Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જૂનના રોજ ‘‘૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ની ઉજવણી

    June 22, 2026

    અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશનને મળશે નવી ઓળખ,લેવલ ક્રોસિંગ સંખ્યા ૧૨૫ના સ્થાને બની રહ્યો છે રોડ અંડર બ્રિજ

    June 22, 2026

    Rajkot Railway Division માં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જૂનના રોજ ‘‘૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ની ઉજવણી
    • અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશનને મળશે નવી ઓળખ,લેવલ ક્રોસિંગ સંખ્યા ૧૨૫ના સ્થાને બની રહ્યો છે રોડ અંડર બ્રિજ
    • Rajkot Railway Division માં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
    • અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડના પ્રશ્નોનો આવ્યો સુખદ અંત જીતુ વાઘાણી અને રમેશ ટીલાળાની મધ્યસ્થતા સફળ
    • Diu-Daman and Dadra-Nagar Haveli ના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું નિધન,મોદીએ સંવેદના વ્યક્ત કરી
    • Gujarati actress Mamta Soni સાથે ઠગાઈ, ઉઘરાણી કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી
    • રાજસ્થાનના મુખ્યમંત્રી Bhajanlal Sharma એ માઁ અંબાના દર્શન કર્યા, જનકલ્યાણ માટે કરી પ્રાર્થના
    • એકનાથ શિંદે ગર્ભવતી હતા અને તેમણે છ સાંસદોને જન્મ આપ્યો હતો,Sanjay Raut શરમજનક ટિપ્પણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»સમગ્ર દેશમાં cancerની દવાઓની અછત વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ભાવ વધારાને મંજૂરીથી લોકો ચિંતિત
    રાષ્ટ્રીય

    સમગ્ર દેશમાં cancerની દવાઓની અછત વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ભાવ વધારાને મંજૂરીથી લોકો ચિંતિત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026Updated:June 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલે એનપીપીએને પત્ર લખીને ભાવ વધારા માટે ડ્રગ્સ પ્રાઇસ કન્ટ્રોલ ઓર્ડરનાં પેરા 19 હેઠળ મંજૂરી આપી : સૂત્રો

    New Delhi,તા.11

    કેન્દ્રે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)ને કેન્સરની દવાઓ સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિનનાં ભાવ વધારવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. બીજી તરફ આ દવાની અછતને કારણે સમગ્ર દેશની હોસ્પિટલોમાં સપ્લાયમાં અવરોધ ઉભો થયો છે.પ્રાઇસિંગ ઓથોરિટી આગામી બે દિવસમાં આ અંગે નિર્ણય લઇ શકે છે. ડીપીસીએનો પેરા 19 સરકાર અને એનપીપીએને અસામાન્ય પરિસ્થિતિમાં જનહિતમા કોઇ પણ દવાની મહત્તમ કીંમત કે રીટેલ કીંમત નક્કી કરવા કે તેમાં ફેરફાર કરવાનો વિશેષ અધિકાર આપે છે.

    આ પગલું ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની એ અપીલો પછી ભરવામાં આવ્યું છે જેમાં કેન્સરની આ બે દવાઓની કીંમતમાં એક વખત વધારો કરવાની માંગ કરી હતી. ઇન્ડસ્ટ્રીનો તર્ક છે તેનું ઉત્પાદન આર્થિક રીતે લાભપ્રદ રહ્યું નથી. ડીઓપીનાં સેક્રેટરી મનોજ જોશીએ ગયા સપ્તાહમાં જણાવ્યું હતું કે સરકાર જરૂરી  દવાઓની કીંમતમાં એક સાથે વૃદ્ધિ કરવા પર વિચાર કરી રહી નથી પરંતુ તે કેટલાક એવા કેસોની તપાસ કરી રહી છે જેમાં ઉત્પાદન ખર્ચમાં ખૂબ જ મોટો વધારો થયો છે.

    જોશીએ જણાવ્યું હતું કે ઉદાહરણ તરીકે કેન્સરની દવાઓમાં ઉપયોગમાં લેવાતા  પ્લેટિનિયમની કીંમતમાં લગભગ ૨૫૦ ટકાનો વધારો થયો છે. આવા કેસો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ (ડીઓપી)એ એનપીપીએને પત્ર લખીને આ ભાવ વધારા માટે ડ્રગ્સ પ્રાઇસ કન્ટ્રોલ ઓર્ડર (ડીપીસીઓ)નાં પેરા ૧૯ હેઠળ મંજૂરી આપી છે.

    cancer medicine Price-Hike
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    એકનાથ શિંદે ગર્ભવતી હતા અને તેમણે છ સાંસદોને જન્મ આપ્યો હતો,Sanjay Raut શરમજનક ટિપ્પણી કરી

    June 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    Qatar’s Barjan ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, ૫૪ ઈજાગ્રસ્ત

    June 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bilawal Bhutto બાદ પાકિસ્તાનના વિદેશમંત્રીની પોકળ ધમકી

    June 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    મેલોની લોકપ્રિયતા વધારવા માટે ફરીથી ‘મિત્રતા’ કરવા માંગે છે : US President Donald Trump

    June 22, 2026
    રાષ્ટ્રીય

    ગાઝા યુદ્ધને લઈને ઈઝરાયલી PM Benjamin Netanyahu નો આંતરરાષ્ટ્રીય બહિષ્કાર કરવાની માંગ વધી રહી છે

    June 22, 2026
    રાષ્ટ્રીય

    PF ઉપાડવું હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા જેટલું જ સરળ બનશે

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જૂનના રોજ ‘‘૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ની ઉજવણી

    June 22, 2026

    અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશનને મળશે નવી ઓળખ,લેવલ ક્રોસિંગ સંખ્યા ૧૨૫ના સ્થાને બની રહ્યો છે રોડ અંડર બ્રિજ

    June 22, 2026

    Rajkot Railway Division માં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

    June 22, 2026

    અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડના પ્રશ્નોનો આવ્યો સુખદ અંત જીતુ વાઘાણી અને રમેશ ટીલાળાની મધ્યસ્થતા સફળ

    June 22, 2026

    Diu-Daman and Dadra-Nagar Haveli ના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું નિધન,મોદીએ સંવેદના વ્યક્ત કરી

    June 22, 2026

    Gujarati actress Mamta Soni સાથે ઠગાઈ, ઉઘરાણી કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જૂનના રોજ ‘‘૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ની ઉજવણી

    June 22, 2026

    અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશનને મળશે નવી ઓળખ,લેવલ ક્રોસિંગ સંખ્યા ૧૨૫ના સ્થાને બની રહ્યો છે રોડ અંડર બ્રિજ

    June 22, 2026

    Rajkot Railway Division માં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.