Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kali Chaudash અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ

    November 6, 2026

    Himatnagar: સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ

    November 6, 2026

    Punjabમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ : ચાર કોચ લપેટમાં

    November 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kali Chaudash અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ
    • Himatnagar: સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ
    • Punjabમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ : ચાર કોચ લપેટમાં
    • Uttar Pradesh: પ્રેમિકાનાં લગ્ન બીજે નક્કી થતાં પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી
    • Bengaluru: પતિએ પત્ની, ૨ સાળા, ૨ ભાભીઓ સહિત ૭ લોકોની હત્યા કરી નાખી
    • Somnath Temple આસપાસ નોનવેજ પર પ્રતિબંધ યથાવત્‌
    • Rahul Gandhiના એક ઈશારે ૪૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરશે
    • ઈ-મેઇલમાં Gujaratનાં ચાર મહત્ત્વનાં સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Mumbai: શ્વેતા તિવારી મેનકા, ઉર્વશી અને રંભાના અવતારમા
    મનોરંજન

    Mumbai: શ્વેતા તિવારી મેનકા, ઉર્વશી અને રંભાના અવતારમા

    Vikram RavalBy Vikram RavalSeptember 22, 2026Updated:September 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બ્લેક-બ્લુ આઉટફિટમાં શ્વેતાનો ગ્લેમરસ અંદાજ અને તસવીરો જોઇને ચાહકોએ આફરીન થઇ સોશિયલ મીડિયા ઉપર પ્રસંશાના પુષ્પો વેર્યા

    mumbai, તા.૨૨

    ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની શાનદાર અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ ફરી એકવાર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકોની નજર તેમના સ્ટાઇલિશ લુક પર ટકી ગઈ છે.ટીવીની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારી પોતાની સુંદરતા અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણીતી છે. ફિટનેસના મામલે પણ તે પોતાની પુત્રી પલક તિવારીને ટક્કર આપે છે.

    ૧૮ સપ્ટેમ્બરે શ્વેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક શાનદાર તસવીરો શેર કરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.શ્વેતાએ શેર કરેલી તસવીરોમાં તે બ્લેક અને બ્લુ રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે. તેણે બ્લેક ટોપ પહેર્યું છે, જેના સ્લીવ્સ પર સ્ટાઇલિશ સ્ટ્રેપ્સ લગાવવામાં આવ્યા છે. આ ડિઝાઇન તેના લુકને વધુ આકર્ષક બનાવી રહી છે. અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે, જે તેના સમગ્ર લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.શ્વેતાએ હળવો મેકઅપ કર્યો છે અને કાનમાં સિલ્વર ઈયરિંગ્સ પહેરી છે. તસવીરોમાં તે કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

    તેનો આ લુક ચાહકોને ખાસ પસંદ આવી રહ્યો છે.ફેશન સેન્સ અને ફિટનેસ ઉપરાંત શ્વેતા તિવારીના કરિયરની વાત કરીએ તો તેને સૌપ્રથમ ૧૯૯૯માં આવેલા શો ‘કલીરે’ માં જોવા મળી હતી. ત્યારબાદ સીરિયલ ‘કસૌટી જિંદગી કી’થી તેણે ઘર-ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી.ટીવી સીરિયલ્સ ઉપરાંત શ્વેતા તિવારી ‘મિલે ના મિલે હમ’, ‘બિન બુલાયે બારાતી’ અને ‘સિંઘમ અગેઇન’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે. આ ઉપરાંત તે ‘હમ તુમ એન્ડ ધેમ’ અને ‘ડૂ યુ વાના પાર્ટનર’ જેવા પ્રોજેક્ટ્‌સનો પણ હિસ્સો રહી ચૂકી છે.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMumbai: મરાઠી ફિલ્મ ‘ગોંધાલ’નો ઓસ્કાર ૨૦૨૭માં પ્રવેશ!
    Next Article Mumbai: વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર હીરો સ્પાઈડર-મેન ફેમ ટોમ હોલેન્ડ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે Ayushmann Khurrana પાસે કરોડોની માંગણી

    November 6, 2026
    મનોરંજન

    અભિનેત્રી Ananya Pandayને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત

    November 6, 2026
    મનોરંજન

    દિલ્હી હાઈકોર્ટે Surya ફિલ્મ સામેની જનહિત અરજી ફગાવી

    November 6, 2026
    મનોરંજન

    પરંપરાગત સિનેમાથી અલગ રહેવું પસંદ કરે છે Ayushmann ખુરાના

    November 5, 2026
    મનોરંજન

    Tusshar કપૂર-આયુષમાનને ધમકી આપનાર બેંગલુરુથી ઝડપાયા

    November 5, 2026
    મનોરંજન

    ‘Ramayan’ નો વિશ્વભરમાં જયજયકાર, રણબીર-સાઈ ના અભિનયનાં પણ વખાણ

    November 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹123,526
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹113,150
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹158,108
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-11-2026 01:25
    Categories
    Latest News

    Kali Chaudash અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ

    November 6, 2026

    Himatnagar: સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ

    November 6, 2026

    Punjabમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ : ચાર કોચ લપેટમાં

    November 6, 2026

    Uttar Pradesh: પ્રેમિકાનાં લગ્ન બીજે નક્કી થતાં પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી

    November 6, 2026

    Bengaluru: પતિએ પત્ની, ૨ સાળા, ૨ ભાભીઓ સહિત ૭ લોકોની હત્યા કરી નાખી

    November 6, 2026

    Somnath Temple આસપાસ નોનવેજ પર પ્રતિબંધ યથાવત્‌

    November 6, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kali Chaudash અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ

    November 6, 2026

    Himatnagar: સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ

    November 6, 2026

    Punjabમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ : ચાર કોચ લપેટમાં

    November 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.