Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    19 જુલાઈનું પંચાંગ

    July 18, 2026

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026

    વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 19 જુલાઈનું પંચાંગ
    • ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?
    • વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર
    • ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં
    • Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે
    • Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો
    • Champat Rai ભૂતકાળના કર્મોથી મુક્તિ મેળવવા માટે એક ખાસ કાર્ય કરશે; ચંપત રાય સાથે એક ખાસ આધ્યાત્મિક સાધના
    • જો અજિત પવાર અને શરદ પવાર જૂથો પહેલા મર્જ થાય ત્યારે જ શરદ પવાર જૂથનો એનડીએમાં પ્રવેશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: પાડોશીએ સુતેલી મહિલા સાથે શારીરિક અડપલાં કર્યા
    રાજકોટ

    Rajkot: પાડોશીએ સુતેલી મહિલા સાથે શારીરિક અડપલાં કર્યા

    Vikram RavalBy Vikram RavalMay 30, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    મહિલાએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા શિયળ લૂંટવાના ઇરાદે ધસી ગયાની વિકૃત શખ્સની કબૂલાત
    Rajkot.તા.30
    રાજકોટમાં મૂળ ઉપલેટાના વિકૃત શખ્સે પરીવાર સાથે અગાસી પર સુતેલી મહિલાના શરીરે અડપલા કર્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. મહિલા જાગી જતા આરોપી ભાગીને બાજુમાં આવેલ ભાડાના મકાનમાં જઈ સુઈ ગયો હતો. પરંતુ દોડી આવેલ પોલીસે આગવી ઢબે સરભરા કરતાં વિકૃત કબૂલાત આપી હતી.
    બનાવ અંગે રાજકોટના 150 ફૂટ રીંગરોડ નજીક રહેતી 35 વર્ષે પરણીતાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઋત્વિક કનું મેવાડા (રહે.મૂળ ઉપલેટા, હાલ રાજકોટ) નું નામ આપતા યુનિ પોલીસે ગુનો નોંધી આરોપીની અટક કરી હતી
    વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓ અગાઉ રૈયા ગામ વિસ્તારમાં રહેતા હતા બાદ છેલ્લા બે મહિનાથી તેઓ પરિવાર સાથે દોઢસો ફૂટ રીંગ રોડ નજીક આવેલ એક શેરીમાં રહેવા આવ્યા હતા. તેણીના પરિવારમાં તેના પતિ મજૂરી કામ કરે છે અને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે.
    ગઈ તા. 29 ના તેઓ પરિવાર સાથે ઘરે હતા ત્યારે રાત્રિના ઉનાળાના કારણે ગરમી હોવાથી રાત્રિના સમયે પતિ અને ચારેય સંતાનો સાથે અગાસી પર જોવા માટે ગયેલ હતા ત્યારે મોડી રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ તેમના શરીરે કોઈ હાથ ફેરવતું હોય તેઓ સ્પષ્ટ થતા તેઓ જાગી ગયા હતા અને બૂમાબૂમ કરી દેતા એક્ શખ્સ ત્યાંથી દોડીને નાસી છૂટતો જોવા મળ્યો હતો. જે બાદ તેણીએ તેના પતિને બનાવ અંગે વાત કરતા ત્યાં નજીકમાં જ રહેતા પડોશીના ઘરે તપાસ થઈ ગયા હતા. જ્યાં ત્રણ યુવાનો ભાડે રહેતા હોય જેથી મકાન માલિકને જગાડી આ ઘટના અંગે વાત કરી હતી.
    જે બાદ ત્રણેય યુવાનોને પણ જગાડી પૂછપરછ કરતા તેઓએ વ્યવસ્થિત જવાબ આપ્યા નહોતા, જોકે તેણે એક શખ્સને કપડાથી ઓળખી બતાવ્યો હતો. જે બાદ તેઓએ 181 ને કોલ કરતા દોડી આવેલ પોલીસે ત્રણેય શખ્સોને પોલીસ મથકે લઈ જઈ આગવી ઢબે પૂછપરછ કરતા તેમાંથી ઋત્વિક મેવાડા નામના શખ્સે પ્રથમ સિગારેટનું પેકેટ લેવા ગયો હતો બાદમાં ચોરી કરવાના પ્રયાસથી ત્યાં ગયો હતો અને છેલ્લે આકરી પૂછતાછ જ બાદ પોતે મહિલાનું શિયળ લૂંટવાના ઇરાદે ગયો હોવાની કબુલાત આપી હતી. જે બાદ યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપી ડ્રાઈવિંગ કામ કરતો હોવાનું અને છેલ્લા પંદરેક દિવસથી અહીં રહેતો હોવાનું સામે આવ્યું છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotમાં ભેળસેળિયા સામે કાર્યવાહીઃ ૫.૫ ટન અખાદ્ય ખોરાકનો નાશ, ૨૮ એકમ સીલ અને ૭ લાખનો દંડ

    July 18, 2026
    રાજકોટ

    Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    રાજકોટ

    Rajkot RTO ઓફિસ ખાતે એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ‘એઆઇ’ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ

    July 17, 2026
    રાજકોટ

    Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત

    July 17, 2026
    રાજકોટ

    Rajkotના સોફા કારખાનામાં આગઃ ગૂંગળામણથી ૩૧ વર્ષિય યુવાનનું મોત, ત્રણ વર્ષના પુત્રએ છત્રછાયા ગુમાવી

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    19 જુલાઈનું પંચાંગ

    July 18, 2026

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026

    વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર

    July 18, 2026

    ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં

    July 18, 2026

    Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે

    July 18, 2026

    Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    19 જુલાઈનું પંચાંગ

    July 18, 2026

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026

    વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.