Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે
    • પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો
    • 15 ઓગસ્ટનું પંચાંગ
    • 15 ઓગસ્ટનું રાશિફળ
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ
    ગુજરાત

    Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2026Updated:August 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.14

    રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ’ અમલમાં મૂકવામાં આવી છે. 12મી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં આ નવી સિસ્ટમનો સત્તાવાર રીતે પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ સિસ્ટમ હેઠળ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલણ મોકલવાથી લઈને તેના નિવારણ સુધીની સમગ્ર પ્રક્રિયા માટે ચોક્કસ સમયમર્યાદા (ટાઈમલાઈન) નક્કી કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર, હવે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકને નિયમ ભંગ કર્યાના 3 દિવસની અંદર જ ડિજિટલ માધ્યમથી (SMS કે ઈ-મેઈલ) ઈ-ચલણ મોકલી દેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જ્યારે કાગળ પરનું ભૌતિક (ફિઝિકલ) ચલણ મોકલવા માટે 15 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

    નવી વ્યવસ્થા અંતર્ગત જો કોઈ વાહનચાલકને ચલણ સામે વાંધો હોય, તો તે ચલણ સામે અપીલ કરવા કે તેને ઓથોરિટી/કોર્ટ સમક્ષ પડકારવા માટે 45 દિવસની મુદત આપવામાં આવશે. જો 45 દિવસની અંદર વાહનચાલક દ્વારા ચલણ પડકારવામાં નહીં આવે, તો તેણે નિયમભંગ સ્વીકારી લીધો છે તેમ માની લેવામાં આવશે. ત્યારબાદ દંડની રકમ ઓનલાઈન ભરપાઈ કરવા માટે વાહનચાલકને વધારાના 30 દિવસનો સમય આપવામાં આવશે.

    જો વાહનચાલક નિર્ધારિત સમયમર્યાદામાં દંડની ચુકવણી નહીં કરે તો ટ્રાફિક પોલીસ દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રીય ‘વાહન’ (VAHAN) પોર્ટલ પર તે વાહનની પ્રોફાઈલ સામે “Not to be Transacted” નોંધી દેવામાં આવશે, જેથી વાહનની લે-વેચ, નામ ટ્રાન્સફર કે RTO સંબંધિત કોઈ પણ કામકાજ અટકી જશે. ખૂબ જ ગંભીર કેસમાં અથવા લાંબા સમય સુધી દંડ બાકી રાખનાર વાહનચાલકોના વાહનને પોલીસ દ્વારા સીધું ડિટેઈન (જપ્ત) કરી શકાશે.વાહનચાલકો સત્તાવાર પરિવહન ઈ-ચલણ પોર્ટલ પર જઈને પોતાનો વાહન નંબર અથવા ચલણ નંબર નાખીને વિગતો ચકાસી શકે છે અને દંડ ભરી શકે છે.

    new-traffic-challan-system
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન
    Next Article તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    છેવાડાના લોકો સુધી સરળતાથી ધિરાણ આપવા બેંકોને મુખ્યમંત્રીની તાકીદ

    August 14, 2026
    ગુજરાત

    એકી સાથે પાંચ કાનુની સુધારાનો મહા-ખરડો વિધાનસભામાં રજુ કરાશે

    August 14, 2026
    ગુજરાત

    Gujarat: 159 તાલુકામાં વરસાદ, સિઝનનુ 73 ટકા પાણી વરસી ગયુ

    August 14, 2026
    અમદાવાદ

    બસ એક મહિનો બાકી! PM Modi પછી, CM Bhupendra Patel ગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026
    અમદાવાદ

    Audaના મકાનો આપવાના બહાને વાસણામાં આચરાઈ લાખોની ઠગાઈ, બનાવાતી કોર્પોરેશનની બોગસ ફાઇલો!

    August 13, 2026
    અમદાવાદ

    AMC સંચાલિત પ્રાથમિક શાળામાં બાળકોની સુવિધાઓને લઈને ચોંકાવનારા આક્ષેપો

    August 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,800
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,900
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 22:46
    Categories
    Latest News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026
    Search
    Main News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.