Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ
    • 03 સપ્ટેમ્બરનું પંચાંગ
    • 03 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!
    • અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
    • Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    • Kareena Kapoorએ બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagarમાં સોશિયલ મીડિયા પર આંદોલનની પોસ્ટ મૂકનાર ૨૦૦ લોકોની અટકાયત
    ગુજરાત

    Gandhinagarમાં સોશિયલ મીડિયા પર આંદોલનની પોસ્ટ મૂકનાર ૨૦૦ લોકોની અટકાયત

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2026Updated:July 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૫

    દેશમાં નીટનું પેપર લીક થયા બાદ સમગ્ર દેશમાં યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દિલ્હીના જંતર મંતર ઉપર એક મહિના કરતાં વધારે સમયથી આંદોલન ચાલી રહી છે. આંદોલનનો પ્રવાહ ધીરે ધીરે અન્ય રાજ્યોમાં પણ જોવા મળી રહ્યો છે ત્યારે. ગઈકાલે ગાંધીનગર શહેરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની આગેવાનીમાં રેલી યોજવામાં આવી હતી. જેના બીજા દિવસે અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થવાના મેસેજ ફરતા હતા. જેને લઈને ગાંધીનગર પોલીસ સાબદી થઈ ગઈ છે અને શહેરના અલગ અલગ રસ્તા ઉપર બેરીકેટ્‌સ મૂકીને આંદોલન કાર્યોને એકઠા તથા અટકાવવા માટે કામગીરી કરવામાં આવી છે જેમાં ૨૦૦ લોકોની અટકાયત કરવામાં આવી છે.

    ગાંધીનગર શહેરમાં આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીનગર જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી છે. ગઈકાલથી ગાંધીનગર શહેરમાં આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે યુવાનોને એકઠા થવા માટે અલગ-અલગ સોશિયલ મીડિયા ઉપર મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે આ બાબત જિલ્લા પોલીસ વડાના ધ્યાને આવતા સત્યાગ્રહ છાવણી ખાતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસવાળા સહિતના અધિકારીઓ છાવણી ખાતે એકઠા થઈ ગયા હતા તે ઉપરાંત સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યુવાનોને એકઠા થતા અટકાવવા અને આંદોલન વધુ વેગ ના પકડે તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

    ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ, જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજથી સોશિયલ મીડિયા ઉપર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થવા માટેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેને લઈને આજે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં ૨૦૦ કરતા વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે. મેસેજ કરનારા કેટલાક લોકો આમ આદમી પાર્ટીના સમર્થકો છે. તે ઉપરાંત આંદોલન બાબતે કોઈપણ પ્રકારની પરમિશન લેવામાં આવી નથી જેને લઈને ૨૦૦ કરતાં વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે. જો આ લોકો આંદોલન કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

    Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ભરતી માટે HMAT યોજવા મંજૂરી
    Next Article સલમાન સામે NIAની કાર્યવાહી, Navsariમાં રહી કાશ્મીરને ભારતથી અલગ કરવા ષડયંત્ર રચ્યું હતું
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    વન મંત્રી Arjun Modhwadiaએ ડમરૂ વગાડી ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

    September 2, 2026
    વ્યાપાર

    Gold and silverના ભાવો સતત મંદીમાં, સોનામાં વધુ 1900 તૂટ્યા

    September 2, 2026
    ગુજરાત

    Gujaratમાં `Reform Festival’ ઉજવાશે: લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા

    September 2, 2026
    અમદાવાદ

    હવે હાઇવે નિર્માણમાં AI-smart મશીનનો યુગ

    September 2, 2026
    સુરત

    Surat: માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026
    વડોદરા

    Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,400
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,530
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,800
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-09-2026 19:03
    Categories
    Latest News

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026

    03 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 2, 2026

    Indian Stock Marketમાં વોલેટિલિટી વધી, બજારમાં સાવચેતીનું વાતાવરણ…!!!

    September 2, 2026

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ ‘અબ્રાહમ લિંકન’ પટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    USમાં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026

    03 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.