Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કોંગ્રેસ બંધારણમાં માનતી નથી. કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે,Shankar Prasad

    April 18, 2026

    પાકિસ્તાનમાં લોટના ભાવ ગરીબીમાં વધુ વધારો કરે છે, ૧૦૦ થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા

    April 18, 2026

    જો પત્ની પોતાની ફરિયાદમાં દહેજ સ્વીકારે તો તેના પરિવાર પર કાર્યવાહી કરવામાં આવશે નહીં,Supreme Court

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કોંગ્રેસ બંધારણમાં માનતી નથી. કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે,Shankar Prasad
    • પાકિસ્તાનમાં લોટના ભાવ ગરીબીમાં વધુ વધારો કરે છે, ૧૦૦ થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા
    • જો પત્ની પોતાની ફરિયાદમાં દહેજ સ્વીકારે તો તેના પરિવાર પર કાર્યવાહી કરવામાં આવશે નહીં,Supreme Court
    • અમે ગાયોની કતલ થવા દઈશું નહીં, અમે હિન્દુઓને વિભાજીત થવા દઈશું નહીં,Yogi Adityanath
    • મુસ્લિમ સમર્થક દ્વારા ચડાવવામાં આવેલી ટોપી પહેરવાનો ઇનકાર કર્યો હતો,CM ચૌધરી
    • Samrat સરકાર ૨૪ એપ્રિલે બિહાર વિધાનસભામાં વિશ્વાસ મત માંગશે
    • Maharashtra માં ધોરણ ૧થી ૧૦ સુધી મરાઠી ફરજિયાત
    • અમે તેમને હરાવી દીધા…તમિલનાડુમાં મહિલા અનામત બિલ પર બોલ્યા રાહુલ ગાંધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Patralekhaનો બોડી-શેમ પર જવાબ: “મેં કોઈ પહાડ નથી ખાધો”
    મનોરંજન

    Patralekhaનો બોડી-શેમ પર જવાબ: “મેં કોઈ પહાડ નથી ખાધો”

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 18, 2026Updated:April 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પત્રલેખા અને રાજકુમાર રાવે ૧૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ, તેમની ચોથી લગ્ન વર્ષગાંઠે, એક દીકરીનું સ્વાગત કર્યું હતું

    Mumbai,તા.18

    પત્રલેખાએ બાળકનાં જન્મ પછી વધેલાં વજનને લઈને ટ્રોલ કરનારાં લોકોને કડક જવાબ આપ્યો છે. તેણે ગયાં વર્ષે નવેમ્બરમાં રાજકુમાર રાવ સાથે દીકરીને જન્મ આપ્યો હતો.એક્ટ્રેસ અને ફિલ્મ પ્રોડ્યુસર પત્રલેખા દિકરીની ડિલિવરી બાદ વધેલા વજન માટે થતા ટ્રોલિંગને અવગણતી નથી. તાજેતરમાં તે લાંબા સમય પછી જાહેરમાં જોવા મળી હતી ત્યારે તેનાં શરીર અંગે કેટલાંક પાપરાઝી દ્વારા કરાયેલાં નિવેદનો અને ટીકા સામે તેણે ખુલીને પોતાનો જવાબ પણ આપ્યો છે. સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવની પત્ની પત્રલેખાએ પાપારાઝી અને ટ્રોલર્સને “થોડું દયાળુ બનવાનું શીખો” એવી સલાહ આપી હતી.પત્રલેખા અને રાજકુમાર રાવે ૧૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ, તેમની ચોથી લગ્ન વર્ષગાંઠે, એક દીકરીનું સ્વાગત કર્યું હતું. પ્રેગનન્સી બાદની સાજા થવાની પ્રક્રિયા, નવજાત બાળકની સંભાળ અને પોસ્ટપાર્ટમ લાગણીઓ વચ્ચે, પત્રલેખાએ સાથે સાથે બે ફિલ્મો પ્રોડ્યૂસ કરવાની જવાબદારી પણ સંભાળી છે.પરંતુ નવી માતાને સપોર્ટ કરવાને બદલે, કેટલાક લોકોએ તેનાં વજન અંગે નકારાત્મક વાતો કરી. આ પરિસ્થિતિમાં પત્રલેખાએ મજબૂતીથી જવાબ આપ્યો અને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લાંબી પોસ્ટ લખીને પાપારાઝી પેજીસને ઠપકો આપ્યો હતો.તેણે લખ્યું, “મારી સાથે શું થયું છે? મેં બાળકને જન્મ આપ્યો છે. હા, મારું વજન વધ્યું છે, જે તમને અજીબ લાગે છે. હું કોઈ પહાડ ખાઈને નથી બેઠી; મેં ફક્ત બાળકને જન્મ આપ્યો છે અને સાથે બે ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે— જે સહેલું કામ નથી.”તેણે આગળ ઉમેર્યું, “જો મારા માટે શક્ય હોત તો હું આવી ન દેખાતી હોત. પરંતુ ગર્ભાવસ્થાના કારણે મારા શરીરે આવી પ્રતિક્રિયા આપી છે. ભગવાન માટે, કૃપા કરીને થોડાં દયાળુ બનવાનું શીખો.”પ્રસૂતિ પછી અભિનેત્રીઓને વજન વધારાને કારણે બોડી-શેમ કરવાનો ટ્રેન્ડ સામાન્ય છે. ઐશ્વર્યા રાય બચ્ચન, બિપાશા બાસુ અને સોનમ કપૂર જેવી અનેક અભિનેત્રીઓએ પણ આવા નકારાત્મક નિવેદનોનો સામનો કર્યો છે. જોકે, તેમણે પણ સોશિયલ મીડિયા પર જ આ ટ્રોલર્સને જવાબ આપ્યો હતો.પત્રલેખાની વાત કરીએ તો, અભિનેત્રીએ જન્મનાં થોડા અઠવાડિયા પછી તેની દીકરીનું નામ જાહેર કર્યું હતું. પતિ રાજકુમાર અને બાળકના હાથ સાથેની તસવીર શેર કરીને તેણે લખ્યું, “જોડેલાં હાથ અને ભારે હૃદય સાથે, અમે અમારા સૌથી મોટા આશીર્વાદને રજૂ કરીએ છીએ—પાર્વતી પૉલ રાવ.”

