Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે
    • પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો
    • 15 ઓગસ્ટનું પંચાંગ
    • 15 ઓગસ્ટનું રાશિફળ
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સલમાન સામે NIAની કાર્યવાહી, Navsariમાં રહી કાશ્મીરને ભારતથી અલગ કરવા ષડયંત્ર રચ્યું હતું
    ગુજરાત

    સલમાન સામે NIAની કાર્યવાહી, Navsariમાં રહી કાશ્મીરને ભારતથી અલગ કરવા ષડયંત્ર રચ્યું હતું

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2026Updated:July 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Navsari,તા.૨૫

    નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ કાશ્મીરને ભારતથી અલગ કરવાની કથિત સાજિશ અને કટ્ટરપંથીકરણ (રેડિકલાઇઝેશન) કેસમાં ઉત્તરપ્રદેશના રહેવાસી ફૈઝાન શકીલ સલમાની સામે ચાર્જશીટ દાખલ કરી છે. છેલ્લાં ત્રણ ચાર વર્ષથી નવસારીમાં દરજી તરીકે કામ કરતા સલમાની સામે ગેરકાયદે પ્રવૃત્તિ નિવારણ કાયદો (યુએપીએ), ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

    તપાસ મુજબ માર્ચ-૨૦૨૬માં ગુજરાત એટીએસની તપાસ દરમિયાન સલમાની પર જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા પ્રતિબંધિત આતંકી સંગઠનો સાથે સંકળાયેલા રહી કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ કરવાની સાજિશમાં સામેલ હોવાનો આરોપ સામે આવ્યો હતો. આ કેસમાં એનઆઈએએ બાદમાં તપાસ પોતાના હાથમાં લીધી હતી.

    એટીએસના જણાવ્યા મુજબ, સલમાની સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ચોક્કસ સમુદાયમાં કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાનો પ્રયાસ કરતો હતો. તેમજ જિહાદના નામે લોકોને ઉશ્કેરી ભારત વિરુદ્ધ હિંસક પ્રવૃત્તિ માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ છે.

    તપાસ દરમિયાન સલમાનીના મોબાઇલ ફોન અને અન્ય ડિજિટલ ઉપકરણોમાંથી જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાના સમર્થનમાં લખાણ, ઉશ્કેરણીજનક વીડિયો, ઓડિયો ભાષણો, કાશ્મીર સંબંધિત વાંધાજનક પોસ્ટર, પ્રતિબંધિત સંગઠનોની પ્રચારસામગ્રી અને નિશાન બનાવવાની સંભવિત વ્યક્તિઓની વિગતો મળી હોવાનું એજન્સીએ જણાવ્યું છે.
    એટીએસે સલમાની પાસેથી એક દેશી પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા હતા. પૂછપરછ દરમિયાન તેણે ઉત્તરપ્રદેશની અજાણી વ્યક્તિ પાસેથી હથિયાર ખરીદ્યાની કબૂલાત કરી હોવાનું તપાસ એજન્સીએ જણાવ્યું છે. એનઆઈએના જણાવ્યા અનુસાર સલમાનીની ધરપકડ આ વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી અને હવે સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ તેની સામે વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

    Navsari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGandhinagarમાં સોશિયલ મીડિયા પર આંદોલનની પોસ્ટ મૂકનાર ૨૦૦ લોકોની અટકાયત
    Next Article Rajkot જિલ્લામાં મોડા વરસાદ બાદ ખેતરોમાં હરિયાળી ફરી ૮૭ ટકા વાવેતર પૂર્ણ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ

    August 14, 2026
    ગુજરાત

    છેવાડાના લોકો સુધી સરળતાથી ધિરાણ આપવા બેંકોને મુખ્યમંત્રીની તાકીદ

    August 14, 2026
    ગુજરાત

    એકી સાથે પાંચ કાનુની સુધારાનો મહા-ખરડો વિધાનસભામાં રજુ કરાશે

    August 14, 2026
    ગુજરાત

    Gujarat: 159 તાલુકામાં વરસાદ, સિઝનનુ 73 ટકા પાણી વરસી ગયુ

    August 14, 2026
    અમદાવાદ

    બસ એક મહિનો બાકી! PM Modi પછી, CM Bhupendra Patel ગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026
    અમદાવાદ

    Audaના મકાનો આપવાના બહાને વાસણામાં આચરાઈ લાખોની ઠગાઈ, બનાવાતી કોર્પોરેશનની બોગસ ફાઇલો!

    August 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,020
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,110
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 21:46
    Categories
    Latest News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026
    Search
    Main News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.