Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઋતુ એક જ પણ એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી – ભારત સરકાર

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઋતુ એક જ પણ એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?
    • ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?
    • કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી – ભારત સરકાર
    • Indian Stock Marketમાં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!
    • રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧,૦૫૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી
    • Bhavnagarમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી, LCBએ ૧૨૪૮ બોટલ ઝડપી
    • 16 જુલાઈનું પંચાંગ
    • 16 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Namami Devi Narmada! ભર શિયાળે આજી -1, ન્યારી – 1 છલકાયા
    રાજકોટ

    Namami Devi Narmada! ભર શિયાળે આજી -1, ન્યારી – 1 છલકાયા

    Vikram RavalBy Vikram RavalFebruary 6, 2025Updated:February 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.6
    રાજકોટવાસીઓ માટે છેલ્લા ઘણા વર્ષોથી આશિર્વાદરૂપ અને જીવાદોરી સમાન બનેલી સરકારની ‘સૌની’ યોજના થકી ફરી એક વખત ભરશિયાળે શહેરનાં મુખ્ય બે પાણીનાં સ્ત્રોત એવા આજી-1 અને ન્યારી-1 ડેમ છલકાય જવા પામ્યા છે અને આજી-1 તો ઓવરફ્લો પણ થવા લાગ્યા હતો.

    અત્રે ઉલ્લેખનીય છે કે, 29 ફૂટની સપાટી ધરાવતો અને 917 એમસીએફટી પાણીની સંગ્રહ ધરાવતા આજી-1 ડેમમાં છેલ્લા એકાદ માસથી આરએમસીની ડિમાન્ડ મુજબ રાજકોટ સિંચાઇ વિભાગની સૌની યોજના અંતર્ગત નર્મદા નીર ઠાલવે છે અને ડેમમાં સતત નવું પાણી આવતા આજે બપોરે ભરશિયાળે આજી-1 ઓવરફ્લો થઇ ગયો હતો.

    રાજકોટ સિંચાઇ વિભાગના ઇજનેરી સૂત્રોના જણાવ્યા મુજબ આજીમાં મહિના દિવસથી સૌની યોજનાનું પાણી ઠલવાય છે અને આજ સુધીમાં ડેમમાં 576 એમસીએફટી પાણી ઠલવાય ચૂક્યું છે ત્યારે આજે બપોરે 917 એમસીએફટીની સંગ્રહ ક્ષમતાવાળા આજીમાં 890 એમસીએફટી જેટલું પાણી ઠલવાઇ જતાં ડેમ ઓવરફ્લો થવા લાગ્યો હતો.

    ડેમની સપાટી 28.50 ફૂટ ઉપર પહોંચી ગઇ હતી, હજુ આજ સાંજ સુધી ડેમમાં નવા નીર ઠાલવવામાં આવનાર છે અને આવતીકાલથી અથવા આજ મોડી રાત્રીથી ડેમમાં પાણી ઠાલવવાનું બંધ કરવામાં આવનાર છે તેમ સિંચાઇ વિભાગનાં ઇજનોરેએ જણાવ્યું હતું.

    આ ઉપરાંત આજ રોજ આજીની સાથોસાથ રાજકોટનો ન્યારી-1 ડેમ પણ છલકાય ગયો છે. સિંચાઇ વિભાગનાં જણાવ્યા મુજબ 25 ફૂટે છલકાતો અને 1248 એમસીએફટી પાણીની સંગ્રહ સમતા ધરાવતા ન્યારી-1 ડેમમાં આજ સુધીમાં 609 એમસીએફટી નર્મદાનીર સિંચાઇ વિભાગે ઠાલવી દીધા છે. અને આજે બપોરે ન્યારી-1ની સપાટી 24.76 ફૂટ ઉપર પહોંચી ગઇ હતી અને ડેમમાં 1155 એમસીએફટી પાણીનો સંગ્રહ ડેમમાં થઇ ગયો છે અને બપોરે ન્યારી-1 પાણી છલકાય ગયો હતો.

    સિંચાઇ વિભાગમાં ઇજનેરોનાં જણાવ્યા મુજબ ન્યારી-1માં હજુ સંભવત: એકાદ સપ્તાહ પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવશે. સિંચાઇ વિભાગે એવું પણ જણાવેલ હતું કે હજુ પણ આરએમસી ઉનાળા દરમિયાન વધુ પાણીની ડિમાન્ડ કરશે તો અમારી ફરી પાણી છોડવાની પૂરતી તૈયારી છે. આમ ચાલુ વર્ષે પણ આવતા ચોમાસા સુધી રાજકોટવાસીઓને પીવાના પાણીની કોઇ સમસ્યા રહેશે નહીં તે નક્કી છે.

    Aaji-1 Namami Devi Narmada Nyari-1 Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot મનપાની સફાઈ કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ: એક કામદાર પાસે બે વ્યક્તિનું કામ લેવાય છે

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં દારૂ લેવા ગયેલા યુવક પર હુમલો કરી, મોઢુ કાળુ કર્યું, ઢોર માર માર્યો

    July 15, 2026
    રાજકોટ

    Rajkot: ચાંદીપુરા વાયરસે દેખા દેતા તંત્ર હરકતમાં, જનાના હોસ્પિટલમાં ખાસ ૧૦ બેડનો આઈસોલેશન વોર્ડ સજ્જ

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં દુકાનમા વેપારીનો આપઘાત

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઋતુ એક જ પણ એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી – ભારત સરકાર

    July 15, 2026

    Indian Stock Marketમાં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧,૦૫૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026

    Bhavnagarમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી, LCBએ ૧૨૪૮ બોટલ ઝડપી

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઋતુ એક જ પણ એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી – ભારત સરકાર

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.