Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે

    May 4, 2026

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે
    • સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા
    • Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો
    • Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ
    • Prabhaspatan : યાત્રાધામ સોમનાથમાં કોરીડોરની પ્રક્રિયા શરૂ, ડિમોલીશન યુધ્ધનાં ધોરણે શરૂ
    • Rajkot: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% ઉજજવળ પરિણામઃA-1 ગ્રેડમાં 1576 વિદ્યાર્થીઓ
    • Amreli લોકડાયરામાં ચલણી નોટો સાથે ડોલર-ચાંદીનાં રૂપિયાનો કલાકારો પર વરસાદ
    • Jetpur સાઇબર ક્રાઇમના ફ્રોડના નાણા બેંક ખાતામાં અનફ્રીઝ કરી ફરિયાદીને પરત કરવા આદેશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»MSUના વીસી બનવાની રેસ અંતિમ તબક્કામાં, 50 થી વધુ ઉમેદવારોએ બાયોડેટા મોકલ્યા
    વડોદરા

    MSUના વીસી બનવાની રેસ અંતિમ તબક્કામાં, 50 થી વધુ ઉમેદવારોએ બાયોડેટા મોકલ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.03

    એમ.એસ.યુનિવર્સિટીના આગામી વાઈસ ચાન્સેલર બનવા માટેની રેસ અંતિમ તબક્કામાં પહોંચી છે. વાઈસ ચાન્સેલરની પસંદગી કરવા માટેની સર્ચ કમિટિએ ઉમેદવારો પાસેથી બાયોડેટા મંગાવ્યા હતા. બાયોડેટા સુપરત કરવાની છેલ્લા તારીખ બે જાન્યુઆરી હતી.

     જાણવા મળતી વિગતો પ્રમાણે 50 થી વધારે ઉમેદવારોએ વાઈસ ચાન્સેલર બનવા માટે બાયોડેટા મોકલ્યા છે. તા.4 જાન્યુઆરીએ સર્ચ કમિટિની આગામી બેઠક મળે તેવી શક્યતા છે.જેમાં આ બાયોડેટા પર ચર્ચા વિચારણા થશે. 

    જાણકારોનું કહેવું છે કે, બાયોડેટા મંગાવવાની કાર્યવાહી આમ તો ઔપચારિકતા છે. કારણકે વાઈસ ચાન્સેલરની નિમણૂક માટે છેલ્લે તો રાજ્ય સરકાર જ મંજૂરી આપતી હોય છે. સરકાર ધારે તો છેલ્લી ઘડીએ કોઈનું નામ ઉમેરાવી પણ શકે છે અને તેની પસંદગી પણ કરાવી શકે છે. 

    સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે યુનિવર્સિટીના સિનિયર અધ્યાપકો પણ વાઈસ ચાન્સેલર બનવાની રેસમાં છે અને લગભગ 10 કરતા વધારે વરિષ્ઠ પ્રોફેસરોએ બાયોડેટા આપ્યા છે. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ જો અધ્યાપકોના અનુભવ, શૈક્ષણિક અને રિસર્ચની કામગીરી અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખે તો એમ.એસ.યુનિવર્સિટીના ઉપરોક્ત અધ્યાપકોમાંથી કોઈ પણ વાઈસ ચાન્સેલર બનવાની લાયકાત ધરાવે છે. કેમ્પસમાં પણ એવો સૂર ઉઠી રહ્યો છે કે, સરકાર એમ.એસ.યુનિવર્સિટીની ઉપેક્ષા કરવાનું બંધ કરે અને  એમ.એસ.યુનિવર્સિટીના જ અધ્યાપકને જ વાઈસ ચાન્સેલર બનાવે. સ્વાભાવિક છે કે, વાઈસ ચાન્સેલર સ્થાનિક હોય તો યુનિવર્સિટીના પ્રશ્નોને સારી રીતે સમજી શકશે અને તેનો ઉકેલ લાવવાનો રોડ મેપ પણ તેમની પાસે હશે. 

    ઉલ્લેખનીય છે કે, પોતાના કાર્યકાળમાં છાશવારે વિવાદોમાં રહેલા વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવની ટર્મ તા.8 ફેબ્રુઆરીએ પૂરી થઈ રહી છે. આમ નવા વાઈસ ચાન્સેલરની નિમણૂકમાં એકાદ જ મહિનાનો સમય રહ્યો છે.

    M S University vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની

    April 28, 2026
    વડોદરા

    Vadodara: પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યા કરી લેતા પતિની જમીન અરજી રદ

    April 28, 2026
    રાજકોટ

    Vadodara: વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત

    April 28, 2026
    વડોદરા

    Vadodara: સુનિલપાન ગેંગના સાગરીત પ્રેમસિંગની જામીન અરજી રદ

    April 28, 2026
    વડોદરા

    Vadodara: MS Universityમાં ગયા વર્ષ કરતા બમણા PHD સ્ટુડન્ટસે પ્રવેશ લીધો

    April 28, 2026
    વડોદરા

    Vadodara રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે

    May 4, 2026

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026

    Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ

    May 4, 2026

    Prabhaspatan : યાત્રાધામ સોમનાથમાં કોરીડોરની પ્રક્રિયા શરૂ, ડિમોલીશન યુધ્ધનાં ધોરણે શરૂ

    May 4, 2026

    Rajkot: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% ઉજજવળ પરિણામઃA-1 ગ્રેડમાં 1576 વિદ્યાર્થીઓ

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે

    May 4, 2026

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.