Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
    • Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
    • Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
    • Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
    • Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
    • Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
    • Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
    • Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»શૈતાનની દુનિયામાં હવે ‘મા’ની એન્ટ્રી, Kajol લડશે કાલી શક્તિ સાથે
    મનોરંજન

    શૈતાનની દુનિયામાં હવે ‘મા’ની એન્ટ્રી, Kajol લડશે કાલી શક્તિ સાથે

    Vikram RavalBy Vikram RavalMay 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિશાલ ફુરિયાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મનું પોસ્ટર કાજોલે સોમવારે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું

    Mumbai, તા.૨૭

    કાજોલ હંમેશા બબલી કે થોડાં ગંભીર કે રોમેન્ટીક રોલમાં જોવા મળી છે, હવે તે પહેલી વખત માઇથોલોજોકલ હોરર જોનરમાં પ્રવેશ કરી રહી છે. તે ‘મા’ નામની એક હોરર થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. વિશાલ ફુરિયાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મનું પોસ્ટર કાજોલે સોમવારે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું.તેનાથી કાજોલના ફૅન્સ ઘણા ઉત્સાહમાં આવી ગયા છે. ઘણા લોકોએ આ ફિલ્મ વિશે ઉત્સુકતા પણ વ્યક્ત કરી હતી. આ પોસ્ટરમા કાજોલ કોઈ ડરાવણા રાક્ષસ જેવા તત્વનો સામનો કરી રહી હોય એવું તેનું ઉગ્ર સ્વરૂપ દેખાય છે, તેનાથી ફિલ્મ કેવી હશે તેનો અંદાજ આવે છે. સાથે જ વધુ ડરાવણી ટૅગલાઇન પણ આપવામાં આવી છે, ‘રક્ષક. ભક્ષક. મા’ આમ આ ફિલ્મમાં એક પજબુત વાર્તા હોવાનો પણ અંદાજ આવે છે. આ પોસ્ટર સાથેની કૅપ્શનમાં લખાયું છે, ‘રક્ષક. ભક્ષક. મા. ધ પ્રોટેક્ટર. ધ ડિસ્ટ્રોયર. ૪ દિવસમાં ટ્રેલર આવશે.’આ પોસ્ટર શેર થતાં જ કાજોલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ થવા માંડી હતી અને તેનું પોસ્ટર પણ છવાઈ ગયું હતું. ‘મા’ ફિલ્મમાં કાજોલ એક શક્તિશાળી માતાના રોલમાં છે, જે પોતાના બાળકની રક્ષા માટે દંતકથાઓ સમાન પાત્રો સામે લડશે. આ પાત્ર સામાન્ય માના પાત્રોથી ઘણું મજબુત અને અલગ છે. કાજોલે પણ આ પાત્રને તેનું અત્યાર સુધીનું સૌથી મજબુત પાત્ર ગણાવે છે. આ જ વાત પોસ્ટરમાંથી પણ સ્પષ્ટ થાય છે.આ ફિલ્મ અજય દેવગન, જ્યોતિ દેશપાડે અને કુમાર મંગત પાઠક મળીને પ્રોડ્યુસ કરશે. જિઓ સ્ટુડિયો અને દેવગન ફિલ્મ મળીને આ ફિલ્મ બનાવશે. આ ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે સૈવિન ક્વોડ્રાસ દ્વારા લખવામાં આવ્યા છે, જેઓ આ પહેલાં પણ લાગણીસભર વાસ્તવિક ફિલ્મ બનાવી ચુક્યા છે.કાજોલની ‘મા’ ૨૭ જુને થિએટરમાં હિન્દી, તમિલ, તેલુગુ અને બંગાળીમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કાજોલ સાથે રોનિત રોય, ઇન્દ્રનિલ સેનગુપ્તા, જિતિન ગુલાટી, ગોપાલ સિંઘ, સુર્જ્યશિખા દાસ, યાનિના ભારદ્વાજ, રૂપકથા ચોક્રવર્તી અને ખેરીન શર્મા મહત્વના રોલમાં હશે.કાજોલ મા સિવાય સરઝમીનમાં ઇબ્રાહીમ અલી ખાન અને પૃથ્વિરાજ સુકુમારન સાથે જોવા મળશે. આ ઉપરાંત તે મહારાગ્નિ-ક્વીન ઓફ ક્વિન્સ પણ કરી રહી છે, જેમાં તેની સાથે પ્રભુ દેવા, નસિરુદ્દીન શાહ અને જિશ્શુ સેનગુપ્તા હશે.

    Kajol will fight Kali Shakti Maa' enters the world of Satan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમારી ફિલ્મ-કામને કચરો કહેનારા કોઈ વાંધો નથીઃ Radhika Apte
    Next Article Delhi માંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા CRPFના જવાનની ધરપકડ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ગોડઝિલા ટ કોંગ actress Kylie Hotel નું ૧૮ વર્ષની ઉંમરે અવસાન; માર્ગ અકસ્માતમાં અવસાન

    July 22, 2026
    મનોરંજન

    દરેક અવાજને આદર સાથે સાંભળવો જોઈએ; શાંતિને સૌથી મોટી તાકાત કહે છે,Rajkummar Rao

    July 22, 2026
    મનોરંજન

    Lockup 2 માં વધુ એક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી, ’રેબેલ કિડ’ અપૂર્વ માખીજા નવો કેદી બન્યો

    July 22, 2026
    મનોરંજન

    Amitabh Bachchan સર્જરી કરાવ્યા બાદ ઘરે પરત : ચાહકોમાં ચિંતા

    July 22, 2026
    મનોરંજન

    ‘Utsav’ ફિલ્મના બોલ્ડ શૂટિંગ અંગે શેખર સુમનનો ખુલાસો

    July 22, 2026
    મનોરંજન

    ‘Phoolan’ નું ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર થશે

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹127,874
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,132
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹185,374
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-07-2026 07:48
    Categories
    Latest News

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026

    Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું

    July 22, 2026

    Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે

    July 22, 2026

    Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી

    July 22, 2026
    Search
    Main News

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan

    July 22, 2026

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026

    માસ્ટરમાઇન્ડ Somendr Kankarane ની હરિદ્વારમાં સાત સાથીઓ સાથે ધરપકડ, ત્રણ વર્ષથી ફરાર

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.