Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    World Cup માં રોહિત – વિરાટ સારૂ પરફોર્મ કરશે : ગેરંટી લેતો Mohammad-Kaif

    June 24, 2026

    FIFA World Cup 2026 : રોનાલ્ડોના ઐતિહાસિક રેકોર્ડ સાથે પોર્ટુગલની ધમાકેદાર જીત

    June 24, 2026

    ગ્રુપ ટોપર બનવાનાં લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે Brazil

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • World Cup માં રોહિત – વિરાટ સારૂ પરફોર્મ કરશે : ગેરંટી લેતો Mohammad-Kaif
    • FIFA World Cup 2026 : રોનાલ્ડોના ઐતિહાસિક રેકોર્ડ સાથે પોર્ટુગલની ધમાકેદાર જીત
    • ગ્રુપ ટોપર બનવાનાં લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે Brazil
    • દીકરાઓ સાથે મેસીને ચીયર કરવા પહોંચી Shakira
    • માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah
    • દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો
    • રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam
    • અદાલતો સામે જનતાનો ભરોસો જાળવી રાખવાનો પડકાર : CJI Suryakant
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Narmada: પૂર્વ મામલતદાર સીઆઇડીની જાળમાં, ૧.૨૯ કરોડના નુકસાનનો આરોપ
    ગુજરાત

    Narmada: પૂર્વ મામલતદાર સીઆઇડીની જાળમાં, ૧.૨૯ કરોડના નુકસાનનો આરોપ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 6, 2026Updated:June 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Narmada,તા.૬

    Narmada જિલ્લામાં વર્ષો જૂના જમીન કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતાં નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાની ધરપકડ કરી છે. સરકારી રેકોર્ડમાં ગેરરીતિ કરીને અને નિયમોની અવગણના કરીને સરકારને રૂ. ૧.૨૯ કરોડથી વધુનું આર્થિક નુકસાન પહોંચાડ્યાનો તેમના પર ગંભીર આરોપ છે.

    સીઆઇડી ક્રાઇમની તપાસ મુજબ, નાંદોદ તાલુકાના બખર ગામની કેટલીક જમીનો સંબંધિત હક્કપત્રક નોંધ વર્ષ ૧૯૯૯માં જ રદ થઈ ચૂકી હતી. તેમ છતાં, વર્ષ ૨૦૦૮માં આ જ નોંધને ફરીથી અમલમાં લાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીનો આક્ષેપ છે કે તત્કાલીન મામલતદારે કાયદાકીય ચકાસણી કર્યા વિના અને નિયમોની અવગણના કરીને નોંધને પ્રમાણિત કરી હતી.

    તપાસમાં ખુલાસો થયો છે કે સંબંધિત જમીનધારકોની ખેડૂત તરીકેની પાત્રતા અંગે જરૂરી તપાસ કરવામાં આવી નહોતી. આ ગેરરીતિના કારણે સરકારી આવકને રૂ. ૧,૨૯,૩૯,૧૫૦ જેટલું નુકસાન થયું હોવાનું પ્રાથમિક તારણોમાં સામે આવ્યું છે. સીઆઇડી ક્રાઇમે પુરાવાઓના આધારે પૂર્વ મામલતદાર અટકાયત કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એજન્સી હવે આ સમગ્ર પ્રકરણમાં અન્ય સરકારી કર્મચારીઓ, વચેટિયાઓ અથવા ભૂમાફિયાઓની સંડોવણી હતી કે નહીં તેની પણ તપાસ કરી રહી છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં આગામી દિવસોમાં વધુ ખુલાસા અને અન્ય સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી થવાની શક્યતા છે. જમીન રેકોર્ડ સાથે ચેડાં અને સરકારી તિજોરીને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને આ કેસને મહેસૂલ વિભાગના મહત્વના ભ્રષ્ટાચારના કેસોમાંનો એક માનવામાં આવી રહ્યો છે.

    Narmada news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026
    વડોદરા

    ચૈતર વસાવા તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા

    June 24, 2026
    ગુજરાત

    શાળા પ્રવેશોત્સવ વડાપ્રધાન મોદીએ આપેલો વારસો બન્યો પ્રગતિનો પ્રવેશોત્સવ: CM Bhupendra Patel

    June 23, 2026
    મોરબી

    Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

    June 23, 2026
    ગુજરાત

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’, વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    World Cup માં રોહિત – વિરાટ સારૂ પરફોર્મ કરશે : ગેરંટી લેતો Mohammad-Kaif

    June 24, 2026

    FIFA World Cup 2026 : રોનાલ્ડોના ઐતિહાસિક રેકોર્ડ સાથે પોર્ટુગલની ધમાકેદાર જીત

    June 24, 2026

    ગ્રુપ ટોપર બનવાનાં લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે Brazil

    June 24, 2026

    દીકરાઓ સાથે મેસીને ચીયર કરવા પહોંચી Shakira

    June 24, 2026

    માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah

    June 24, 2026

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    World Cup માં રોહિત – વિરાટ સારૂ પરફોર્મ કરશે : ગેરંટી લેતો Mohammad-Kaif

    June 24, 2026

    FIFA World Cup 2026 : રોનાલ્ડોના ઐતિહાસિક રેકોર્ડ સાથે પોર્ટુગલની ધમાકેદાર જીત

    June 24, 2026

    ગ્રુપ ટોપર બનવાનાં લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે Brazil

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.