Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    DC Vs RR : દિલ્હીની ટીમમાં સ્ટાર્ક સામેલ : રાજસ્થાન રોયલ્સ સામે આજે મુકાબલો

    May 1, 2026

    Gujarat ના 66માં સ્થાપના દિને શહેરીજનોને શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે

    May 1, 2026

    Jamnagar: ખોટા કારણસર દાવો રદ કરનાર કંપનીને ગ્રાહક કમિશનની લપડાક

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • DC Vs RR : દિલ્હીની ટીમમાં સ્ટાર્ક સામેલ : રાજસ્થાન રોયલ્સ સામે આજે મુકાબલો
    • Gujarat ના 66માં સ્થાપના દિને શહેરીજનોને શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે
    • Jamnagar: ખોટા કારણસર દાવો રદ કરનાર કંપનીને ગ્રાહક કમિશનની લપડાક
    • Jamnagar: પલંગ ઉપરથી પટકાતા વૃદ્ધનું મોત
    • Jamnagar: ચેક પરત ફરવાના કેસમાં વેપારીને એક વર્ષની સજા
    • સ્વ.મધુબેનનું અવસાન થતા શુક્લ પરિવારે તેમની આંખોનું દાન કરી બે દ્રષ્ટિહીન બાંધવને નવી રોશની આપી
    • Jamnagar ભાણવડનાં વેરાડમાં હત્યા કેસનાં આરોપીને આજીવન કેદની સજા
    • Jamnagar રવિવારે યોજાનારી નીટની પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેકટરે યોજી બેઠક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Karnataka: નર્સે ઘા પર ટાંકા લેવાની જગ્યાએ ફેવીક્વિક ચોંટાડી દીધી,સસ્પેન્ડ કરાઈ
    અન્ય રાજ્યો

    Karnataka: નર્સે ઘા પર ટાંકા લેવાની જગ્યાએ ફેવીક્વિક ચોંટાડી દીધી,સસ્પેન્ડ કરાઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Karnataka,તા.06

     કર્ણાટકની એક સરકારી હોસ્પિટલમાં નર્સની મોટી બેદરકારી સામે આવી છે. આ સરકારી હોસ્પિટલમાં એક નર્સે ઘા પર ટાંકા લેવાને બદલે  ફેવીક્વિક ચોંટાડી દીધી. જોકે, ફરિયાદ બાદ આ નર્સને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બુધવારે બોલાવાયેલી બેઠકમાં તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

    તબીબી ઉપયોગ માટે ફેવીક્વિકની મંજૂરી નથી

    આરોગ્ય અને પરિવાર કલ્યાણ સેવાઓના કમિશનરના કાર્યાલયના એક નિવેદન પ્રમાણે ફેવીક્વિક એક ચોંટાડનારો પદાર્થ જેની નિયમો હેઠળ તબીબી ઉપયોગ માટે મંજૂરી નથી.

    આ મામલે બાળકની સારવાર માટે ફેવીક્વિકનો ઉપયોગ કરીને ફરજમાં બેદરકારી દાખવવા બદલ જવાબદાર સ્ટાફ નર્સને પ્રાથમિક રિપોર્ટ બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને નિયમો અનુસાર વધુ તપાસ પેન્ડિંગ છે.

    ઘટના 14 જાન્યુઆરીના રોજ થઈ હતી

    આ ઘટના 14 જાન્યુઆરીના રોજ હાવેરી જિલ્લાના હનાગલ તાલુકાના અદૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બની હતી, જ્યારે સાત વર્ષના ગુરુકિશન અન્નપ્પા હોસમાનીના ગાલ પર ઊંડા ઘા હોવાથી ખૂબ લોહી વહી રહ્યું હતું. તેના માતા-પિતા તેમને પ્રાથમિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા હતા.

    નર્સ વર્ષોથી આ કરી રહી છે

    માતા-પિતાએ નર્સનો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તે કહી રહી છે કે હું વર્ષોથી આ કરી રહી છું અને તે વધુ સારું છે કારણ કે ટાંકા બાળકના ચહેરા પર કાયમી ડાઘ છોડી દેશે. બાદમાં તેમણે સત્તાવાર ફરિયાદ નોંધાવી અને વીડિયો પણ જમા કર્યો હતો.

    વીડિયો પુરાવા હોવા છતાં આ નર્સને સસ્પેન્ડ કરવાને બદલે અધિકારીઓએ તેને 3 ફેબ્રુઆરીના રોજ અન્ય એક આરોગ્ય સુવિધા હાવેરી તાલુકામાં ગુત્થલ આરોગ્ય સંસ્થામાં ટ્રાન્સફર કરી દીધી હતી જેના કારણે લોકોમાં વધુ રોષ ફેલાયો. ત્યારબાદ મુખ્ય સચિવે નર્સને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો.

    Feviquick Karnataka Nurse Stitches
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો

    April 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો

    April 30, 2026
    અન્ય રાજ્યો

    અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay Tamilnadu Electionના સૌથી મોટા Wild Card તરીકે ઉભરી શકે છે

    April 30, 2026
    રાજકોટ

    43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ

    April 30, 2026
    મુખ્ય સમાચાર

    Gandhinagar: Cyber Cellના વિવાદમાં Highcourtની લાલ આંખ કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોટિસ

    April 30, 2026
    ગુજરાત

    ટોપ-20 સરકારી સેવાઓ હવે Digital Gujarat Portal પર ઉપલબ્ધ

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    DC Vs RR : દિલ્હીની ટીમમાં સ્ટાર્ક સામેલ : રાજસ્થાન રોયલ્સ સામે આજે મુકાબલો

    May 1, 2026

    Gujarat ના 66માં સ્થાપના દિને શહેરીજનોને શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે

    May 1, 2026

    Jamnagar: ખોટા કારણસર દાવો રદ કરનાર કંપનીને ગ્રાહક કમિશનની લપડાક

    May 1, 2026

    Jamnagar: પલંગ ઉપરથી પટકાતા વૃદ્ધનું મોત

    May 1, 2026

    Jamnagar: ચેક પરત ફરવાના કેસમાં વેપારીને એક વર્ષની સજા

    May 1, 2026

    સ્વ.મધુબેનનું અવસાન થતા શુક્લ પરિવારે તેમની આંખોનું દાન કરી બે દ્રષ્ટિહીન બાંધવને નવી રોશની આપી

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    DC Vs RR : દિલ્હીની ટીમમાં સ્ટાર્ક સામેલ : રાજસ્થાન રોયલ્સ સામે આજે મુકાબલો

    May 1, 2026

    Gujarat ના 66માં સ્થાપના દિને શહેરીજનોને શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે

    May 1, 2026

    Jamnagar: ખોટા કારણસર દાવો રદ કરનાર કંપનીને ગ્રાહક કમિશનની લપડાક

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.