Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Oh My Dog’ માં ૨૫૦ શ્વાન સાથે શૂટ થયું

    July 9, 2026

    શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો

    July 9, 2026

    ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Oh My Dog’ માં ૨૫૦ શ્વાન સાથે શૂટ થયું
    • શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો
    • ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે
    • ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે
    • શુક્રવારે શિવપંથી યોગીની એકાદશી જ્યારે શનિવારે વૈષ્ણવપંથ ની એકાદશી
    • ભારતને હવે ફક્ત ભેળસેળમુક્ત અભિયાનની જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સલામત ખાદ્ય મિશનની પણ જરૂર છે
    • શાળાઓમાં પાઠ્યપુસ્તકો, ગણવેશ અને શૈક્ષણિક સામગ્રીની ફરજિયાત ખરીદી પર રાષ્ટ્રીય ચર્ચાની જરૂર છે
    • તંત્રી લેખ…સરકારી શાળાઓની ગુણવત્તાનો પ્રશ્ન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»પ્રતિબંધ હોવા છતાં પણ પાકિસ્તાને Bitcoin રિઝર્વ ઉભુ કરવા જાહેરાત કરી
    આંતરરાષ્ટ્રીય

    પ્રતિબંધ હોવા છતાં પણ પાકિસ્તાને Bitcoin રિઝર્વ ઉભુ કરવા જાહેરાત કરી

    Vikram RavalBy Vikram RavalMay 30, 2025Updated:May 30, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Islamabad,તા.30
    અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવાના એક પણ પ્રયાસ પાકિસ્તાન છોડતુ નથી પરંતુ તેમાં કયારેક મુર્ખાઈભરી હરકતો પણ કરી નાંખે છે. ટ્રમ્પના ફેમીલીનો ડીજીટલ કરન્સીનો મોટો બિઝનેસ છે અને હાલમાં જ તેના કોઈન્સ પણ લોન્ચ થયા છે તે સમયે પાકિસ્તાને હવે બીટકોઈન આધારિત રિઝર્વ ઉભુ કરવા જાહેરાત કરી છે.

    જો કે રસપ્રદ બાબત એ છે કે, પાકિસ્તાનમાં ક્રિપ્ટોકરન્સી પર પુર્ણ રીતે પ્રતિબંધ છે. પાકિસ્તાન ક્રિપ્ટોકાઉન્સીલના સીઈઓ બિલ્લાલ બિન સાકીબ એ હાલમાં જ લાસવેગાસમાં યોજાયેલી બીટકોઈન કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને બાદમાં જાહેરાત કરી કે અમારા દેશની સરકાર બીટકોઈન આધારીત રિઝર્વ ઉભુ કરશે.

    આમ કહીને તેમણે ટ્રમ્પ અને તેના શાસનને ખુશ કરવા પ્રયત્ન કર્યો અને એ પણ કહ્યું કે અમને અમેરિકામાંથી જ આ પ્રેરણા મળી છે. જો કે પાકિસ્તાન સ્ટેટ બેંક અને પાકના નાણાવિભાગે જાહેર કર્યુ છે કે દેશમાં કોઈપણ પ્રકારના ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ છે.

    પાકિસ્તાની સંસદમાં પણ આ વિવાદ પહોંચ્યો હતો અને એ પણ જાહેર થયુ કે સરકારે હજુ ક્રિપ્ટોકરન્સી માટે કોઈ કાનૂની માળખુ તૈયાર કર્યુ નથી તેથી રિઝર્વ ઉભુ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી પણ ફકત ટ્રમ્પને ખુશ કરવા જ પાકિસ્તાને આ ચાલ રમી હોય તેવો સંકેત છે.

    announces creation Bitcoin Islamabad Pakistan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    2000ની નોટ બદલવા હવે લોકલ બેંકમાં ધક્કા ન ખાતા : RBI એ નવી ગાઈડલાઈન બહાર પાડી

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran નું મારી હત્યા કરવાનું કાવતરું, હિટલીસ્ટમાં હું ટોપ પર : Donal Trump

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન

    July 9, 2026
    ગુજરાત

    મેઘરાજા `વિરામ’ના મૂડમાં : Gujarat માં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ

    July 9, 2026
    અમદાવાદ

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    July 9, 2026
    રાષ્ટ્રીય

    દેશનાં 17 રાજ્યોમાં વરસાદનું તાંડવ : Himachal to Bihar સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Oh My Dog’ માં ૨૫૦ શ્વાન સાથે શૂટ થયું

    July 9, 2026

    શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો

    July 9, 2026

    ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે

    July 9, 2026

    ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે

    July 9, 2026

    શુક્રવારે શિવપંથી યોગીની એકાદશી જ્યારે શનિવારે વૈષ્ણવપંથ ની એકાદશી

    July 9, 2026

    ભારતને હવે ફક્ત ભેળસેળમુક્ત અભિયાનની જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સલામત ખાદ્ય મિશનની પણ જરૂર છે

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Oh My Dog’ માં ૨૫૦ શ્વાન સાથે શૂટ થયું

    July 9, 2026

    શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો

    July 9, 2026

    ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.