Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
    • Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી
    • કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય
    • ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે
    • વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન
    • Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ
    • Congress પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર
    • Iran ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું, અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»પહલગામ આતંકી હુમલાને પગલે Kutch border પર પોલીસનું કડક પેટ્રોલિંગ
    સૌરાષ્ટ્ર

    પહલગામ આતંકી હુમલાને પગલે Kutch border પર પોલીસનું કડક પેટ્રોલિંગ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhu,તા.24 

    જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારત-પાકિસ્તાનની રણ સીમાને અડકીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. તમામ સ્થળોએ ચેકીંગ સઘન બનાવાઈ છે.

    ભુજ રેલવે પ્રોટકશન ફોર્સના પોલીસ ઇન્સપેકટર મોહન ખીચીના જણાવ્યા પ્રમાણે ભુજ, અંજાર, ગાંધીધામ, સહિતના રેલવે સ્ટેશનો પર અવરજવર કરતી તમામ ટ્રેનોનું પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે પ્રવાસીઓને પણ સાબદા કરવામાં આવ્યા છે. સતત માઈક દ્વારા પ્રવાસીઓને અજાણી વસ્તુઓ ન અડવા તેમજ આ બાબતની જાણકારી પોલીસને કરવા જણાવાય છે.

    સાથે સાથે કચ્છના પ્રવેશદ્વાર સમા સુરજબારી ચેકપોસ્ટ પર અવરજવર કરતા તમામ વાહનોની રાઉન્ડ ધ કલોક ચેકીગ કરવામાં આવી રહી હોવાનું પોલીસ ઇન્સ્પેકટર વી.કે. ગઢવીએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય એ છે કે સરહદી જિલ્લામાં અવારનવાર ઘુસણખોરો તેમજ માદક પદાર્થ ઝડપવાનો સીલસીલો જોવા મળે છે તેવા સમયે કોઈપણ બેદરકારી ન રહે તે માટે એજન્સીઓ એલર્ટ બની છે.

    ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલ આર.ઈ. પાર્ક ખાતે જ્યાં મોટી સંખ્યામા શ્રમજીવીઓ સોલાર પ્રોજેકટ માટે કામ કરી રહ્યા છે તે સ્થળ પ્રતિબંધિત છે જ્યાં મંજૂરી લઈને જવાનું હોય છે. આ સ્થળ પર ખાવડા પોલીસ દ્વારા તમામ વાહનોની ચેકીંગ કરવામાં આવી રહી છે. ખાવડા પોલીસ ઈન્સ્પેકટર વી.બી. પટેલના જણાવ્યા પ્રમાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ લાગતા ઈસમોની પૂછપરછ શરૂ કરાઈ છે. બીજી તરફ સીમા સુરક્ષા દળની બટાલીયન દ્વારા મહત્વની ગણાતી વિઘાકોટ, ધર્મશાળા, ભેડીયાબેટ, હરામીનાળા, કોરીક્રીક, પીરસવાઈ, બેલા, જખૌ સહિતના વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવી છે.

    Bhuj Bhuj NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli : લાઠી રોડ પર દારૂ ભરેલી બે કાર સાથે ત્રિપુટી ઝડપાઇ

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ઠેબી ડેમ વિસ્તાર સ્ટ્રીટ લાઇટના વીજ પોલ ધરાશાયી થયા

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકને આર્મી ઓફિસરની ઓળખ આપી 34 હજારની છેતરપીંડી

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : લીલીયાનાં સનાળીયા ગામે યુવાનની ઘાતકી હત્યા

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ખાંભાના ભૂંડણી ગામે બે બાળકોનાં નદીમાં ડૂબી જતાં મોત

    April 18, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: મજેવડી દરવાજા પાસેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026

    ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે

    April 18, 2026

    વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન

    April 18, 2026

    Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.