Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia

    July 17, 2026

    Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો

    July 17, 2026

    3 ડિસેમ્બર 2026ના રોજ Prabhas ની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે જોરદાર ટક્કર

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia
    • Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો
    • 3 ડિસેમ્બર 2026ના રોજ Prabhas ની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે જોરદાર ટક્કર
    • હું ચૂપ નહીં રહું’ – સોનમ વાંગચુકના સમર્થનમાં ઉતરી બોલિવૂડ અભિનેત્રી Sonakshi Sinha
    • પોતાના દીકરાનું નામ ‘રામ ખાન’ રાખવા માંગતો હતો Sohail Khan
    • હું મરી જઈશ ત્યાં સુધી Salman Khan મારો પીછો નહીં છોડે…, એક્સ-ગર્લફ્રેન્ડ Somi Ali
    • BCCI સચિવ સૈકિયા ICC સમીક્ષા સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત
    • જ્યાં સુધી મેદાન પર Lionel Messi હાજર છે, આર્જેન્ટિનાની આશા જીવંત છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Pakistan યુનિવર્સિટીનો વિદ્યાર્થી ફેસબુક અને ઇન્સ્ટા પરથી બોમ્બ બનાવવાનું શીખી રહ્યો હતો
    આંતરરાષ્ટ્રીય

    Pakistan યુનિવર્સિટીનો વિદ્યાર્થી ફેસબુક અને ઇન્સ્ટા પરથી બોમ્બ બનાવવાનું શીખી રહ્યો હતો

    Vikram RavalBy Vikram RavalMay 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Pakistan,તા.27

    કોર્ટે વિદ્યાર્થીને ૨ વર્ષ અને ૬ મહિનાની જેલની સજા ફટકારી છે. ૫૦ હજાર પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બોમ્બ બનાવનાર વિદ્યાર્થીની ધરપકડ થઈ ચૂકી છે.

    પાકિસ્તાનના લોકો માટે બોમ્બ બનાવવા એ સામાન્ય બાબત છે. આતંકવાદીઓની સાથે અહીંના વિદ્યાર્થીઓ પણ બોમ્બ બનાવે છે. આતંકવાદ વિરોધી કોર્ટે યુનિવર્સિટીના એક વિદ્યાર્થીને સોશિયલ મીડિયા દ્વારા બોમ્બ બનાવવાનું શીખવા બદલ દોષિત ઠેરવીને બે વર્ષ અને છ મહિનાની જેલની સજા ફટકારી છે. સોમવારે એક અધિકારીએ આ માહિતી આપી.

    ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

    લાહોર આતંકવાદ વિરોધી કોર્ટના ન્યાયાધીશ મંજાર અલી ગિલે પંજાબની નારોવાલ યુનિવર્સિટીના વિદ્યાર્થી હન્નાન અબ્દુલ્લા પર ૫૦,૦૦૦ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો, જેને ૨૦૨૨ માં ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIR) દ્વારા ઇરાકમાં સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઇટ દ્વારા બોમ્બ બનાવવાનું શીખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

    તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી બોમ્બ બનાવવાનું શીખી રહ્યો હતો

    “પ્રોસિક્યુશન પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે અબ્દુલ્લા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર બોમ્બ બનાવવાનું શીખી રહ્યો હતો,” ડોન અખબાર દ્વારા હ્લૈંછ અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે. આ સંદર્ભમાં, તેણે ફેસબુક દ્વારા આતંકવાદીઓ અને પ્રતિબંધિત સંગઠન સાથે પણ સંપર્ક સ્થાપિત કર્યો હતો.

    અબ્દુલ્લા ૨૦૨૩ થી જામીન પર હતો

    ફરિયાદ પક્ષે કોર્ટમાં આ સંદર્ભમાં પુરાવા પણ રજૂ કર્યા હતા. અબ્દુલ્લા ૨૦૨૩ થી જામીન પર હતો અને સજા સંભળાવ્યા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે અબ્દુલ્લાએ ૨૦૨૨ માં ’ઇબ્ને-એ-અબ્દુલ્લા અલ-પાકિસ્તાની’ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલનો ઉપયોગ કર્યો હતો અને ઇરાકમાં રહેતા વ્યક્તિ પાસેથી ઘરે બનાવેલા બોમ્બ કેવી રીતે બનાવાય તેની માહિતી માંગી હતી. (ભાષા ઇનપુટ સાથે)

    Facebook and Instagram make bombs Pakistan university student was learning how
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    FIFA World Cupના ફાઇનલમાં હાજર રહેશે ડોનાલ્ડ ટ્રમ્પ

    July 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    New Zealandમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

    July 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iranએ અમેરિકા સાથે વાતચીતનો ઇનકાર કરતા કહ્યું, “હાલમાં, સંપૂર્ણ ધ્યાન રાષ્ટ્રીય સંરક્ષણ પર છે”

    July 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    ભયંકર યુદ્ધ વચ્ચે Donald Trumpએ ઈરાનની પ્રશંસા કરી અને બિડેનની ટીકા કરી

    July 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iranમાં અમેરિકાના હુમલાથી ભારે વિનાશ, ૩૦ થી વધુ લોકોના મોત, ૨૬૦ ઘાયલ થયાં

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    ભારતીય મૂળના અવકાશયાત્રી Anil Menon આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા, ૮ મહિના સુધી સંશોધન કરશે

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia

    July 17, 2026

    Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો

    July 17, 2026

    3 ડિસેમ્બર 2026ના રોજ Prabhas ની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે જોરદાર ટક્કર

    July 17, 2026

    હું ચૂપ નહીં રહું’ – સોનમ વાંગચુકના સમર્થનમાં ઉતરી બોલિવૂડ અભિનેત્રી Sonakshi Sinha

    July 17, 2026

    પોતાના દીકરાનું નામ ‘રામ ખાન’ રાખવા માંગતો હતો Sohail Khan

    July 17, 2026

    હું મરી જઈશ ત્યાં સુધી Salman Khan મારો પીછો નહીં છોડે…, એક્સ-ગર્લફ્રેન્ડ Somi Ali

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia

    July 17, 2026

    Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો

    July 17, 2026

    3 ડિસેમ્બર 2026ના રોજ Prabhas ની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે જોરદાર ટક્કર

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.