Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ

    August 8, 2026

    કામિકા એકાદશીનું મહત્વ અને બોધ

    August 8, 2026

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ
    • કામિકા એકાદશીનું મહત્વ અને બોધ
    • હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે
    • તંત્રી લેખ…પોલીસને પણ બદલો લેવાનો અધિકાર છે
    • “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી સાથે નાચવા લાગ્યા
    • Lock Up 2માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી
    • ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરા જીતનો એક ભાગ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે
    • 08 ઓગસ્ટનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli જિલ્લામાં 1 થી 8 ઓગસ્ટ ‘નારી વંદન સપ્તાહ’ ઉજવાશે
    અમરેલી

    Amreli જિલ્લામાં 1 થી 8 ઓગસ્ટ ‘નારી વંદન સપ્તાહ’ ઉજવાશે

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:July 31, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreliતા.31
    રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આગામી 1 ઓગસ્ટ થી 8 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ રાજ્યવ્યાપી મહોત્સવના ભાગરૂપે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જિલ્લામાં મહિલા સશક્તિકરણ અને જાગૃતિ લાવવા માટે વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ સાપ્તાહિક મહોત્સવ અંતર્ગત જિલ્લામાં પ્રત્યેક દિવસ માટે મહિલા ઉત્કર્ષને વેગ આપતા વિશેષ વિષયો (Themes) નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ, 01 ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ, 03 ઓગસ્ટે બેટી બચાવો બેટી-બેટી પઢાવો દિવસ, 04 ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ અને 05 ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસની વિશેષ ઉજવણી થશે.

    આ જ શ્રૃંખલાને આગળ ધપાવતા 6 ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, 7 ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ તેમજ સપ્તાહના અંતિમ દિવસે એટલે કે 8 ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની થીમ હેઠળ સમગ્ર અમરેલી જિલ્લામાં વિભિન્ન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યુ છે તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલનો હેન્ડબોલ ગેમમાં ડંકો, બ્રોન્ઝ મેડલ મળ્યો
    Next Article Amreli: 15મી ઓગસ્ટના રોજ જાફરાબાદ બંદરે દરિયા પૂજન કાર્યક્રમનું આયોજન
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: નાસતા ફરતા હીસ્ટ્રીશીટરને બોટાદથી ઝડપી પાડતી અમરેલી SOG

    August 7, 2026
    અમરેલી

    Amreli: નેત્રદાન જાગૃતિ માટે સંવેદન ગૃપનાં પ્રમુખની સરાહનીય કામગીરી

    August 7, 2026
    અમરેલી

    Amreli: ભેળસેળીયા માફિયાની કમર તોડી નાખીશું, આરોગ્ય મંત્રી પાનસુરીયા

    August 7, 2026
    અમરેલી

    Amreli: બાબરાનાં રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી

    August 7, 2026
    અમરેલી

    Amreli: માર્ગોમાં ગૌ-વંશની સમસ્યા વિકરાળ બની, તંત્ર નિંદ્રાધીન

    August 6, 2026
    અમરેલી

    Amreli:100 વર્ષ જુના રેલવે સ્ટેશનનાં બિલ્ડીંગનો અડચણરૂપ 4 મીટરનો ભાગ તોડી પાડવા નિર્ણય

    August 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 18:28
    Categories
    Latest News

    ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ

    August 8, 2026

    કામિકા એકાદશીનું મહત્વ અને બોધ

    August 8, 2026

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે

    August 8, 2026

    તંત્રી લેખ…પોલીસને પણ બદલો લેવાનો અધિકાર છે

    August 8, 2026

    “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી સાથે નાચવા લાગ્યા

    August 7, 2026

    Lock Up 2માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી

    August 7, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ

    August 8, 2026

    કામિકા એકાદશીનું મહત્વ અને બોધ

    August 8, 2026

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.