Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court

    July 9, 2026

    Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી

    July 9, 2026

    દેશની First Hydrogen Train પાટા પર દોડવા તૈયાર

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court
    • Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી
    • દેશની First Hydrogen Train પાટા પર દોડવા તૈયાર
    • બેન્કો હવે ગ્રાહક પાસેથી SMS એલર્ટ ચાર્જ વસુલી શકશે નહી
    • વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    • 09 જુલાઈ નું પંચાંગ
    • 09 જુલાઈ નું રાશિફળ
    • Iran પર અમેરિકાના હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, કુવૈત અને બહેરીન તરફ મિસાઈલો છોડાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi:હોટેલ કમ્ફર્ટમાં જુગારધામ પર દરોડો, ૨ ફોર્ચ્યુંનર કાર સહીત ૬૩ લાખની મત્તા સાથે નવ ઝડપાયા
    મોરબી

    Morbi:હોટેલ કમ્ફર્ટમાં જુગારધામ પર દરોડો, ૨ ફોર્ચ્યુંનર કાર સહીત ૬૩ લાખની મત્તા સાથે નવ ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalOctober 27, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi,તા.27

    મોરબી જીલ્લામાં જુગારની મોસમ બારેમાસ જોવા મળતી હોય છે છાશવારે પોલીસ ટીમો દરોડા કરી જુગારીઓને ઝડપી લેતી હોય છે ત્યારે ટંકારા નજીક આવેલ હોટેલ કમ્ફર્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો કરી જુગાર રમતા નવ ઇસમોને ઝડપી લઈને ૨ ફોર્ચ્યુંનર કાર, ૧૨ લાખની રોકડ તેમજ ૮ મોબાઈલ સહીત ૬૩.૧૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

                    ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી ટંકારા હાઇવે પર આવેલ કમ્ફર્ટ હોટલમાં અલગ અલગ નામથી રૂમ ભાડેથી રાખું અમુક ઈસમો હોટલ બહાર સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી જીજે ૦૩ કેસી ૧૪૦૦ માં રાખી અલગ અલગ કલર અને તેના પર અલગ અલગ આંકડા લખેલ પ્લાસ્ટિક કોઈન વડે તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી ટીમે રેડ કરી હતી જ્યાં હોટેલના પાર્કિંગમાં ગાડી મળી આવતા તેમાં રહેલ બે ઈસમોને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેના કબજાની ફોર્ચ્યુનર કારમાંથી રોકડ મળી આવી હતી બાદમાં હોટેલના રૂમ નં ૧૦૫ માં રેડ કરી હતી જ્યાં પ્લાસ્ટિક કોઈન વડે જુગાર રમાતો હતો

                    જ્યાં સ્થળ પરથી પોલીસે જુગાર રમતા ગોપાલ રણછોડભાઈ સભાડ રહે રાજકોટ, ચિરાગ રસિક ધામેચા રહે ગાંધીગ્રામ, રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા રહે ખરેડી તા. કાલાવડ, રવિ મનસુખભાઈ પટેલ રહે એવન્યુ પાર્ક મોરબી, વિલ રાજીભાઈ પટેલ રહે તિરુપતિ નગર સોસાયટી ૧, રૈયા રોડ, ભાસ્કર પ્રભુ પારેખ રહે પ્રહલાદ પ્લોટ, રાજકોટ શહેર, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ રહે આર કે પાર્કની બાજુમાં રાજકોટ, શૈલેષ ગંગદાસ ઠુમ્મર રહે શ્રીજી પાર્ક સોસાયટી રાજકોટ, નિતેષ નારણભાઈ ઝાલરીયા રહે ઉમા પાર્ક સોસાયટી મોરબી એમ નવને ઝડપી લીધા હતા

                    પોલીસે સ્થળ પરથી રોકડ રૂ ૧૨ લાખ, ફોર્ચ્યુનર કાર ૨ કીમત રૂ ૫૦ લાખ, મોબાઈલ નંગ ૮ કીમત રૂ ૧,૧૫,૦૦૦ સહીત કુલ રૂ ૬૩,૧૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તો આરોપી રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજા રહે ચિત્રકૂટ સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી વાળાનું નામ ખુલતા ટંકારા પોલીસે વધુ તપાસ ચલાવી છે ટંકારા નજીક હોટેલમાંથી જુગારધામ ઝડપાયું છે ત્યારે આવા ગોરખધંધા કેટલા સમયથી ચાલતા હતા તે મોટો સવાલ છે ટંકારામાં જ SMC ટીમે ડુપ્લીકેટ ઓઈલ વેચાણનું કોભાંડ ઝડપ્યું હતું ત્યારે ટંકારામાં કેટલા ગોરખધંધા ચાલે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે જે હોટેલમાં જુગારધામ ધમધમતું હતું તે હોટેલમાં ભાજપ આગેવાન ભાગીદાર હોવાની માહિતી પણ સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi માળિયા હાઈવે પર બોલેરોની ઠોકરે જૈન સાધ્વી સહીત બે મહિલાઓને ઈજા

    July 8, 2026
    મોરબી

    Morbi બેલા ગામની સીમમાં ટીપર ટ્રકે ડબલસવારી બાઈકને ટક્કર મારતા એકનું મોત, એકને ઈજા

    July 8, 2026
    મોરબી

    Morbi જીલ્લામાં આપઘાત-અપમૃત્યુના બનાવોમાં બાળક સહીત સાતના મોત

    July 8, 2026
    મોરબી

    Wankaner પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ ઈનોવા કાર ઝડપી લીધી

    June 6, 2025
    મોરબી

    Morbi: ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને ભાવનગરથી ઝડપી લીધો

    June 6, 2025
    મોરબી

    Morbi: દીકરી રીસામણે હોવાનો ખાર રાખી ત્રણ ઇસમોએ મહિલાઓ સહીત ચારને માર માર્યો

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court

    July 9, 2026

    Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી

    July 9, 2026

    દેશની First Hydrogen Train પાટા પર દોડવા તૈયાર

    July 9, 2026

    બેન્કો હવે ગ્રાહક પાસેથી SMS એલર્ટ ચાર્જ વસુલી શકશે નહી

    July 9, 2026

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026

    09 જુલાઈ નું પંચાંગ

    July 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court

    July 9, 2026

    Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી

    July 9, 2026

    દેશની First Hydrogen Train પાટા પર દોડવા તૈયાર

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.