Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Digital Arrest નો ભોગ બનનાર વૃદ્ધના ૧૨.૫૨ લાખ પોલીસે રીકવર કર્યા
    વડોદરા

    Digital Arrest નો ભોગ બનનાર વૃદ્ધના ૧૨.૫૨ લાખ પોલીસે રીકવર કર્યા

    Vikram RavalBy Vikram RavalFebruary 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    છેલ્લા કેટલાક સમયથી ડિઝીટલ એરેસ્ટ બાબતે લોકોને જાગૃત કરવા છતાં લોકો સાઇબર માફિયાઓનો શિકાર બની રહ્યા છે

    Vadodara, તા.૮

    વડોદરાના એક વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કર્યા બાદ ૧૨.૫૨ લાખ રૂપિયા ડરાવી ધમકાવીને અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ સાયબર માફીયાઓને પોલીસે ઝડપી પાડીને તેમની પાસેથી પૂરેપૂરી રકમ રિકવર કરી વૃદ્ધને સહી સલામત પરત કરી દેવામાં આવી છે.વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા વૃદ્ધો સહિતના લોકોને સાયબર માફિયા દ્વારા ડિજિટલ એરેસ્ટ કરીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા હોય છે. આ ઠગો દ્વારા લોકોને તમારા વિદેશ જઈ રહેલા પાર્સલમાંથી ગેરકાયદે વસ્તુ નીકળ્યું છે. જેથી તમારી ધરપકડ કરવામાં આવશે તેવી રીતે ડરાવીને રૂપિયા પડાવવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરમાં રહેતા એક વૃદ્ધ જેમનું નામ અતુલભાઈ ત્રિવેદી છે. તેમને એક મહિના પહેલા સાયબર માફિયાઓ દ્વારા ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને તમારી ધરપકડ કરવામાં આવશે તેવી રીતે ડરાવી ધમકાવીને તેમની પાસેથી રૂપિયા ૧૨.૫૨ લાખ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.તમારો કેસ સોલ્વ થયા બાદ રૂપિયા પરત આપી દેવામાં આવશે તેવું ઠગો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ વૃદ્ધે પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેથી પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓએ જે અલગ અલગ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા તે રૂપિયા પણ તેમના બેંક ખાતાઓમાંથી રિકવર કરી આપીને પણ રૂપિયા ૧૨.૫૨ લાખ સહી સલામત રીતે વૃદ્ધ અતુલભાઇ ત્રિવેદીને પરત કરી દેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી ડિઝીટલ એરેસ્ટ બાબતે લોકોને જાગૃત કરવા છતાં લોકો સાઇબર માફિયાઓનો શિકાર બની રહ્યા છે.

    Digital Arrest vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara ના લક્ષ્મીપુરામાં જાહેરમાં બકવાસ કરતા પાંચ પીધેલા મિત્રો પકડાયા

    May 28, 2025
    વડોદરા

    PM મોદીના વડોદરા રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો જોડાયા

    May 26, 2025
    ગુજરાત

    Dahod માં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

    May 26, 2025
    વડોદરા

    Vadodara: PM મોદીના કાર્યક્રમમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનું હાર્ટએટેકથી મોત

    May 26, 2025
    વડોદરા

    Vadodara: આજવા રોડ પર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકી હુમલાખોર ફરાર

    May 26, 2025
    વડોદરા

    Vadodara: આણંદ-ગોધરા વચ્ચે ડબલ લાઈન રેલવે કાર્યરત થવાથી મુસાફરોને રાહત

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.