Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: જેતપર ગામના ખેડૂતો શુક્રવારે મહિલા-બાળકો સહિતના પરિવાર સાથે કલેકટર કચેરી જશે

    September 24, 2026

    Ranchi: ઊભેલી ટ્રક સાથે અથડાતા થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    September 24, 2026

    Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે

    September 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: જેતપર ગામના ખેડૂતો શુક્રવારે મહિલા-બાળકો સહિતના પરિવાર સાથે કલેકટર કચેરી જશે
    • Ranchi: ઊભેલી ટ્રક સાથે અથડાતા થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
    • Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે
    • Ahmedabad: ગુપ્ત અડ્ડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારના ખાસ માણસ “પિસ્તોલ”ની ધરપકડ
    • Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત
    • ચીન અને અમેરિકાએ ભાગીદાર બનવું જોઈએ, હરીફ નહીં, ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping
    • બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે
    • Ameesha Patel નિર્માતાઓના પૈસા પર ભવ્ય જીવન જીવતી અભિનેત્રીઓની ટીકા કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi: શકત શનાળા ગામે લાકડાના ધોકા વડે મારી યુવાનને જાતી પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ
    મોરબી

    Morbi: શકત શનાળા ગામે લાકડાના ધોકા વડે મારી યુવાનને જાતી પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2026Updated:August 10, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૮

    શકત શનાળા ગામના નવા પ્લોટમાં રહેતા ૨૯ વર્ષના યુવાનને એક ઇસમેં કપાળમાં ધોકો મારી ઈજા કરી હતી અને યુવાનને જાતી પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

    મોરબીના શકત શનાળા નવા પ્લોટ વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ ખીમજીભાઈ સોલંકી (ઉ.વ.૨૯) વાળાએ ગામમાં રહેતા આરોપી રાજુભાઈ ખોડાભાઈ બોરીચા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬ ના સાંજના સવા નવેક વાગ્યાના અરસામાં શકત શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં આરોપીએ ફરિયાદી અનુ. જાતિના હોવાનું જાણવા છતાં જાહેરમાં જાતી પ્રત્યે અપમાનિત કરી અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો અને ફરિયાદી ગૌતમને મોઢા પર મારી તેમજ કપાળના ભાગે લાકડાના ધોકા વડે મારી ઈજા કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCM Devendra Fadnavis સરકારે મહારાષ્ટ્રમાં ૧૧૪ કટ્ટરપંથી પ્રકાશનો પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી
    Next Article Wankanerમાં ૨.૧૮ કરોડના દારૂના કેસમાં ફરાર ત્રણ રીઢા ગુનેગારો ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: જેતપર ગામના ખેડૂતો શુક્રવારે મહિલા-બાળકો સહિતના પરિવાર સાથે કલેકટર કચેરી જશે

    September 24, 2026
    મોરબી

    Morbi પર વૈશ્વિક યુદ્ધનો મોટો ફટકોઃ ૫૦ સિરામિક એકમો બંધ

    September 24, 2026
    મોરબી

    Morbi: માળિયા નકલી દારૂ ફેક્ટરી પ્રકરણમાં બે રીઢા ગુનેગારના નામ ખુલ્યા, મુંબઈ-રાજસ્થાન સુધી તપાસ

    September 23, 2026
    મોરબી

    ઈરાન-અમેરિકા યુદ્ધને પગલે Morbi સિરામિક-પેપરમિલ ઉધોગ માથે ચિંતાના વાદળો ઘેરાયા

    September 23, 2026
    મોરબી

    Morbi અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

    September 23, 2026
    મોરબી

    Morbi: માળિયા હાઈવે પર ઠસોઠસ ભરી લઈ જવાતા ૭૧ અબોલ જીવ બચાવ્યા

    September 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,610
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,060
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-09-2026 20:39
    Categories
    Latest News

    Morbi: જેતપર ગામના ખેડૂતો શુક્રવારે મહિલા-બાળકો સહિતના પરિવાર સાથે કલેકટર કચેરી જશે

    September 24, 2026

    Ranchi: ઊભેલી ટ્રક સાથે અથડાતા થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    September 24, 2026

    Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે

    September 24, 2026

    Ahmedabad: ગુપ્ત અડ્ડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારના ખાસ માણસ “પિસ્તોલ”ની ધરપકડ

    September 24, 2026

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026

    ચીન અને અમેરિકાએ ભાગીદાર બનવું જોઈએ, હરીફ નહીં, ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping

    September 24, 2026
    Search
    Main News

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026

    બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે

    September 24, 2026

    Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત

    September 24, 2026

    New Delhi: સેવા એ આપણું પ્રાથમિક કાર્ય હોવું જોઈએ, અને આપણે સેવા કરતી વખતે સેવાનો સંદેશ આપવો જોઈએ, ઉપદેશ નહીં

    September 24, 2026

    ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કારઃ Nitin Gadkari

    September 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: જેતપર ગામના ખેડૂતો શુક્રવારે મહિલા-બાળકો સહિતના પરિવાર સાથે કલેકટર કચેરી જશે

    September 24, 2026

    Ranchi: ઊભેલી ટ્રક સાથે અથડાતા થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    September 24, 2026

    Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે

    September 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.