Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

    April 23, 2026

    ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર

    April 23, 2026

    પંત અને પૂરન પર રૂ.50 કરોડ ખર્ચ્યા પણ આપી માત્ર એક જીત,નિરાશાજનક દેખાવ પર Simon Dooley નો પ્રહાર

    April 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત
    • ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર
    • પંત અને પૂરન પર રૂ.50 કરોડ ખર્ચ્યા પણ આપી માત્ર એક જીત,નિરાશાજનક દેખાવ પર Simon Dooley નો પ્રહાર
    • ભારે મતદાન વચ્ચે West Bengal માં અનેક સ્થળોએ હિંસા : દેશી બોમ્બ ફેંકાયા
    • Hormuz Crisis : યુદ્ધ પુરૂ થાય તો પણ છ મહિના સુધી ખતરો દુર નહીં થાય
    • આગામી ફૂટબોલ વર્લ્ડ કપમાંથી ઈરાનને પડતું મૂકી ઇટાલીને સ્થાન આપો
    • અમેરિકાની બેન્કોના ખાતેદારોએ હવે સિટીઝનશિપનું પ્રુફ આપવું પડશે
    • ઈરાન યુદ્ધ કટોકટીના કારણે New LPG કનેકશન આપવાનું બંધ કરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ઈરાન યુદ્ધ કટોકટીના કારણે New LPG કનેકશન આપવાનું બંધ કરાયું
    રાષ્ટ્રીય

    ઈરાન યુદ્ધ કટોકટીના કારણે New LPG કનેકશન આપવાનું બંધ કરાયું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.23

    ઈરાન યુદ્ધના કારણે સર્જાયેલી પેટ્રોલીયમ કટોકટીમાં હવે સરકારે એક મહત્વના પગલામાં દેશભરમાં નવા એલપીજી (રાંધણગેસ) કનેકશન આપવાનું બંધ કરી દીધુ છે. તમામ ઓઈલ કંપનીઓને આદેશમાં સરકારે રાંધણગેસની હાલની સ્થિતિ જોતા હાલ નવા કનેકશન સ્થગીત કરી દીધા છે અને તે ફરી કયારે ચાલુ કરાશે તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

    ઈરાન યુદ્ધના કારણે દેશમાં એલપીજી માટે લાંબુ વેઈટીંગ લીસ્ટ બન્યું છે. જો કે સરકારે શકય તેટલો એલપીજી પુરવઠો આયાત કરીને દેશમાં તંગી સર્જાય નહી તે નિશ્ચિત કરવા પ્રયાસ કર્યો હતો. પણ હોર્મુજ જળમાર્ગ બંધ થવાથી તથા અન્ય માર્ગો પરથી પણ આયાત ખૂબજ મુશ્કેલ છે.

    કતાર જે ગેસનું સૌથી મોટું નિકાસકાર છે તેના ટર્મીનલ પર હુમલાના કારણે ચારથી છ માસ સુધી ત્યાં ગેસ ઉત્પાદન- સપ્લાય શકય નથી. આજે પેટ્રોલિયમ વિભાગના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ પત્રકાર પરિષદમાં આ સ્વીકારતા કહ્યું કે હાલ કોઈ નવા એલપીજી કનેકશન અપાતા નથી.

    સરકારે તે `હોલ્ડ’ પર મુકયા છે અને તે ફરી કયારે શરુ કરાશે. તેમણે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. આ અંગેના ઈ-સેવાના સરકારી પોર્ટલ પર નવા કનેકશન એક વખત સ્થિતિ સ્થિર થયા બાદ શરૂ કરાશે તેવું જણાવાયુ છે.

    ભારત પેટ્રોલીયમે પણ એક પ્રશ્નના જવાબમાં નવા કનેકશન પર હાલ પ્રતિબંધ અને ડીલરોને જે કનેકશન ચાલુ છે તેમાં રીફીલીંગમાં અગ્રતા આપવા સૂચના આપી છે. સરકારે અગાઉ જ જયાં પાઈપલાઈન મારફત (પીએનજી) ગેસ ઉપલબ્ધ હોય ત્યાં ત્રણ માસમાં આ કનેકશન લઈ એલપીજી કનેકશન સરન્ડર કરવા જણાવ્યું છે.

     

    New LPG connections stopped
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

    April 23, 2026
    અન્ય રાજ્યો

    ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર

    April 23, 2026
    મુખ્ય સમાચાર

    ભારે મતદાન વચ્ચે West Bengal માં અનેક સ્થળોએ હિંસા : દેશી બોમ્બ ફેંકાયા

    April 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz Crisis : યુદ્ધ પુરૂ થાય તો પણ છ મહિના સુધી ખતરો દુર નહીં થાય

    April 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાની બેન્કોના ખાતેદારોએ હવે સિટીઝનશિપનું પ્રુફ આપવું પડશે

    April 23, 2026
    રાષ્ટ્રીય

    સરહદી જિલ્લામાં ફરી વાગશે સાયરન, રાત્રે બ્લેકઆઉટ થશે : 2 રાજયોમાં સિવિલ ડિફેન્સ Mock Drill

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

    April 23, 2026

    ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર

    April 23, 2026

    પંત અને પૂરન પર રૂ.50 કરોડ ખર્ચ્યા પણ આપી માત્ર એક જીત,નિરાશાજનક દેખાવ પર Simon Dooley નો પ્રહાર

    April 23, 2026

    ભારે મતદાન વચ્ચે West Bengal માં અનેક સ્થળોએ હિંસા : દેશી બોમ્બ ફેંકાયા

    April 23, 2026

    Hormuz Crisis : યુદ્ધ પુરૂ થાય તો પણ છ મહિના સુધી ખતરો દુર નહીં થાય

    April 23, 2026

    આગામી ફૂટબોલ વર્લ્ડ કપમાંથી ઈરાનને પડતું મૂકી ઇટાલીને સ્થાન આપો

    April 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

    April 23, 2026

    ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર

    April 23, 2026

    પંત અને પૂરન પર રૂ.50 કરોડ ખર્ચ્યા પણ આપી માત્ર એક જીત,નિરાશાજનક દેખાવ પર Simon Dooley નો પ્રહાર

    April 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.