં ગડકરીના ઘરનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો, પોલીસે તેમની અટકાયત કરી

    August 3, 2026

    Parliament લોકસભામાં ચર્ચા વિના ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટેનું બિલ પસાર થયું

    August 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સ્થાનિક ખરીદી અને મજબૂત સેન્ટિમેન્ટથી Stock Market માં તેજીનું પ્રભુત્વ… સાવચેતી જરૂરી…!!!

    August 3, 2026

    જન સૂરજ હવે રાજ્યસભા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ Nitin Naveen દ્વારા ખાલી કરાયેલી બેઠક પર કબજો કરી લીધો

    August 3, 2026

    સાંસદ MP Afzal Ansari ને હાઈકોર્ટ તરફથી રાહત; શસ્ત્ર લાઇસન્સ દુરુપયોગ કેસમાં ધરપકડ પર વચગાળાનો સ્ટે

    August 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.