    body-shamers Patralekha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Shefali Shah એકતા કપૂર સાથે ‘કોકે’માં કામ કરશે

    April 18, 2026
    મનોરંજન

    ભણસાલીની ‘Love and War’ હવે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થશે

    April 18, 2026
    મનોરંજન

    Ayushmann and Sara ‘ઉડતા તીર’માં એકસાથે જોવા મળશે

    April 18, 2026
    મનોરંજન

    માર્વેલની ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ ક્રિસમસ વેકેશનમાં જોવા મળશે

    April 18, 2026
    મનોરંજન

    અક્ષય કુમારની ફિલ્મ ‘Gorkha’ પડતી મુકાઈ

    April 18, 2026
    મનોરંજન

    Srileelaએ વ્યસ્ત અભિનેત્રી હોવા છતાં MBBS પૂર્ણ કરવા અંગે ખુલાસો કર્યો

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કોંગ્રેસ બંધારણમાં માનતી નથી. કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે,Shankar Prasad

    April 18, 2026

    પાકિસ્તાનમાં લોટના ભાવ ગરીબીમાં વધુ વધારો કરે છે, ૧૦૦ થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા

    April 18, 2026

    જો પત્ની પોતાની ફરિયાદમાં દહેજ સ્વીકારે તો તેના પરિવાર પર કાર્યવાહી કરવામાં આવશે નહીં,Supreme Court

    April 18, 2026

    અમે ગાયોની કતલ થવા દઈશું નહીં, અમે હિન્દુઓને વિભાજીત થવા દઈશું નહીં,Yogi Adityanath

    April 18, 2026

    મુસ્લિમ સમર્થક દ્વારા ચડાવવામાં આવેલી ટોપી પહેરવાનો ઇનકાર કર્યો હતો,CM ચૌધરી

    April 18, 2026

    Samrat સરકાર ૨૪ એપ્રિલે બિહાર વિધાનસભામાં વિશ્વાસ મત માંગશે

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કોંગ્રેસ બંધારણમાં માનતી નથી. કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે,Shankar Prasad

    April 18, 2026

    પાકિસ્તાનમાં લોટના ભાવ ગરીબીમાં વધુ વધારો કરે છે, ૧૦૦ થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા

    April 18, 2026

    જો પત્ની પોતાની ફરિયાદમાં દહેજ સ્વીકારે તો તેના પરિવાર પર કાર્યવાહી કરવામાં આવશે નહીં,Supreme Court

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.