Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah

    June 24, 2026

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026

    રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah
    • દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો
    • રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam
    • અદાલતો સામે જનતાનો ભરોસો જાળવી રાખવાનો પડકાર : CJI Suryakant
    • IRCTC CMD સંજય જૈને રાજીનામું આપ્યું : સરકારે મંજુર પણ કર્યુ
    • ઈરાની Oil Sales પર છુટથી ભારતને ફાયદો
    • Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ
    • હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»મજૂર દિવસ નિમિત્તે WRWWO રાજકોટ દ્વારા ૧૭ રેલવે કર્મચારીઓનું સન્માન કરાયું
    રાજકોટ

    મજૂર દિવસ નિમિત્તે WRWWO રાજકોટ દ્વારા ૧૭ રેલવે કર્મચારીઓનું સન્માન કરાયું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026Updated:May 11, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૯

    આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), રાજકોટ દ્વારા વિવિધ વિભાગોમાં કાર્યરત ૧૭ રેલવે કર્મચારીઓને રેલવેમાં તેમની સમર્પિત અને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

    રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીના દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ યાદી મુજબ, ઠછઠઠઘ ના પ્રમુખ શ્રીમતી મુકેશી મીનાએ કર્મચારીઓને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ઠછઠઠઘ ના સેક્રેટરી શ્રીમતી એકતા જૈન અને શ્રીમતી શોભા પણ ઉપસ્થિત રહ્યા હતા.

    શ્રીમતી મુકેશી મીનાએ સન્માનિત કર્મચારીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા રેલવેમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓને નિવૃત્તિ પ્રક્રિયા અને નિવૃત્તિ બાદ મળતા લાભો વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પ્રેમલગ્ન મુદ્દે ધારાસભ્ય રમેશ ટીલાળાએ યુવક-યુવતીઓને લગ્ન પહેલાં માતા-પિતાને વિશ્વાસમાં લેવા અપીલ કરી

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: જ્યોતિ CNC International ક્લાસિકલ ફિડે રેટિંગ Chess Tournament વડોદરામાં યોજાશે

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: જીવંતિકાનગરમાં કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા

    June 23, 2026
    રાજકોટ

    Rajkotમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો લોજીંગનો ધંધાર્થી ઝડપાયો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah

    June 24, 2026

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026

    રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam

    June 24, 2026

    અદાલતો સામે જનતાનો ભરોસો જાળવી રાખવાનો પડકાર : CJI Suryakant

    June 24, 2026

    IRCTC CMD સંજય જૈને રાજીનામું આપ્યું : સરકારે મંજુર પણ કર્યુ

    June 24, 2026

    ઈરાની Oil Sales પર છુટથી ભારતને ફાયદો

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah

    June 24, 2026

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026

    રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.